ABOUT THE SPEAKER
Joshua Foer - Writer
Joshua Foer is a science writer who 'accidentally' won the U.S. Memory Championship.

Why you should listen

In 2005 science writer Joshua Foer went to cover the U.S. Memory Championship. A year later he was back -- as contestant. A year of mental training with Europe's top memorizer turned into a book, Moonwalking with Einstein, which is both a chronicle of his immersion in the memory culture and wonderfully accessible and informative introduction to the science of memory. Much more surprisingly, that year of training also turned into a first-place victory at the national competition in New York and the chance to represent the U.S. at the World Memory Championship. Foer's writing has appeared in National Geographic, Slate, the New York Times, and other publications. He is the co-founder of the Atlas Obscura, an online guide to the world’s wonders and curiosities, and is also the co-founder of the design competition Sukkah City.

More profile about the speaker
Joshua Foer | Speaker | TED.com
TED2012

Joshua Foer: Feats of memory anyone can do

જોશુઆ ફૉયરઃ કોઇ પણ કરી શકે તેવાં યાદશક્તિનાં પરાક્રમો

Filmed:
5,663,855 views

એવા કેટલાય લોકો છે, જે હજારો આંકડાઓની યાદીઓ કે કે ચીપી કાઢેલા (કે દસ દસની થપ્પીઓમાંના) પત્તાઓના ક્રમ અને એવું કેટલું ય યાદ રાખી શકે છે. વિજ્ઞાન લેખક, જોશુઆ ફૉયર યાદશક્તિનો મહેલ નામક એક ટૅકનીક સમજાવે છે અને તેની નોંધપાત્ર લાક્ષણીકતા - તેને, તેમના સહિત, કોઇ પણ શીખી શકે છે - બતાવે છે.
- Writer
Joshua Foer is a science writer who 'accidentally' won the U.S. Memory Championship. Full bio

Double-click the English transcript below to play the video.

00:16
I'd like to invite you to close your eyes.
0
273
4406
હું તમને તમારી આંખો બંધ કરવાની વિનંતિ કરીશ.
00:20
Imagine yourself standing
1
4679
3317
તમે તમારી જાતને તમારાં ઘરનાં
00:23
outside the front door of your home.
2
7996
3127
પ્રવેશદ્વાર પાસે ઊભા છો તેમ કલ્પો.
00:27
I'd like you to notice the color of the door,
3
11123
3669
હું તમને વિનંતિ કરીશ કે તમે દરવાજાનો રંગ
00:30
the material that it's made out of.
4
14792
3996
અને તે શેનું બનેલું છે તે યાદ કરો.
00:34
Now visualize a pack of overweight nudists on bicycles.
5
18788
6720
હવે ભારે વજનવાળા નાગડાઓનાં ટોળાંને સાઇકલ પર જતું કલ્પો.
00:41
They are competing in a naked bicycle race,
6
25508
3200
તેઓ નાગાઓની સાઇકલ હરિફાઇમાં ભાગ લઇ રહ્યા છે,
00:44
and they are headed straight for your front door.
7
28708
3750
અને સીધા જ તમારા ઘરના દરવાજા તરફ ધસી રહ્યા છે.
00:48
I need you to actually see this.
8
32458
1950
હૂં ઇચ્છું છું કે તમે આ નજરે જૂઓ.
00:50
They are pedaling really hard, they're sweaty,
9
34408
3092
તેઓ જોરથી પેડલ મારી રહ્યા છે અને પરસેવાથી નાહી ગયા છે,
00:53
they're bouncing around a lot.
10
37500
2904
તેમ જ કૂદા કૂદ કરી રહ્યા છે.
00:56
And they crash straight into the front door of your home.
11
40404
3804
અને તેઓ સીધાજ તમારા ઘરના દરવાજા સાથે અથડાઇ રહ્યા છે.
01:00
Bicycles fly everywhere, wheels roll past you,
12
44208
3919
સાઇકલો ચારે બાજૂ ફંગોળાય છે, પૈડાં તમારી આસપાસથી પસાર થઇ રહ્યાં છે,
01:04
spokes end up in awkward places.
13
48127
3831
સાઇકલના આરા ચારે બાજૂ ઊડી રહ્યા છે.
01:07
Step over the threshold of your door
14
51958
3225
તમારા ઘરના ઉંબરને વળોટી અને
01:11
into your foyer, your hallway, whatever's on the other side,
15
55183
2840
તમારા આગળના રવેશ કે તમારા મુખ્ય ઓરડાના પરસાળ કે અંદરની બાજૂએ ગમે ત્યાં,
01:13
and appreciate the quality of the light.
16
58023
3906
દાખલ થાઓ અને પ્રકાશને માણો.
01:17
The light is shining down on Cookie Monster.
17
61929
5677
પ્રકાશ સીધો જ કૂકી મૉન્સ્ટર પર પડી રહ્યો છે.
01:23
Cookie Monster is waving at you
18
67606
3186
કૂકી મૉન્સ્ટર એક બદામી ઘોડા પર બેઠો
01:26
from his perch on top of a tan horse.
19
70792
2704
તમારા તરફ હાથ હલાવી રહ્યો છે.
01:29
It's a talking horse.
20
73496
1808
તે બોલતો ઘોડો છે.
01:31
You can practically feel his blue fur tickling your nose.
21
75304
4533
તમે તેની વાદળી કેશવાળી તમારાં નાકને અડતી અનુભવી રહ્યાં છો.
01:35
You can smell the oatmeal raisin cookie that he's about to shovel into his mouth.
22
79837
4277
તમે તે એનાં મોંમાં જે જવના લોટ અને કિસમિસની બિસ્કીટ ઠૂંસી રહ્યો છે તેની સુગંધપણ માણી રહ્યાં છો.
01:40
Walk past him. Walk past him into your living room.
23
84114
3807
તેને પસાર કરી જાઓ. તેને પાર કરીને તમારા દિવાનખાનામાં જાઓ.
01:43
In your living room, in full imaginative broadband,
24
87921
3037
તમારાં દિવાનખાનામાં, મહાકાય જીવંત વિશાળતરંગપટપર,
01:46
picture Britney Spears.
25
90958
2812
બ્રીટની સ્પીઅર્સનું કલ્પનાચિત્ર નજર સમક્ષ ખડું કરો.
01:49
She is scantily clad, she's dancing on your coffee table,
26
93770
5495
બહુ જ ઓછાં કપડામાં તે તમારાં કૉફીટેબલ પર નૃત્ય કરતાં કરતાં
01:55
and she's singing "Hit Me Baby One More Time."
27
99265
2544
"Hit Me Baby One More Time" ગાઇ રહી છે.
01:57
And then follow me into your kitchen.
28
101809
2922
અને પછી મારી પાછળ રસોડામાં આવો.
02:00
In your kitchen, the floor has been paved over with a yellow brick road
29
104731
4300
તમારાં રસોડાનું ભોંયતળીયું પીળી ઇંટના રસ્તા વડે સજાવાયું છે
02:04
and out of your oven are coming towards you
30
109031
3694
અને તમારી ઑવનમાંથી ટિન મૅન, ડૉરૉથી,
02:08
Dorothy, the Tin Man,
31
112725
2067
સ્કૅરક્રૉ અને 'ધ વિઝાર્ડ ઑવ ઑઝ'નો સિંહ
02:10
the Scarecrow and the Lion from "The Wizard of Oz,"
32
114792
2381
હાથમાં હાથ પરોવીને નાચતાં કુદતાં
02:13
hand-in-hand skipping straight towards you.
33
117173
2827
સીધાં જ તમારી તરફ આવી રહ્યાં છે.
02:15
Okay. Open your eyes.
34
120000
4333
ચાલો ત્યારે, હવે આંખો ખોલો.
02:20
I want to tell you about a very bizarre contest
35
124333
3459
દરેક વસંત ઋતુમાં ન્યુ યૉર્ક શહેરમાં રાખવામાં આવતી
02:23
that is held every spring in New York City.
36
127792
3083
એક અજીબોગરીબ સ્પર્ધા વિષે મારે તમને કહેવું છે.
02:26
It's called the United States Memory Championship.
37
130875
3487
તે 'યુનાઇટેડ સ્ટૅટ્સ યાદશક્તિ સ્પર્ધા' તરીકે ઓળખાય છે.
02:30
And I had gone to cover this contest a few years back
38
134362
2898
એ સ્પર્ધાના અહેવાલ સબબ હું ત્યાં થોડાં વર્ષ પહેલાં, એક વૈજ્ઞાનિક ખબરપત્રીની
02:33
as a science journalist
39
137260
2197
હેસીયતથી ગયો હતો.
02:35
expecting, I guess, that this was going to be
40
139457
2335
મને એમ હતું કે આ અતિબુધ્ધિશાળીઓની
02:37
like the Superbowl of savants.
41
141792
2829
ખાસ સ્પર્ધા જેવી કોઇ સ્પર્ધા હશે.
02:40
This was a bunch of guys and a few ladies,
42
144621
3509
ત્યાં મને જૂદી જૂદી ઉંમરના અને જાતિના
02:44
widely varying in both age and hygienic upkeep.
43
148130
4739
થોડા છોકરડાઓ અને સ્ત્રીઓ જોવા મળી.
02:48
(Laughter)
44
152869
2281
[હાસ્ય]
02:51
They were memorizing hundreds of random numbers,
45
155150
4209
તેઓ માત્ર એક જ વાર જોઇને,હજારો અસ્ત્વ્યસ્ત આંકડાઓ
02:55
looking at them just once.
46
159359
1412
યાદ કરી રહ્યાં હતાં.
02:56
They were memorizing the names of dozens and dozens and dozens of strangers.
47
160771
4362
તેઓ ડઝનબંધી અજાણ્યાં લોકોનાં નામ પણ યાદ રાખવાની કોશીશ કરી રહ્યાં હતાં.
03:01
They were memorizing entire poems in just a few minutes.
48
165133
3438
તેઓ થોડી મિનિટૉમાં જ આખીને આખી કવિતાઓ યાદ કરવા મથી રહ્યાં હતાં.
03:04
They were competing to see who could memorize
49
168571
2179
તેઓ એ બાબતે પણ સ્પર્ધા કરી રહ્યાં હતાં કે ચીપી કાઢેલ પત્તાંના
03:06
the order of a shuffled pack of playing cards the fastest.
50
170750
4000
ક્રમને કોણ સહુથી ઝડપથી યાદ રાખી શકે છે.
03:10
I was like, this is unbelievable.
51
174750
1844
મને તો આ બધું માન્યામાં જ નહોતું આવતું.
03:12
These people must be freaks of nature.
52
176594
3156
આ લોકો કુદરતની વિચિત્રતાઓ હશે.
03:15
And I started talking to a few of the competitors.
53
179750
3625
મેં કેટલાક સ્પર્ધકો સાથે વાત કરવાનું શરૂ કર્યું.
03:19
This is a guy called Ed Cook
54
183375
1375
આ છે ઍડ કૂક
03:20
who had come over from England
55
184750
1567
જે ઇંગ્લૅંન્ડથી આવેલ છે
03:22
where he had one of the best trained memories.
56
186317
1966
અને તે ત્યાની સહુથી વધારે પ્રશિક્ષિત યાદદાસ્તવાળી વ્યક્તિઓ પૈકી એક છે.
03:24
And I said to him, "Ed, when did you realize
57
188283
3765
મેં તેને પૂછ્યૂં,"ઍડ, તમને ક્યારે ખ્યાલ આવ્યો કે
03:27
that you were a savant?"
58
192048
2508
તમે પ્રખર યાદશક્તિ ધરાવો છો?"
03:30
And Ed was like, "I'm not a savant.
59
194556
2764
ઍડનો જવાબ હતો કે "હું મહાપંડિત છું જ નહીં.
03:33
In fact, I have just an average memory.
60
197320
2576
હકીકતે, મારી યાદશક્તિ તો બહુ સામાન્ય છે.
03:35
Everybody who competes in this contest
61
199896
1672
આ સ્પર્ધામાં ભાગ લેનાર બધાંજની
03:37
will tell you that they have just an average memory.
62
201568
3261
યાદશક્તિ સામાન્ય જ કહી શકાય તેવી છે.
03:40
We've all trained ourselves
63
204829
1879
અમે બધાંએ પધ્ધતિસરનાં પ્રશિક્ષણ વડે તેમ જ
03:42
to perform these utterly miraculous feats of memory
64
206708
4221
૨૦૦ વર્ષ પહેલાં ગ્રીસમાં શોધાયેલી જૂની પધાતિઓને આધારે
03:46
using a set of ancient techniques,
65
210929
2058
અમે લોકો યાદશક્તિનાં આવાં અફલાતુન
03:48
techniques invented 2,500 years ago in Greece,
66
212987
3548
કારનામાં કરી રહ્યાં છીએ.
03:52
the same techniques that Cicero had used
67
216535
3132
આ એ જ પધ્ધતિઓ છે જે સિસેરૉ
03:55
to memorize his speeches,
68
219667
1860
ભાષણો યાદ રાખવા અને
03:57
that medieval scholars had used to memorize entire books."
69
221527
4194
પુરાતન કાળના વિદ્વાનો આખાંને આખાં પુસ્તકો યાદ રાખવા વાપરતા હતા."
04:01
And I was like, "Whoa. How come I never heard of this before?"
70
225721
3716
મારાથી આશ્ચર્યસાથે બોલાઇ પડ્યું,"ઓહો, મેં કેમ આ પહેલાં આ વાત સાંભળી નથી?"
04:05
And we were standing outside the competition hall,
71
229437
2719
સ્પર્ધાના સભાગૃહની બહાર અમે ઉભા હતા,
04:08
and Ed, who is a wonderful, brilliant,
72
232156
3677
ત્યાં, ઍડ,કે જે બહુ જ પ્રતિભાશાળી છે,
04:11
but somewhat eccentric English guy,
73
235833
3065
પરંતુ થોડો તરંગી અંગ્રેજ છે,
04:14
says to me, "Josh, you're an American journalist.
74
238898
4435
તેણે મને સંભળાવ્યું,"જૉશ, તમે અમેરીકી પત્રકાર છો.
04:19
Do you know Britney Spears?"
75
243333
2106
તમે બ્રીટની સ્પીઅર્સને ઓળખો છો?"
04:21
I'm like, "What? No. Why?"
76
245439
4813
મારો જવાબ હતો, "શું? ના. કેમ?"
04:26
"Because I really want to teach Britney Spears
77
250252
3081
"કારણકે હું બ્રીટની સ્પીઅર્સને યુ.ઍસ ટેલીવીઝન પર
04:29
how to memorize the order of a shuffled pack of playing cards
78
253333
2629
ચીપી કાઢેલ પત્તાંનો ક્રમ કઇ રીતે યાદ રાખી શકાય તે
04:31
on U.S. national television.
79
255962
2246
શીખવાડવાનો છું.
04:34
It will prove to the world that anybody can do this."
80
258208
3271
તેનાથી આખી દુનિયાને સાબિત કરી આપીશ કે આ કામ કોઇપણ કરી શકે છે."
04:37
(Laughter)
81
261479
4414
(હાસ્ય)
04:41
I was like, "Well I'm not Britney Spears,
82
265893
3490
મેં કહ્યું, 'હું બ્રીટની સ્પીઅર્સ તો નથી,
04:45
but maybe you could teach me.
83
269383
2765
પણ તમે મને પણ શીખવાડી તો શકો.
04:48
I mean, you've got to start somewhere, right?"
84
272148
2435
મારો મતલબ એ છે કે, તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી રહી ને?"
04:50
And that was the beginning of a very strange journey for me.
85
274583
3792
અને આમ શરૂ થઇ મારી એક બહુ જ અદ્ભુત સફર.
04:54
I ended up spending the better part of the next year
86
278375
2904
પછીનું લગભગ આખું વર્ષ હું માત્ર
04:57
not only training my memory,
87
281279
2096
યાદશક્તિનું પ્રશિક્ષણ જ ન લેતો રહ્યો,
04:59
but also investigating it,
88
283375
1750
પણ ચીવટથી શોધખોળ પણ કરતાં ,
05:01
trying to understand how it works,
89
285125
2106
સમજવાની કોશીશ કરતો રહ્યો કે કોઇવાર તો એ કામ કરી જાય છે,
05:03
why it sometimes doesn't work
90
287231
2271
કોઇ વાર કેમ કામ નથી કરી જતું
05:05
and what its potential might be.
91
289502
2485
અને તેની શું શક્યતાઓ હોઇ શકે.
05:07
I met a host of really interesting people.
92
291987
2306
હું બહુ, ખરાં રસપ્રદ, લોકોને મળ્યો.
05:10
This is a guy called E.P.
93
294293
1782
આ ભાઇ ઇ.પી. તરીકે ઓળખાય છે.
05:11
He's an amnesic who had, very possibly,
94
296075
2508
એ એવા ભૂલક્કડ છે જેમની યાદશક્તિ કદાચ,
05:14
the very worst memory in the world.
95
298583
2709
આખી દુનિયામાં સહુથી વધારે નબળી હશે.
05:17
His memory was so bad
96
301292
1660
નવાઇની વાત તો એ છે કે,
05:18
that he didn't even remember he had a memory problem,
97
302952
2750
તેની યાદશક્તિ એટલી નબળી હતી કે તેને યાદ નથી રહેતું
05:21
which is amazing.
98
305702
1887
એ પણ તેને યાદ નહોતું.
05:23
And he was this incredibly tragic figure,
99
307589
1715
આમ એ એક બહુ દુઃખી વ્યક્તિ છે,
05:25
but he was a window into the extent
100
309304
1988
પણ આપણ જે છીએ તે હોવામાં યાદશક્તિનો ફાળો કેટલો છે
05:27
to which our memories make us who we are.
101
311292
3810
તે સમજવા માટે એ એક મોકો છે.
05:31
The other end of the spectrum: I met this guy.
102
315102
3038
અને બીજે છેડે, હું આ ભાઇને મળ્યો.
05:34
This is Kim Peek.
103
318140
1737
એ છે કિમ પીક.
05:35
He was the basis for Dustin Hoffman's character in the movie "Rain Man."
104
319877
3487
ડસ્ટિન હૉફ્ફમૅનની ફિલ્મ "રેઇન મૅન" તેનાપરથી બનાવાઇ છે.
05:39
We spent an afternoon together
105
323364
2682
અમે એક બપોરે
05:41
in the Salt Lake City Public Library memorizing phone books,
106
326046
3637
સૉલ્ટ લૅક પબ્લીક લાયબ્રેરીમાં ફોન ડીરેકટરી યાદ કરવા એકઠા થયા,
05:45
which was scintillating.
107
329683
3087
જેમાં બહુ મજા પડી.
05:48
(Laughter)
108
332770
2957
(હાસ્ય)
05:51
And I went back and I read a whole host of memory treatises,
109
335727
3430
પાછા ફરીને મેં યાદશક્તિ પરના ઘણાં બધાં પુસ્તકો વાંચ્યાં,
05:55
treatises written 2,000-plus years ago
110
339157
3833
એ પુસ્તકો પુરાતન લેટીનમાં ૨૦૦૦થી વધારે વર્ષ પહેલાં
05:58
in Latin in Antiquity
111
342990
1906
લખાયાં હતાં.
06:00
and then later in the Middle Ages.
112
344896
2337
મને બહુ જ બધું રસપ્રદ જાણવા મળ્યું.
06:03
And I learned a whole bunch of really interesting stuff.
113
347233
2563
જે પૈકી એક બહુ જ રસ પડે તેવી વાત એ જાણવા મળી કે
06:05
One of the really interesting things that I learned
114
349796
3242
એક સમયે,
06:08
is that once upon a time,
115
353038
2476
આ પ્રશિક્ષિત, કેળવાયેલ, ખાસ વિકસાવેલ યાદશક્તિનો
06:11
this idea of having a trained, disciplined, cultivated memory
116
355514
5772
આ પ્રશિક્ષિત, કેળવાયેલ, ખાસ વિકસાવેલ યાદશક્તિનો
06:17
was not nearly so alien as it would seem to us to be today.
117
361286
5028
વિચાર, જેટલો આજે અપરિચિત જણાય છે, તેટલો અપરિચિત હતો નહીં.
06:22
Once upon a time, people invested in their memories,
118
366314
4757
એ સમયે લોકો પોતાની યાદશક્તિની પાછળ, અને વિચારશક્તિ
06:26
in laboriously furnishing their minds.
119
371071
5025
સખત મહેનતથી સતેજ રાખવામાં, રોકાણ કરતાં.
06:31
Over the last few millenia
120
376096
2123
છેલ્લાં હજારો વર્ષોમાં
06:34
we've invented a series of technologies --
121
378219
2746
આપણે શ્રેણીબધ્ધ ટૅક્નૉલૉજીઓના આવિષ્કાર કરી ચૂક્યા છીએ--
06:36
from the alphabet to the scroll
122
380965
2410
મૂળાક્ષરથી ચર્મપત્ર પરના વીંટાથી
06:39
to the codex, the printing press, photography,
123
383375
2319
હસ્તલિખિત ગ્રંથો, મુદ્રણ કળા, ફૉટૉગ્રાફી,
06:41
the computer, the smartphone --
124
385694
1914
કમ્પ્યુટર્સ, સ્માર્ટફૉન સુધી --
06:43
that have made it progressively easier and easier
125
387608
2932
જેને પરિણામે આપણી યાદશક્તિનું બાહ્ય સ્વરૂપ આપવાનું
06:46
for us to externalize our memories,
126
390540
2585
વધારે ને વધારે સરળ થતું ગયું છે,
06:49
for us to essentially outsource
127
393125
2242
જેને પરિણામે મૂળભૂત માનવ ક્ષમતાને
06:51
this fundamental human capacity.
128
395367
3713
તાત્વીક રીતે બહારથી મેળવાપાત્ર ક્ષમતામાં ફેરવી શકાયું છે.
06:54
These technologies have made our modern world possible,
129
399080
3599
આ ટૅક્નૉલૉજીઓએ આપણી વર્તમાન દુનિયા શક્ય બનાવી છે તે ખરૂં,
06:58
but they've also changed us.
130
402679
1798
પણ સાથે સાથે આપણને બદલી પણ કાઢેલ છે.
07:00
They've changed us culturally,
131
404477
1750
તેઓએ આપણને સાંસ્કૃતિક રીતે,
07:02
and I would argue that they've changed us cognitively.
132
406227
3534
અને મારા મત મુજબ તો આપણી વિચારપ્રક્રિયાની દ્રષ્ટિએ પણ, બદલી કાઢેલ છે.
07:05
Having little need to remember anymore,
133
409761
2566
હવે યાદ રાખવાની એટલી ઓછી જરૂર રહી છે કે,
07:08
it sometimes seems like we've forgotten how.
134
412327
3117
કોઇવાર તો આપણે કંઇ પણ યાદ કેમ રાખતાં હતાં તે જ ભૂલાઇ ગયું છે.
07:11
One of the last places on Earth
135
415444
1739
પૃથ્વી પર હવે છેલ્લી જગ્યા એક જ બચી છે, જ્યાં
07:13
where you still find people passionate about this idea
136
417183
3104
પ્રશિક્ષિત,કેળવાયેલ અને ખાસ વિકસાવેલ યાદશક્તિના વિચારને
07:16
of a trained, disciplined, cultivated memory
137
420287
3242
લોકો ઉત્કટ લાગણીથી જોતાં હોય -
07:19
is at this totally singular memory contest.
138
423529
2759
આ પૂરેપૂરી અસાધારણ યાદશક્તિ સ્પર્ધા.
07:22
It's actually not that singular,
139
426288
1316
જો કે તે એટલી અસાધારણ નથી, કારણકે
07:23
there are contests held all over the world.
140
427604
2325
હવે તો વિશ્વમાં બધી જ જગ્યાએ આવી સ્પર્ધાઓ થઇ રહી છે.
07:25
And I was fascinated, I wanted to know how do these guys do it.
141
429929
4158
મને તો અચરજ એ હતું કે આ કઇ રીતે કરતાં હશે.
07:29
A few years back a group of researchers at University College London
142
434087
4719
થોડાં વર્ષ પહેલાં લંડનની યુનિવર્સીટી કૉલેજના સંશોધકોનાં એક જૂથે
07:34
brought a bunch of memory champions into the lab.
143
438806
2777
થોડા યાદશક્તિ સ્પર્ધાઓના વિજેતાઓને એક પ્રયોગશાળામાં એકઠા કર્યા.
07:37
They wanted to know:
144
441583
1506
તેઓ જાણવા માગતા હતા કેઃ
07:38
Do these guys have brains
145
443089
1367
શું આ લોકોનાં મગજની શારીરીક રચના કે ઘડતર
07:40
that are somehow structurally, anatomically different from the rest of ours?
146
444456
4442
આપણાં બધાં કરતાં કંઇ જૂદાં છે?
07:44
The answer was no.
147
448898
3004
જવાબ હતોઃ ના.
07:47
Are they smarter than the rest of us?
148
451902
3104
તેઓ આપણા કરતાં વધારે બુધ્ધિશાળી છે?
07:50
They gave them a bunch of cognitive tests,
149
455006
1711
તેઓએ તેમને થોડી જ્ઞાન-ચકાસણીની પરિક્ષાઓ આપી,
07:52
and the answer was not really.
150
456717
2270
અને જવાબ હતો, ના, વસ્તુતઃ નહીં.
07:54
There was however one really interesting and telling difference
151
458987
3328
જો કે યાદશક્તિના વિજેતાઓ અને
07:58
between the brains of the memory champions
152
462315
2108
નીરીક્ષણ હેઠળના લોકોનાં મગજ વચ્ચે
08:00
and the control subjects that they were comparing them to.
153
464423
2567
એક ખરેખર રસપ્રદ અને નોંધપાત્ર તફાવત હતો ખરો.
08:02
When they put these guys in an fMRI machine,
154
466990
2677
જ્યારે યાદશક્તિ વિજેતાઓઅને
08:05
scanned their brains
155
469667
2044
જ્યારે તેઓ આંકડાઓ,
08:07
while they were memorizing numbers and people's faces and pictures of snowflakes,
156
471711
5006
લોકોના ચહેરાઓ અને બરફ વર્ષાનાં ચિત્રો યાદ રાખવાની પ્રક્રિયામાં મશગુલ હતાં ત્યારે એમ આર આઇ મશીનની નીચે
08:12
they found that the memory champions
157
476717
2316
નીરીક્ષણ કરતાં એમ જોવા મળ્યું કે
08:14
were lighting up different parts of the brain
158
479033
2244
બીજાં બધાંની સરખામણીમાં તેઓ મગજના અલગ ભાગને
08:17
than everyone else.
159
481277
2011
સચેત કરતાં હતાં.
08:19
Of note, they were using, or they seemed to be using,
160
483288
3285
ખાસ નોંધનીય તો એ છે કે, તેઓ સ્થળ ની યાદશક્તિ
08:22
a part of the brain that's involved in spatial memory and navigation.
161
486573
4217
અને હલનચલન સાથે સંકળાયેલ મગજના હિસ્સાનો ઉપયોગ કરતાં જણાતાં હતાં.
08:26
Why? And is there something the rest of us can learn from this?
162
490790
6243
કેમ? શું આ આપણે તેમાંથી કંઇ શીખી શકીએ તેમ છીએ?
08:32
The sport of competitive memorizing
163
497033
4200
યાદશક્તિની સ્પર્ધાત્મક રમત
08:37
is driven by a kind of arms race
164
501233
2848
એ શસ્ત્રોની દોડ જેવી છે
08:39
where every year somebody comes up
165
504081
3044
જેમાં દર વર્ષે લોકો કંઇને કંઇ વધારે ઝડપથી વધારે યાદ રાખવાની
08:43
with a new way to remember more stuff more quickly,
166
507125
2688
નવી રીત ઉમેરતાં જ રહેતાં હોય છે,
08:45
and then the rest of the field has to play catchup.
167
509813
1839
અને બાકીનાં બધાએ તેમની સાથે રહેવા મહેનત કરતાં રહેવાનું છે.
08:47
This is my friend Ben Pridmore,
168
511652
1848
આ છે મારા મિત્ર, ત્રણ વારના વિશ્વ યાદશક્તિ વિજેતા,
08:49
three-time world memory champion.
169
513500
1750
બૅન પ્રિડમૉર.
08:51
On his desk in front of him
170
515250
1833
તેમનાં મેજ પર સામે
08:52
are 36 shuffled packs of playing cards
171
517083
3694
ચીપીને રાખેલ ગંજીફાના ૩૬ સૅટ પડ્યા છે
08:56
that he is about to try to memorize in one hour,
172
520777
2748
જે તે એક કલાકમાં યાદ કરી લેવાનો પ્રયત્ન કરવાના છે,
08:59
using a technique that he invented and he alone has mastered.
173
523525
4356
જેના માટે તેમણે જ શોધેલી અને એક માત્ર તેમણે નિપુણતા મેળવેલ ટેકનીક વાપરવાના છે.
09:03
He used a similar technique
174
527881
1911
તેમણે આવી જ ટૅકનીકવડે
09:05
to memorize the precise order
175
529792
2442
૪,૧૪૦ અસ્તવ્યસ્ત ગોઠવાયેલા દ્વિઅંકી આકડાઓના
09:08
of 4,140 random binary digits
176
532234
5808
ચોક્કસ ક્રમને અરધા કલાકમાં
09:13
in half an hour.
177
538042
2902
યાદ કરી લીધેલ..
09:16
Yeah.
178
540944
1931
હા, અર્ધા કલાકમાં.
09:18
And while there are a whole host of ways
179
542875
3548
આમ આ સ્પર્ધાઓમાં યાદ રાખવાના કે બધું જ યાદ રાખવાના
09:22
of remembering stuff in these competitions,
180
546423
3577
બહુ જ બધા રસ્તાઓ છે, પણ
09:25
everything, all of the techniques that are being used,
181
550000
2892
એ બધી જ ટૅકનીકો આખરે તો
09:28
ultimately come down to a concept
182
552892
2608
જીણવટ ભરી સાંકેતિક પધ્ધતિની
09:31
that psychologists refer to as elaborative encoding.
183
555500
3648
વિભાવના પર આવીને મળે છે.
09:35
And it's well illustrated by a nifty paradox
184
559148
2681
અને તેને સમજાવવા માટે એક નવીન વિરોધાભાસ,
09:37
known as the Baker/baker paradox,
185
561829
2046
જે "બૅકર વિરોધાભાસ" તરીકે ઓળખાય છે,
09:39
which goes like this:
186
563875
1562
તેને જોઇએઃ
09:41
If I tell two people to remember the same word,
187
565437
2896
ધારો કે હું બે વ્યક્તિને એક સરખો શબ્દ યાદ રાખવાનું કહું,
09:44
if I say to you,
188
568333
1567
અને પછી તમને કહું કે,
09:45
"Remember that there is a guy named Baker."
189
569900
3627
"બૅકર નામે એક ભાઇ છે એવું યાદ રાખજો."
09:49
That's his name.
190
573527
1506
તે એનું નામ છે.
09:50
And I say to you, "Remember that there is a guy who is a baker."
191
575033
5786
અને પછીથી કહું કે "યાદ રાખજો કે એક ભાઇ છે જે બૅકર છે."
09:56
And I come back to you at some point later on,
192
580819
3242
થોડા સમય પછી આવીને હું તમને પુછું,
09:59
and I say, "Do you remember that word
193
584061
3039
"શું તમને મેં થોડી વાર પહેલાં
10:03
that I told you a while back?
194
587100
1377
કહેલો શબ્દ યાદ છે?
10:04
Do you remember what it was?"
195
588477
1798
તમને યાદ છે ખરૂં, એ કયો શબ્દ હતો?
10:06
The person who was told his name is Baker
196
590275
3267
જેને એમ કહેવામાં આવ્યું હતું કે તેનું નામ બૅકર છે
10:09
is less likely to remember the same word
197
593542
2319
તેને એ શબ્દ યાદ રહેવાની શક્યતા ઓછી છે,
10:11
than the person was told his job is that he is a baker.
198
595861
3851
અને જેને તેનો વ્યવસાય બૅકર છે એમ કહ્યું હતું એને યાદ રહેવાની શક્યતા વધારે છે.
10:15
Same word, different amount of remembering; that's weird.
199
599712
3079
એ જ શબ્દ, યાદ રહેવાની જૂદી જૂદી માત્રા; અચંબો થાય તેવું છે.
10:18
What's going on here?
200
602791
1977
શું ચાલી રહ્યું છે અહિંયા?
10:20
Well the name Baker doesn't actually mean anything to you.
201
604768
5036
આમ જૂઓ તો બૅકર નામ સાથે તમારે કોઇ લેવાદેવા નથી.
10:25
It is entirely untethered
202
609804
2291
તમારાં મગજમાં ભમી રહેલી
10:27
from all of the other memories floating around in your skull.
203
612095
3238
બધી યાદશક્તિઓથી તે સાવ જ જોડાયેલું નથી.
10:31
But the common noun baker,
204
615333
1890
તેમાં પણ એક સામાન્ય નામ - બૅકર.
10:33
we know bakers.
205
617223
1871
આપણે બૅકરીવાળાને જાણીએ છીએ.
10:34
Bakers wear funny white hats.
206
619094
2029
તેઓ ખાસ પ્રકારની ટોપી માથે પહેરે છે.
10:37
Bakers have flour on their hands.
207
621123
1627
તેઓના હાથ ગુંદેલા લોટથી ખરડાયેલા હોય છે.
10:38
Bakers smell good when they come home from work.
208
622750
2075
જ્યારે તેઓ કામ પરથી ઘરે આવે ત્યારે તેઓ સરસ સુગંધથી મઘમઘતા હોય છે
10:40
Maybe we even know a baker.
209
624825
2127
શક્ય છે કે આપણે એકાદ બેકરીવાળાને ઓળખતા પણ હોઇએ.
10:42
And when we first hear that word,
210
626952
1411
અને આપણે જેવો એ શબ્દ પહેલીવાર સાંભળીએ
10:44
we start putting these associational hooks into it
211
628363
2845
એટલે એ બધી જોડાણની કડીઓને સતેજ કરીએ છીએ
10:47
that make it easier to fish it back out at some later date.
212
631208
4071
જેથી પાછળથી જરૂર પડે ત્યારે યાદ કરી શકાય.
10:51
The entire art of what is going on
213
635279
2958
આ બધી જ યાદશક્તિ સ્પર્ધાઓમાં જે ચાલી રહ્યુ છે
10:54
in these memory contests
214
638237
2115
તેમ જ રોજબરોજનાં
10:56
and the entire art of remembering stuff better in everyday life
215
640352
3227
જીવનમાં વધારે સારી રીતે યાદ રાખવાની બધીજ કળાનાં મૂળમાં
10:59
is figuring out ways to transform capital B Bakers
216
643579
3986
મોટા અક્ષરે કહેવાયેલ બેકરને નાના અક્ષરમાં કહેવાયેલ બેકરમાં
11:03
into lower-case B bakers --
217
647565
1996
ફેરવીને સંદર્ભ વગર, કોઇ ખાસ અર્થ વગર કે
11:05
to take information that is lacking in context,
218
649561
3387
કોઇ ખાસ મહત્વ વગર કહેવાયેલી માહિતિને
11:08
in significance, in meaning
219
652948
2306
એવી રીતે બદલવાની વાત છે કે
11:11
and transform it in some way
220
655254
1550
જેથી તે કોઇ પણ રીતે
11:12
so that it becomes meaningful
221
656804
2175
આપણાં મગજમાં બીજું બધું જે કંઇ
11:14
in the light of all the other things that you have in your mind.
222
658979
4785
ચાલી રહ્યું છે તેના સંદર્ભમાં અર્થસભર બની રહે.
11:19
One of the more elaborate techniques for doing this
223
663764
3734
આ પ્રમાણે કરવાની સવિસ્તર ટૅકનીક પૈકી એક
11:23
dates back 2,500 years to Ancient Greece.
224
667498
3919
૨૫૦૦ વર્ષ પુરાણાં ગ્રીસની છે.
11:27
It came to be known as the memory palace.
225
671417
1978
તે યાદશક્તિના મહેલ તરીકે જાણીતી છે.
11:29
The story behind its creation goes like this:
226
673395
3425
તેની પાછળની વાત કંઇક આવી છેઃ
11:32
There was a poet called Simonides
227
676820
2972
એક કવિ, સિમૉનીડૅસ,
11:35
who was attending a banquet.
228
679792
1906
એક મહેફિલમાં હાજરી આપી રહ્યો હતો.
11:37
He was actually the hired entertainment,
229
681698
2248
ખરી રીતે તો ભાડૂતી મનોરંજક હતો
11:39
because back then if you wanted to throw a really slamming party,
230
683946
3012
કારણ કે એ દિવસોમાં જો તમારે જોરદાર મહેફિલ કરવી હોય તો
11:42
you didn't hire a D.J., you hired a poet.
231
686958
3212
ડી.જે. નહીં, પણ કવિઓને ભાડેથી બોલાવવા પડતા.
11:46
And he stands up, delivers his poem from memory, walks out the door,
232
690170
4870
તે ઊભો થઇ,પોતાની યાદશક્તિને આધારે કવિતા સંભળાવી અને ચાલતી પકડે છે,
11:50
and at the moment he does, the banquet hall collapses,
233
695040
5112
અને જે ઘડીએ તે બહાર પગ મૂકે છે તેવું જ સભાગૃહ હેઠું પડે છે
11:56
kills everybody inside.
234
700152
2681
અને તેમાંનાં બધાં મરી જાય છે.
11:58
It doesn't just kill everybody,
235
702833
2565
બધાં જ માત્ર મરી નથી જતાં,
12:01
it mangles the bodies beyond all recognition.
236
705398
3864
તે એવાં ચગદાઇ જાય છે કે ઓળખાય પણ નહીં.
12:05
Nobody can say who was inside,
237
709262
2321
અંદર કોણ હતું કે કોણ ક્યાં બેઠું જતું તે
12:07
nobody can say where they were sitting.
238
711583
3171
તે પણ કહેવું અશક્ય બની ગયું હતું.
12:10
The bodies can't be properly buried.
239
714754
2239
મૃત દેહોની યોગ્ય દફનક્રિયા પણ થઇ શકે તેમ નહોતું.
12:12
It's one tragedy compounding another.
240
716993
3843
એક ઉપર બીજી કરૂણતા સર્જાઇ હતી.
12:16
Simonides, standing outside,
241
720836
2704
આ આખા કાટમાળનો એક માત્ર બચી ગયેલો,
12:19
the sole survivor amid the wreckage,
242
723540
2131
સિમૉનીડેસ, બહાર ઉભે ઉભે,
12:21
closes his eyes and has this realization,
243
725671
3636
આંખો બંધ કરી અને તેની આંખોની સામે જે છૂપાયેલું છે
12:25
which is that in his mind's eye,
244
729307
2538
તે યાદ કરે છે,
12:27
he can see where each of the guests at the banquet had been sitting.
245
731845
5145
તો તેમાં તે મહેફિલમાં બેઠેલા એકોએક મહેમાનને જોઇ શકે છે.
12:32
And he takes the relatives by the hand
246
736990
2343
તે બધાં જ સગાંસંબંધીઓના હાથ પકડીને
12:35
and guides them each to their loved ones amid the wreckage.
247
739333
4058
એ કાટમાળમાં તેમનાં સ્વજનો સુધી લઇ જતો હતો.
12:39
What Simonides figured out at that moment
248
743391
3264
સિમૉનીડેસ તે સમયે જે કંઇ કરી રહ્યો હતો,
12:42
is something that I think we all kind of intuitively know,
249
746655
3433
તે આપણે પણ લગભગ સહજપણે કદાચ જાણીએ છીએ,
12:45
which is that, as bad as we are
250
750088
2412
અને એ કે આપણે નામ કે ફૉન નંબર
12:48
at remembering names and phone numbers
251
752500
2894
કે આપણા સહયોગીઓની શબ્દશઃ સુચનાઓ
12:51
and word-for-word instructions from our colleagues,
252
755394
2658
યાદ રાખવામાં ગમે તેટલાં કાચાં હશું,
12:53
we have really exceptional visual and spatial memories.
253
758052
5490
પણ આપણને ચક્ષુગમ્ય કે સ્થળને લગતી કોઇ પણ વાત સારી રીતે યાદ રહે છે.
12:59
If I asked you to recount the first 10 words
254
763542
3596
જો મેં તમને હમણાં જ કહેલી સિમૉનીડેસની વાતના પહેલા
13:03
of the story that I just told you about Simonides,
255
767138
2464
૧૦ શબ્દો ફરીથી કહેવાનું કહું,
13:05
chances are you would have a tough time with it.
256
769602
2488
તો શકય છે કે તમને તે અઘરું પડે.
13:07
But I would wager
257
772090
2314
પરંતુ જો હું તમને
13:10
that if I asked you to recall
258
774404
2683
તમારી પરસાળમાંના બદામી ઘોડાપર
13:12
who is sitting on top of a talking tan horse
259
777087
4556
અત્યારે કોણ બેઠું છે
13:17
in your foyer right now,
260
781643
1998
તે યાદ કરવાનું કહું, તો
13:19
you would be able to see that.
261
783641
2325
જરૂર તે તમારી આંખોસામે આવી જશે.
13:21
The idea behind the memory palace
262
785966
2530
આ કલ્પિત ઇમારતનું ચિત્ર તમારી આખ સમક્ષ
13:24
is to create this imagined edifice in your mind's eye
263
788496
4633
ઊભું કરવાનો વિચાર યાદદાસ્તના મહેલના સિધ્ધાંતમાં આવરી લેવાયો છે
13:29
and populate it with images
264
793129
1746
અને તમે જે
13:30
of the things that you want to remember --
265
794875
2208
યાદ કરવા માગો છો એ ચિત્ર જેમ
13:32
the crazier, weirder, more bizarre,
266
797083
3329
વધારે મૂર્ખું, જેમ વધારે અકળ, જેમ વધારે ઊટપટાંગ,
13:36
funnier, raunchier, stinkier the image is,
267
800412
3600
જેમ વધારે હાસ્યાપદ કે વિચિત્ર કે ગોબરૂં,
13:39
the more unforgettable it's likely to be.
268
804012
2875
તેમ તે ભૂલવું મુશ્કેલ.
13:42
This is advice that goes back 2,000-plus years
269
806887
2834
આ સલાહ તો ૨૦૦૦ વર્ષ જૂના
13:45
to the earliest Latin memory treatises.
270
809721
2785
સહુથી જૂના લૅટિન યાદશક્તિના ગ્રંથોમાં કહેવાયેલ છે.
13:48
So how does this work?
271
812506
1829
આનો ઉપયોગ કેમ કરવો?
13:50
Let's say that you've been invited
272
814335
2540
માની લો કે તમને ટીઈડીના મધ્યસ્થ મંચ પરથી
13:52
to TED center stage to give a speech
273
816875
3806
વ્યક્તવ્ય આપવા માટે આમંત્રણ મળ્યું છે
13:56
and you want to do it from memory,
274
820681
2534
અને તમે તેને યાદ રાખીને જ કહેવા માગો છો,
13:59
and you want to do it the way that Cicero would have done it
275
823215
5045
તેમ જ તમે સિસૅરૉએ ૨૦૦૦ વર્ષ પહેલાંના ટીઈડીxરૉમના મચપર જે રીતે
14:04
if he had been invited to TEDxRome 2,000 years ago.
276
828260
4659
વ્યક્તવ્ય આપ્યું હોત તે રીતે જ વ્યક્તવ્ય આપવા માગો છો.
14:08
What you might do
277
832919
2258
તમે તમારાં ઘરનાં
14:11
is picture yourself at the front door of your house.
278
835177
5219
મુખ્ય દ્વારની સામે ઊભા છો તેમ તમારે કલ્પવાનું છે.
14:16
And you'd come up with some sort
279
840396
2042
અને તમારે કોઇપણ
14:18
of an absolutely crazy, ridiculous, unforgettable image
280
842438
3508
ગાંડુંઘેલું, હાંસીપાત્ર કે કોઇ હિસાબે ભૂલી ન શકાય તેવું ચિત્ર વિચારી કાઢવાનું છે
14:21
to remind you that the first thing you want to talk about
281
845946
2983
જે તમને આ સાવેસાવ વિચિત્ર સ્પર્ધાવિષે વાત કરવાનું
14:24
is this totally bizarre contest.
282
848929
2792
યાદ કરાવે.
14:27
And then you'd go inside your house,
283
851721
2833
અને પછી તમારે ઘરની અંદર જવાનું છે,
14:30
and you would see an image of Cookie Monster
284
854554
2852
જ્યાં તમે શ્રીમાન ઍડ પર બેઠેલા
14:33
on top of Mister Ed.
285
857406
1887
કુકી મૉન્સ્ટરને જોશો.
14:35
And that would remind you
286
859293
1269
તેનાથી તમને યાદ આવી જશે કે
14:36
that you would want to then introduce your friend Ed Cook.
287
860562
3174
તે પછીથી તમારે તમારા મિત્ર ઍડ કૂકનો પરિચય આપવાનો છે
14:39
And then you'd see an image of Britney Spears
288
863736
2664
પછી તમને બ્રીટની સ્પીઅર્સનાં ચિત્ર દેખાશે
14:42
to remind you of this funny anecdote you want to tell.
289
866400
2812
જે તમને યાદ કરાવશે કે તમારે રમૂજી ટૂચકો કહેવાનો છે.
14:45
And you go into your kitchen,
290
869212
1672
પછી તમે જશો રસોડાં ભણી,
14:46
and the fourth topic you were going to talk about
291
870884
1845
જે તમને તમારી છેલાં એક વર્ષના નવા જ અનુભવની
14:48
was this strange journey that you went on for a year,
292
872729
2938
વાત કરવાનું યાદ અપાવડાવશે,
14:51
and you have some friends to help you remember that.
293
875667
4964
જેમાં તમને મદદ કરવા તમારા મિત્રો પણ સાથે હશે.
14:56
This is how Roman orators memorized their speeches --
294
880631
4219
રૉમન વ્યાખાનકર્તાઓ આ રીતે તેમનાં વ્યક્તવ્યો યાદ રાખતા --
15:00
not word-for-word, which is just going to screw you up,
295
884850
3394
શબ્દેશબ્દ નહીં, કારણકે તેનાથી જરૂર ગુંચવાડો થાય જ,
15:04
but topic-for-topic.
296
888244
2412
પરંતુ એક-વિષય-બાદ-બીજો-વિષયની પધ્ધતિથી.
15:06
In fact, the phrase "topic sentence,"
297
890656
2907
હકીકતે, "વિષય વાક્ય" શબ્દ પ્રયોગ જ
15:09
that comes from the Greek word "topos,"
298
893563
3300
ગ્રીક શબ્દ "ટૉપૉસ" પરથી બનેલો છે,
15:12
which means "place."
299
896863
1720
જેનો અર્થ "સ્થળ" થાય છે.
15:14
That's a vestige
300
898583
1567
જો કે આ તો હવે, લોકો જ્યારે
15:16
of when people used to think about oratory and rhetoric
301
900150
2320
વ્યક્તવ્યકળા અને વાક્છટા વિષે વિચારતી વખતે આ પ્રકારની સ્થળ સાથે સંકળાયેલી
15:18
in these sorts of spatial terms.
302
902470
2238
યાદ વાપરતા તેના, અવશેષ છે.
15:20
The phrase "in the first place,"
303
904708
1937
"સહુથી પહેલાં" શબ્દ પ્રયોગને
15:22
that's like in the first place of your memory palace.
304
906645
3423
તમારી યાદશક્તિના મહેલનાં પહેલાં સ્થાન સાથે સરખાવી શકાય.
15:25
I thought this was just fascinating,
305
910068
1980
મને આ બહુ જ આકર્ષક લાગ્યું
15:27
and I got really into it.
306
912048
1900
એટલે હું તેના તરફ ખેંચાયો.
15:29
And I went to a few more of these memory contests.
307
913948
2748
તેથી હું થોડી વધારે યાદશક્તિ સ્પર્ધાઓમાં ગયો.
15:32
And I had this notion that I might write something longer
308
916696
2561
મારાં મનમાં એમ હતું કે આ સ્પર્ધાગામી યાદ રાખનારાઓના આંતર્સ્વભાવ બાબતે
15:35
about this subculture of competitive memorizers.
309
919257
3293
થોડું લંબાણથી લખીશ.
15:38
But there was a problem.
310
922550
2027
પરંતુ એક સમસ્યા આવી પડી.
15:40
The problem was that a memory contest
311
924577
2748
સમસ્યા એ છે કે યાદશક્તિ સ્પર્ધા એ
15:43
is a pathologically boring event.
312
927325
3729
મહાકંટાળાજનક પ્રવૃતિ છે.
15:46
(Laughter)
313
931054
2606
(હાસ્ય)
15:49
Truly, it is like a bunch of people sitting around taking the SATs.
314
933660
4550
સાચે જ, એ તો સાવ થોડા લોકો એકઠા થઇને SATની કસોટીઓ કરી રહ્યા હોય તેવું જ છે.
15:54
I mean, the most dramatic it gets
315
938210
1694
મારો કહેવાનો મતલબ એ છે કે,જ્યારે લોકો પોતાનું માથું
15:55
is when somebody starts massaging their temples.
316
939904
1379
ખંજવાળવાનું શરૂ કરે ત્યારે તે વધુ નાટકીય બની જતું હોય છે.
15:57
And I'm a journalist, I need something to write about.
317
941283
3038
બાકી હું તો પત્રકાર છું,મારે તો કંઇને કંઇ લખવા જોઇએ.
16:00
I know that there's this incredible stuff happening in these people's minds,
318
944321
3777
હું જાણું છું કે આ લોકોનાં મગજમાં અકલ્પ્ય વાતો ઘુમરાઇ રહી છે,
16:03
but I don't have access to it.
319
948098
2100
પણ હું તેને પહોંચી તો ન શકું ને.
16:06
And I realized, if I was going to tell this story,
320
950198
2719
એટલે, મને થયું કે, જો મારે આ વાત કહેવી હોય તો,
16:08
I needed to walk in their shoes a little bit.
321
952917
2750
મારે એમનાં પેંગડામાં થોડા ઘણા તો પગ નાખવા તો પડે.
16:11
And so I started trying to spend 15 or 20 minutes
322
955667
3581
એટલે મેં દરરોજ સવારે ન્યુ યૉર્ક ટાઇમ્સ વાંચતાનું શરૂ કરતાં પહેલાં,
16:15
every morning before I sat down with my New York Times
323
959248
2835
કંઇને કંઇ યાદ રાખવા પાછળ ૧૦ થી ૧૫ મિનિટ
16:17
just trying to remember something.
324
962083
2521
ગાળવાનું શરૂ કર્યું.
16:20
Maybe it was a poem.
325
964604
1669
કોઇ વાર તે કવિતા પણ હોય.
16:22
Maybe it was names from an old yearbook
326
966273
2039
કે પછી પસ્તીમાં થી ખરીદેલ જૂનાં વાર્ષિક-પુસ્તકમાંથી
16:24
that I bought at a flea market.
327
968312
2259
નામ હોય.
16:26
And I found that this was shockingly fun.
328
970571
5496
મને તેમાં બેતહાશા મજા પડતી હતી.
16:31
I never would have expected that.
329
976067
2078
જો કે મેં એવી અપેક્ષા નહોતી કરી.
16:34
It was fun because this is actually not about training your memory.
330
978145
3363
તેમાં મજા એટલે આવી કે ખરા અર્થમાં યાદશક્તિની તાલિમ નહોતી.
16:37
What you're doing is you're trying to get better and better and better
331
981508
3038
તમે માત્ર તમારાં મગજની આંખો સામે પેલાં સાવે સાવ હાસ્યાપદ,ગાંડીયાં,મજેદાર,
16:40
at creating, at dreaming up,
332
984546
2429
અને સામાન્ય રીતે ભૂલી ન શકાય તેવી
16:42
these utterly ludicrous, raunchy, hilarious
333
986975
2894
પ્રતિકૃતિઓ બનાવવામાં કે કલ્પના કરવામાં
16:45
and hopefully unforgettable images in your mind's eye.
334
989869
4125
વધારે અને વધારે પ્રયત્નશીલ રહો છો.
16:49
And I got pretty into it.
335
993994
1583
હું પણ તેમાં જોશથી જોડાયો હતો.
16:51
This is me wearing my standard competitive memorizer's training kit.
336
995577
6657
આ હું છું, મારા સ્પર્ધામય યાદશક્તિ તાલીમાર્થી તરીકે પહેરવેશમાં.
16:58
It's a pair of earmuffs
337
1002234
1966
એ એક જોડી કાન ઢાંકવાનાં ઢાંકણ
17:00
and a set of safety goggles that have been masked over
338
1004200
3409
અને એક જોડી સલામતી ચશ્માં, જે બે ઝીણાં છીદ્રો સિવાય
17:03
except for two small pinholes,
339
1007609
2673
આંખને ઢાંકી લે છે,
17:06
because distraction is the competitive memorizer's greatest enemy.
340
1010282
5326
કારણકે ધ્યાનવિચલન એ સ્પર્ધામય યાદદાસ્તકારકનો સહુથી મોટો શત્રુ છે.
17:11
I ended up coming back to that same contest that I had covered a year earlier.
341
1015608
5767
ફરી ફરીને હું ગયે વર્ષે જે સ્પર્ધાને આવરી લેવાનો હતો તેના પર જ પાછો આવી ચૂક્યો.
17:17
And I had this notion that I might enter it,
342
1021375
2106
મને એમ હતું કે સહભાગી પત્રકારકત્વના ભાગરૂપે
17:19
sort of as an experiment in participatory journalism.
343
1023481
3302
એક પ્રયોગ તરીકે હું પણ તેમાં ભાગ લઉં.
17:22
It'd make, I thought, maybe a nice epilogue to all my research.
344
1026783
4521
કદાચ, મારાં સંશોધનનો એક યોગ્ય ઉપસંહાર બની રહે.
17:27
Problem was the experiment went haywire.
345
1031304
3738
સમસ્યા એ રહી કે પ્રયોગ તીતરબીતર થઇ ગયો.
17:30
I won the contest,
346
1035042
2737
જે કોઇ રીતે ન થવુ જોઇએ તેમ થયું,
17:33
which really wasn't supposed to happen.
347
1037779
3103
હું સ્પર્ધા જીતી ગયો.
17:36
(Applause)
348
1040882
5849
{તાળીઓ]
17:42
Now it is nice
349
1046731
1705
હા, વ્યક્તવ્યો કે
17:44
to be able to memorize speeches
350
1048436
2827
ફૉન નંબરો કે ખરીદીની યાદીઓ
17:47
and phone numbers and shopping lists,
351
1051263
3094
યાદ રાખી શકવું એ સારી વાત છે,
17:50
but it's actually kind of beside the point.
352
1054357
2776
પણ એક રીતે એ મુખ્ય મુદ્દો નહોતો.
17:53
These are just tricks.
353
1057133
2198
એ તો માત્ર તરકીબો છે.
17:55
They are tricks that work
354
1059331
2002
આ બધી તરકીબો સફળ એટલે રહે છે કે
17:57
because they're based on some pretty basic principles
355
1061333
3183
તે બધાંનો આધાર આપણું મગજ જે રીતે કામ કરે છે તેવા કેટલાક મૂળભૂત
18:00
about how our brains work.
356
1064516
1776
સિધ્ધાંતો ઉપર આધારીત છે.
18:02
And you don't have to be building memory palaces
357
1066292
3952
આપણું મગજ કઇ રીતે કામ કરે છે એ જાણીને
18:06
or memorizing packs of playing cards
358
1070244
2006
તેનો લાભ લેવા માટે કરીને આપણે યાદશક્તિ મહેલો બાંધવા
18:08
to benefit from a little bit of insight
359
1072250
2013
કે પત્તાંના સેટ્સ યાદ રખવાની
18:10
about how your mind works.
360
1074263
2644
કોઇ ખાસ જરૂર નથી.
18:12
We often talk about people with great memories
361
1076907
1793
સામાન્ય રીતે, આપણે જોરદાર યાદશક્તિને
18:14
as though it were some sort of an innate gift,
362
1078700
2300
કોઇ જન્મદત્ત ભેટ હોય તેમ માનીએ છીએ,
18:16
but that is not the case.
363
1081000
1890
પણ એવું હોતું નથી.
18:18
Great memories are learned.
364
1082890
3768
પ્રબળ યાદશક્તિ શીખી શકાય છે.
18:22
At the most basic level, we remember when we pay attention.
365
1086658
3469
મૂળ મુદ્દે,જ્યારે આપણે કોઇ વાત પર ધ્યાન કેન્દ્રીત કરીએ છીએ, ત્યારે તે યાદ રહી જાય છે.
18:26
We remember when we are deeply engaged.
366
1090127
3206
જ્યારે આપણે કોઇ વાતમાં ઊંડાણથી રસ લઇએ છીએ, ત્યારે તે પણ યાદ રહે છે.
18:29
We remember when we are able
367
1093333
1521
આપણે જ્યારે કોઇ માહિતિ કે અનુભવ
18:30
to take a piece of information and experience
368
1094854
2771
આપણને કઇ રીતે મદદરૂપ થઇ શકે,
18:33
and figure out why it is meaningful to us,
369
1097625
2106
કે તેનું શું મહત્વ છે કે શા માટે તે આનંદદાયક છે
18:35
why it is significant, why it's colorful,
370
1099731
2423
તે દ્રષ્ટિએ જોઇએ છીએ કે જ્યારે આપણે
18:38
when we're able to transform it in some way
371
1102169
2929
આપણા મગજમાં જે કંઇ ચાલી રહ્યું હોય
18:40
that it makes sense
372
1105098
1494
તેના સંદર્ભમાં
18:42
in the light of all of the other things floating around in our minds,
373
1106592
2227
તેને સાંકળી લઇ શકીએ છીએ, જેમ કે શ્રીમાન બૅકર્સને બેકરીવાળા સાથે સાંકળી શકવું,
18:44
when we're able to transform Bakers into bakers.
374
1108819
5260
ત્યારે તે આપણને યાદ રહી જાય છે.
18:49
The memory palace, these memory techniques,
375
1114079
2426
યાદશક્તિ મહેલ અને એના જેવી અન્ય તરકીબો
18:52
they're just shortcuts.
376
1116505
1870
માત્ર ટુંકા-રસ્તા જ છે.
18:54
In fact, they're not even really shortcuts.
377
1118375
2565
એક રીતે, ટુંકા રસ્તા પણ નહીં.
18:56
They work because they make you work.
378
1120940
3403
તે એટલે કામ આવે છે કારણકે તે તમને કામે લગાડી દે છે.
19:00
They force a kind of depth of processing,
379
1124343
3940
આપણે સામાન્યપણે કોઇ કસરત કરતી વખતે,
19:04
a kind of mindfulness,
380
1128283
1521
પ્રક્રિયાની જેટલી ઉંડાઇ
19:05
that most of us don't normally walk around exercising.
381
1129804
4228
કે જેટલી કાળજી રાખીએ છીએ તેનાથી ઘણી વધારે આ તરકીબો ફરજ પાડે છે.
19:09
But there actually are no shortcuts.
382
1134032
2562
પણ, હકીકતે ટુંકા રસ્તા તો ક્યાંય પણ હોતા નથી.
19:12
This is how stuff is made memorable.
383
1136594
2856
કોઇપણ વાત આ રીતે યાદ રાખવાલાયક બનતી હોય છે.
19:15
And I think if there's one thing that I want to leave you with,
384
1139450
4143
અને જો હું કોઇ એક વસ્તુ તમારી પાસે મૂકી જવા માગું ,
19:19
it's what E.P.,
385
1143593
2734
તો તે ઇ.પી. છે,
19:22
the amnesic who couldn't even remember that he had a memory problem,
386
1146327
3798
પેલા ભુલક્કડ, જેને એ પણ યાદ નથી કે તેને યાદ ન રહેવાની સમસ્યા છે,
19:26
left me with,
387
1150125
1490
જેણે મને
19:27
which is the notion
388
1151615
2098
એ પરિકલ્પના પૂરી પાડી કે,
19:29
that our lives are the sum of our memories.
389
1153713
5037
આપણું જીવન યાદોનો સરવાળો છે.
19:34
How much are we willing to lose
390
1158750
5833
આપણી આસપાસની, આપણી સાથે
19:40
from our already short lives
391
1164583
3667
વાતચીત કરતી વ્યક્તિઓ પ્રત્યે
19:44
by losing ourselves in our Blackberries, our iPhones,
392
1168250
6960
ધ્યાન ન આપીને કે જરા પણ ઉંડાણમાં ન જવા
19:51
by not paying attention to the human being across from us
393
1175210
3798
જેટલા આળસુ થઇ જઇને, આમ પણ ટુંકી જીંદગીમાં,આપણી બ્લૅકબૅરીમાં
19:54
who is talking with us,
394
1179008
1575
કે આઇ-પૉડમાં
19:56
by being so lazy that we're not willing
395
1180583
2071
ખોવાઇ જવાની કેટલી
19:58
to process deeply?
396
1182654
3690
તૈયારી છે?
20:02
I learned firsthand
397
1186344
2444
મને જાતે
20:04
that there are incredible memory capacities
398
1188788
3397
જાણવા મળ્યું કે આપણામાં કલ્પી ન શકાય તેટલી યાદશક્તિ
20:08
latent in all of us.
399
1192185
2003
છૂપાયેલ પડી છે.
20:10
But if you want to live a memorable life,
400
1194188
3397
પરંતુ જો તમારે યાદગાર જીવન જીવવું હોય,
20:13
you have to be the kind of person
401
1197585
2386
તો તમારે એવી વ્યક્તિ બનવું પડશે
20:15
who remembers to remember.
402
1199971
2966
જે યાદ કરવાનું યાદ રાખે છે.
20:18
Thank you.
403
1202937
1769
આભાર.
20:20
(Applause)
404
1204706
3090
[તાળીઓ]
Translated by Ashok Vaishnav
Reviewed by Sakshar Thakkar

▲Back to top

ABOUT THE SPEAKER
Joshua Foer - Writer
Joshua Foer is a science writer who 'accidentally' won the U.S. Memory Championship.

Why you should listen

In 2005 science writer Joshua Foer went to cover the U.S. Memory Championship. A year later he was back -- as contestant. A year of mental training with Europe's top memorizer turned into a book, Moonwalking with Einstein, which is both a chronicle of his immersion in the memory culture and wonderfully accessible and informative introduction to the science of memory. Much more surprisingly, that year of training also turned into a first-place victory at the national competition in New York and the chance to represent the U.S. at the World Memory Championship. Foer's writing has appeared in National Geographic, Slate, the New York Times, and other publications. He is the co-founder of the Atlas Obscura, an online guide to the world’s wonders and curiosities, and is also the co-founder of the design competition Sukkah City.

More profile about the speaker
Joshua Foer | Speaker | TED.com

Data provided by TED.

This site was created in May 2015 and the last update was on January 12, 2020. It will no longer be updated.

We are currently creating a new site called "eng.lish.video" and would be grateful if you could access it.

If you have any questions or suggestions, please feel free to write comments in your language on the contact form.

Privacy Policy

Developer's Blog

Buy Me A Coffee