ABOUT THE SPEAKER
Lakshmi Pratury - Connector
Lakshmi Pratury is the host of The INK Conference and was the co-host of TEDIndia 2009.

Why you should listen

After two decades in marketing, venture capitalism and social entreprenuership, Lakshmi Pratury turned her focus toward linking her home country of India more tightly with the American community. Her firm, Ixoraa Media, runs meetings and events to spark dialogue and make connections. In 2009, she co-hosted TEDIndia and saw such a warm response to the conference that she founded The INK Conference, in partnership with TED, that would pick up where TEDIndia left off. Watch the INKTalks channel  to see some of the brilliant ideas shared at the INK Conference. Pratury blogs at Lakshmi's Lounge.

She worked at Intel for 12 years as a marketer and evangelist, then moved to a VC firm, Global Capitalist Partners. At GCP, she focused on connecting India's legendary software-development community with US tech. She began to focus more strictly on relationship-building with her move to the America India Foundation, where she founded the AIF's Digital Equalizer program, offering technology education to some 80,000 children and 2,000 teachers in India. She also launched the AIF Summit for social entrepreneurs from India.

More profile about the speaker
Lakshmi Pratury | Speaker | TED.com
TED2007

Lakshmi Pratury: The lost art of letter-writing

લક્ષ્મી પ્રાતુરી: પત્ર-લેખનની લુપ્ત થતી કળા

Filmed:
715,735 views

લક્ષ્મી પ્રાતુરી પત્ર-લેખનની લુપ્ત થતી કળાની યાદ અપાવે છે અને એમનાં પિતાએ મર્યા પહેલા લખેલી કઈંક પંક્તિઓને તેઓ વર્ણવે છે. એમની ટુંકી પણ હદયસ્પર્શી વાત કદાચ તમને પેન અને કાગળ ઉપાડવા પણ પ્રેરશે.
- Connector
Lakshmi Pratury is the host of The INK Conference and was the co-host of TEDIndia 2009. Full bio

Double-click the English transcript below to play the video.

00:12
So I thought, "I will talk about death."
0
0
2000
તો મેં વિચાર્યું, "હું મૃત્યુ પર વાત કરીશ."
00:14
Seemed to be the passion today.
1
2000
2000
આજકાલનો મહત્વનો વિષય એ જ લાગે છે.
00:16
Actually, it's not about death.
2
4000
2000
વાસ્તવમાં મારી વાત મૃત્યુ વિશે નથી.
00:18
It's inevitable, terrible, but really what I want to talk about is,
3
6000
3000
એ તો થશે જ, પણ ખરેખર
હું એ કહેવા માંગુ છું કે,
00:21
I'm just fascinated by the legacy people leave when they die.
4
9000
3000
હું આકર્ષાઈ છું એ વારસાથી,
જે લોકો મૃત્યુ પછી પાછળ છોડી જાય છે.
00:24
That's what I want to talk about.
5
12000
2000
અને હું એના પર જ કહેવા માંગુ છું.
00:26
So Art Buchwald left his legacy of humor with a video
6
14000
4000
આર્ટ બકવલ્ડ પોતાના હાસ્યના વારસાને
એક વિડિઓમાં છોડી ગયા.
00:30
that appeared soon after he died, saying,
7
18000
2000
જે એમના મૃત્યુ બાદ મળ્યો, જેમાં કહ્યું,
00:32
"Hi! I'm Art Buchwald, and I just died."
8
20000
4000
"હેલો! હું આર્ટ બક્વલ્ડ છું
અને હમણાં જ મર્યો છું!"
00:36
And Mike, who I met at Galapagos, a trip which I won at TED,
9
24000
5000
અને માઇક, જે મને ગેલેપગોસમાં મળ્યા,
જે ટેડ આયોજિત યાત્રા હતી,
00:41
is leaving notes on cyberspace where he is chronicling
10
29000
4000
તેમણે સાયબરસ્પેસ પર ચિઠ્ઠી છોડી છે
જ્યાં તે નોંધ રાખે છે,
00:45
his journey through cancer.
11
33000
3000
કેન્સરથી પોતાની લડાઈની યાત્રાની.
00:48
And my father left me a legacy of his handwriting
12
36000
4000
અને પિતાજી મારા માટે
હાથના લખાણનો વારસો છોડી ગયા,
00:52
through letters and a notebook.
13
40000
2000
ચિઠ્ઠીઓ અને નોટબુક દ્વારા.
00:54
In the last two years of his life, when he was sick,
14
42000
4000
પોતાના જીવનના અંતિમ બે વર્ષોમાં,
જે બીમારીમાં વીત્યા,
00:58
he filled a notebook with his thoughts about me.
15
46000
4000
એમણે પોતાનાં વિચારોથી
મારા વિશે એક નોટબુક ભરી નાખી.
01:02
He wrote about my strengths, weaknesses,
16
50000
3000
એમણે મારાં સામર્થ્ય અને
નબળાઈઓ વિશે લખ્યું,
01:05
and gentle suggestions for improvement,
17
53000
4000
અને સુધારણાના નુસ્ખા સૂચવ્યા,
01:09
quoting specific incidents, and held a mirror to my life.
18
57000
6000
ખાસ ક્ષણોની યાદ અપાવતા,
અને મને અરીસો બતાવતાં હતાં.
01:15
After he died, I realized that no one writes to me anymore.
19
63000
5000
એમના મર્યા બાદ મે જોયું
કે કોઈ મને ચિઠ્ઠી જ નથી લખતું.
01:20
Handwriting is a disappearing art.
20
68000
3000
હસ્તાક્ષર એ લુપ્ત થતી કળા છે.
01:23
I'm all for email and thinking while typing,
21
71000
3000
ઈ-મેઈલ અને વિચારતાં વિચારતાં
લખવું સારું છે,
01:26
but why give up old habits for new?
22
74000
3000
પણ જૂની આદતોને નવા માટે
શાં માટે બદલવી?
01:29
Why can't we have letter writing and email exchange in our lives?
23
77000
4000
આપણે ચિઠ્ઠીઓ અને ઈ-મેઈલ
બંને શાં માટે નથી લખી શકતાં?
01:33
There are times when I want to trade all those years
24
81000
6000
ક્યારેક લાગે છે કે એ બધાં જ વર્ષો
01:39
that I was too busy to sit with my dad and chat with him,
25
87000
4000
કે જ્યારે હું બહું વ્યસ્ત હતી
મારા પિતા સાથે બેસીને વાત કરવામાં,
01:43
and trade all those years for one hug.
26
91000
6000
એ બધાં જ વર્ષોનો સોદો કરી દઉં
એમના એક આલિંગન માટે.
01:49
But too late.
27
97000
2000
પણ હવે મોડું થઈ ગયું છે.
01:51
But that's when I take out his letters and I read them,
28
99000
6000
પણ ત્યારે હું તેમનાં લખેલાં
પત્ર કાઢીને વાચું છું,
01:57
and the paper that touched his hand is in mine,
29
105000
3000
અને એ કાગળ જે એમણે સ્પર્શ કર્યા હતા,
02:00
and I feel connected to him.
30
108000
3000
એને અડીને એમનાથી જોડાણ અનુભવું છું.
02:03
So maybe we all need to leave our children
31
111000
4000
તો આપણે પણ પોતાના બાળકો માટે
કઈંક છોડવું જોઈએ
02:07
with a value legacy, and not a financial one.
32
115000
3000
કઈંક વારસા રૂપે, રૂપિયા-પૈસા સિવાય.
02:10
A value for things with a personal touch --
33
118000
3000
પોતાનાં સ્પર્શવાળી મહત્વની વસ્તુઓ -
02:13
an autograph book, a soul-searching letter.
34
121000
4000
કોઈ ઓટોગ્રાફ વાળું પુસ્તક,
કોઈ આત્મીય ચિઠ્ઠી.
02:17
If a fraction of this powerful TED audience
35
125000
3000
જો આ ટેડના મહત્વપૂર્ણ
પ્રેક્ષકોમાંથી ફક્ત થોડાં જ,
02:20
could be inspired to buy a beautiful paper --
36
128000
2000
એક સુંદર કાગળ લેવા પ્રેરાય --
02:22
John, it'll be a recycled one -- and write a beautiful letter
37
130000
5000
કદાચ, એ રીસાઇકલ્ડ હશે --
અને એક સુંદર પત્ર લખે,
02:27
to someone they love, we actually may start a revolution
38
135000
3000
જેમને તેઓ પ્રેમ કરે છે,
તો ખરેખર આપણે એક ક્રાંતિ લાવીશું
02:30
where our children may go to penmanship classes.
39
138000
3000
જેથી આપણાં બાળકો હસ્તલેખ શીખવા જશે.
02:33
So what do I plan to leave for my son?
40
141000
4000
તો મેં જે મારા પુત્ર માટે
છોડી જવાનું વિચાર્યું છે એ,
02:37
I collect autograph books, and those of you authors
41
145000
2000
મેં ઓટોગ્રાફવાળી પુસ્તકો ભેગી કરી,
અને અમુક લેખકો
02:39
in the audience know I hound you for them --
42
147000
3000
આ પ્રેક્ષકોમાંથી, જેને મે
એ માટે હેરાન પણ કર્યા છે --
02:42
and CDs too, Tracy.
43
150000
2000
એને સીડી પણ, ટ્રેસી.
02:44
I plan to publish my own notebook.
44
152000
4000
મેં મારી પોતાની નોટબુક
પ્રકાશિત કરવાનું નક્કી કર્યું છે.
02:48
As I witnessed my father's body being swallowed by fire,
45
156000
4000
જ્યારે મેં મારા પિતાને
અગ્નીના હવાલે થતાં જોયા,
02:52
I sat by his funeral pyre and wrote.
46
160000
4000
મેં એમની ચિતા પાસે જઈને લખ્યું.
02:56
I have no idea how I'm going to do it,
47
164000
1000
ખબર નઈ એ કઈ રીતે થશે,
02:57
but I am committed to compiling his thoughts and mine
48
165000
3000
પણ હું મારા અને પિતાજીના
વિચારોને એકત્ર કરીશ.
03:00
into a book, and leave that published book for my son.
49
168000
4000
એક પુસ્તકમાં, અને એ પ્રકાશિત કરી
પોતાનાં પુત્ર માટે છોડી જઈશ.
03:04
I'd like to end with a few verses of what I wrote
50
172000
2000
અંતમાં પોતાની કંઇક પંક્તિઓ કહીશ,
03:06
at my father's cremation.
51
174000
2000
જે પિતાજીના અગ્નિદાહ વખતે લખી હતી.
03:08
And those linguists, please pardon the grammar,
52
176000
3000
અને ભાષાવિદ્, મારા વ્યાકરણની
ભૂલો માફ કરજો,
03:11
because I've not looked at it in the last 10 years.
53
179000
2000
કારણકે મેં છેલ્લાં દસ વર્ષથી એને ખોલી નથી.
03:13
I took it out for the first time to come here.
54
181000
3000
અહીંયા આવવા માટે જ એને બહાર કાઢી છે.
03:16
"Picture in a frame, ashes in a bottle,
55
184000
4000
"ફ્રેમમાં તસ્વીર, બોટલમાં રાખ,
03:20
boundless energy confined in the bottle,
56
188000
3000
બોટલમાં જાણે ભરી દીધી હોય આગ,
03:23
forcing me to deal with reality,
57
191000
3000
તાણે છે મને વાસ્તવિકતાને સ્વીકારવા,
03:26
forcing me to deal with being grown up.
58
194000
3000
તાણે છે મને યુવાનીને સ્વીકારવા.
03:29
I hear you and I know that you would want me to be strong,
59
197000
4000
હું સાંભળું છું તમને,
તમે મને જોવા માંગો છો શસક્ત,
03:33
but right now, I am being sucked down, surrounded
60
201000
4000
પણ અત્યારે, હું આ તણાવ વચ્ચે,
થઈ રહી છું અશક્ત,
03:37
and suffocated by these raging emotional waters,
61
205000
3000
અને આ ગુંગળવતા ભાવનાઓથી ભરેલાં સમુદ્રો,
03:40
craving to cleanse my soul, trying to emerge
62
208000
3000
કરે છે મારી આત્માને
દુઃખથી બહાર લાવવાનાં પ્રયત્નો,
03:43
on a firm footing one more time, to keep on fighting and flourishing
63
211000
6000
ફરી થવું છે આત્મનિર્ભર,
ફરી લડીને વધવું છે આગળ
03:49
just as you taught me.
64
217000
2000
એમ જ જેમ તમે મને શીખવાડ્યું.
03:51
Your encouraging whispers in my whirlpool of despair,
65
219000
4000
મારાં નિરાશાના વમળમાં
તમારો પ્રોત્સાહક અવાજ,
03:55
holding me and heaving me to shores of sanity,
66
223000
5000
ઝાલે છે મને અને ખેંચે છે મને
સમજણના કિનારે,
04:00
to live again and to love again."
67
228000
2000
ફરીથી જીવવા, ફરીથી ચાહવા માટે."
04:02
Thank you.
68
230000
1000
આભાર.
Translated by Divya Vasani
Reviewed by Keyur Thakkar

▲Back to top

ABOUT THE SPEAKER
Lakshmi Pratury - Connector
Lakshmi Pratury is the host of The INK Conference and was the co-host of TEDIndia 2009.

Why you should listen

After two decades in marketing, venture capitalism and social entreprenuership, Lakshmi Pratury turned her focus toward linking her home country of India more tightly with the American community. Her firm, Ixoraa Media, runs meetings and events to spark dialogue and make connections. In 2009, she co-hosted TEDIndia and saw such a warm response to the conference that she founded The INK Conference, in partnership with TED, that would pick up where TEDIndia left off. Watch the INKTalks channel  to see some of the brilliant ideas shared at the INK Conference. Pratury blogs at Lakshmi's Lounge.

She worked at Intel for 12 years as a marketer and evangelist, then moved to a VC firm, Global Capitalist Partners. At GCP, she focused on connecting India's legendary software-development community with US tech. She began to focus more strictly on relationship-building with her move to the America India Foundation, where she founded the AIF's Digital Equalizer program, offering technology education to some 80,000 children and 2,000 teachers in India. She also launched the AIF Summit for social entrepreneurs from India.

More profile about the speaker
Lakshmi Pratury | Speaker | TED.com

Data provided by TED.

This site was created in May 2015 and the last update was on January 12, 2020. It will no longer be updated.

We are currently creating a new site called "eng.lish.video" and would be grateful if you could access it.

If you have any questions or suggestions, please feel free to write comments in your language on the contact form.

Privacy Policy

Developer's Blog

Buy Me A Coffee