Margaret Mitchell: How we can build AI to help humans, not hurt us
માર્ગરેટ મિશેલ: કેવી રીતે આપણે માનવજાતની મદદ માટે AI ની રચના કરી શકીએ, કોઈ નુકશાન વગર
Margaret Mitchell is a senior research scientist in Google's Research & Machine Intelligence group, working on artificial intelligence. Full bio
Double-click the English transcript below to play the video.
વાતચીત કરવામાં મદદ કરું છું.
communicate about the world around us.
ધ્યાન આપવા માંગું છું
and understand.
વિશે વાતચીત કરી શકે.
and there's a dog.
એક સ્ત્રી અને કૂતરો છે.
that the dog is incredibly cute.
કે કૂતરો ખૂબ જ સુંદર છે.
understand and process the world.
જોવે છે અને સમજે છે.
might evoke for humans.
ઉત્તેજીત કરે છે.
of related situations.
સંબંધિત પરિસ્થિતિઓ છે.
a dog like this one before,
running on a beach like this one,
સમય પસાર કર્યો હશે,
and memories of a past vacation,
યાદોને તાજા કરશે.
with other dogs.
વીતેલો સમય.
is that by helping computers to understand
કે હું કમ્પ્યુટર્સને સમજવામાં મદદ કરું
and believe and feel,
અનુભવીએ છીએ તે સમજી શકે,
to start evolving computer technology
કમ્પ્યુટર ટેકનોલોજીની શરૂઆત કરી શકીશું.
with our own experiences.
પૂરક સાબિત થશે.
computers to generate human-like stories
માનવીની જેમ તસવીરો જોઈને વાર્તાઓ બનાવી શકે
what it thought about a trip to Australia.
કે તેનો ઓસ્ટ્રેલિયા જવા વિશે શું વિચાર છે.
and it saw a koala.
અને તેણે કોઆલા જોયું.
it was an interesting-looking creature.
એક રસપ્રદ દેખાતું પ્રાણી છે.
about a house burning down.
સળગતા ઘરોની છબીઓ બતાવી.
This is spectacular!"
આ જોવાલાયક છે! "
and life-destroying event
અને વિનાશક ઘટના જોઈ
the contrast,
worth remarking on positively.
કઈક સકારાત્મક બોલવું જોઈએ.
of the images I had given it
જે મે તેને બતાવી હતી
tend to share positive images
વહેંચવાનું વલણ ધરાવે છે
વાત કરતાં હોય છે.
you saw a selfie at a funeral?
સેલ્ફી જોઈ છે?
as I worked on improving AI
કામ કરી રહી હતી
માહિતીઓની મદદથી,
જગ્યા પેદા કરી રહી હતી,
in what it could understand.
પૂર્વગ્રહોને ઉમેરતી હતી.
human biases found in the data,
માનવીય પૂર્વગ્રહોને દર્શાવે છે,
of the technology
ફરી વિચાર્યું
a white woman's skin,
માપાંકિત કરવામાં આવી હતી,
was biased against black faces.
પ્રમાણે બનાવવામાં આવી જ ન હતી
continues even today
different people's faces
વિભિન્ન લોકોના ચહેરાઓને ઓળખી શકીએ
in research today,
સ્થિતિ વિશે વિચાર્યું,
to one dataset and one problem.
એક માહિતી સુધી જ મર્યાદિત રાખી છે.
more blind spots and biases
પૂર્વગ્રહો પેદા કરી રહ્યા છીએ
that we had to think deeply
આપણે ગહન વિચાર કરવો જોઈએ
looks in five years, in 10 years.
તે ૫ કે ૧૦ વર્ષ પછી કેવી હશે.
with time to correct for issues
જેથી તેઓ પૂરતા સમયમાં
and their environment.
સમતુલા જાળવી શકે છે.
is evolving at an incredibly fast rate.
AI ઝડપી દરે વિકસી રહ્યું છે.
carefully right now --
ધ્યાનપૂર્વક વિચારીએ --
the technology we're creating
તેને કઈ રીતે શામેલ કરીએ
will mean for tomorrow.
કઈ રીતે ઉપયોગી બને તે વિચારીએ.
on what they think
વિચારો વ્યક્ત કર્યા છે કે
of the future will be.
could end mankind."
that it's an existential risk
તે અસ્તિત્વનું જોખમ છે
that we face as a civilization.
સૌથી મોટો ખતરો છે.
why people aren't more concerned."
લોકો વધુ ચિંતિત નથી."
of artificial intelligence
and all work with.
અને જેનો ઉપયોગ કરીએ છીએ.
for machine learning and intelligence
ઓપન-સોર્સ સોફ્ટવેરના સાધનો છે
we can share our experience.
વ્યક્ત કરી શકીએ છીએ.
with technology and how it concerns us
કે તે કઈ રીતે આપણને ચિંતિત કરે છે
ચર્ચા કરી શકીએ છીએ.
that could be more beneficial
વધુ લાભદાયી નીવડી શકે છે
સમસ્યારૂપ થઈ શકે છે.
the discussion on AI
ચર્ચા-વિચારણા કરવાનું શરૂ કરીએ
conversation and awareness
જાગૃતિ આવવાની શરૂ થશે
that best suits us.
in the technology that we use today.
આ પહેલેથી જ જોઈએ છીએ.
and digital assistants and Roombas.
અને રોમ્બાસ ઉપયોગ કરીએ છીએ.
a light shining on what the future holds.
અનુમાન લગાવી શકો છો.
from what we build and create right now.
તેના પર આધાર રાખે છે.
we shape the AI of tomorrow.
AI ને ઘડી શકીએ છીએ.
in augmented realities
વાસ્તવિકતાઓની જાણ કરાવે છે
to share their experiences
વ્યક્ત કરવામાં મદદ કરે છે
કહી શકતા ન હોય.
the streaming visual worlds
બનાવવામાં આવે છે
ઉપયોગ થાય છે.
and generating language,
ભાષાઓ બનાનવામાં મદદ કરે છે,
who are visually impaired
દ્રષ્ટિહીન લોકોને
સક્ષમ બનાવે છે.
can lead to problems.
મુશ્કેલીઓ પણ સર્જે છે.
characteristics we're born with --
વિશ્લેષણ કરી શકે છે
or the look of our face --
આપણા ચહેરાના દેખાવ પરથી --
we might be criminals or terrorists.
કે આતંકવાદી છીએ કે નહી.
that crunches through our data,
આપણી માહિતી દ્વારા,
to our gender or our race,
માહિતી દ્વારા,
we might get a loan.
લોન મેળવી શકીએ છીએ કે નહિ.
of artificial intelligence.
will affect what happens down the line
કરીએ છીએ તે ચોક્કપણે
in a way that helps humans,
AI નો વિકાસ કરવા માંગીએ છીએ,
the goals and strategies
વ્યૂરચનાઓ નક્કી કરવી જોઈએ
that fits well with humans,
આપણાં પર્યાવરણ સાથે,
those of us with neurological conditions
પીડાતા લોકોની મદદ કરે
equally challenging for everyone.
or the color of your skin.
ધ્યાનમાં લીધા વગર કામ કરે.
is the technology for tomorrow
અને આજથી ૧૦ વર્ષ પછીની ટેક્નોલોજી પર
without any destination.
સ્વ-ચાલીત ગાડીઓ ન હોઈ શકે.
and when to slow down.
તે આપણે નક્કી કરીએ છીએ.
કે ક્યારે વળાંક લેવાનો છે.
of the future will be.
કે ભવિષ્યનું AI કેવું હશે.
intelligence can become.
ધારણ કરી શકે છે.
what we need to put in place
of artificial intelligence
ચોક્કસ પરિણામો મળે
better for all of us.
ABOUT THE SPEAKER
Margaret Mitchell - AI research scientistMargaret Mitchell is a senior research scientist in Google's Research & Machine Intelligence group, working on artificial intelligence.
Why you should listen
Margaret Mitchell's research involves vision-language and grounded language generation, focusing on how to evolve artificial intelligence towards positive goals. Her work combines computer vision, natural language processing, social media as well as many statistical methods and insights from cognitive science. Before Google, Mitchell was a founding member of Microsoft Research's "Cognition" group, focused on advancing artificial intelligence, and a researcher in Microsoft Research's Natural Language Processing group.
Margaret Mitchell | Speaker | TED.com