ABOUT THE SPEAKER
Mani Vajipey - Entrepreneur
Mani Vajipey has dedicated his life and career to the overhaul of waste management in India.

Why you should listen

Mani Vajipey is the cofounder and CEO of Banyan Nation, a technology-driven recycling company that is changing the way India looks at plastics, recycling and waste management. Banyan Nation was founded in 2013 and is headquartered in Hyderbad. Vajipey holds dual MBAs from UC Berkeley (Haas) and Columbia Business Schools, an MS Degree in Electrical Engineering from University of Delaware and a BTech Electrical Engineering from NIT, Warangal.

More profile about the speaker
Mani Vajipey | Speaker | TED.com
TED Talks India: Nayi Baat

Mani Vajipey: How India's local recyclers could solve plastic pollution

મણિ વાજપેયી,: ભારતના સ્થાનિક રિસાયકલ પ્લાસ્ટિક પ્રદૂષણને કેવી રીતે હલ કરી શકે છે

Filmed:
188,500 views

પ્લાસ્ટિકના રિસાયક્લિંગના વિશ્વના સૌથી વધુ દરોમાં ભારત એક છે, મોટા પ્રમાણમાં "કબડીવાલા" તરીકે ઓળખાતા અનૌપચારિક રિસાયકલના વિશાળ નેટવર્કને આભારી છે. ઉદ્યોગસાહસિક મણિ વાજીપે તેમના મોટા પ્રયત્નોને સંગ્રહ પ્રણાલીમાં ગોઠવવાના તેમના કાર્યની ચર્ચા કરે છે જે ભારતને પ્લાસ્ટિક પ્રદૂષણને સમાપ્ત કરવાના માર્ગ પર લઈ શકે છે - અને બાકીના વિશ્વને પણ તે કેવી રીતે કરવું તે બતાવશે.
- Entrepreneur
Mani Vajipey has dedicated his life and career to the overhaul of waste management in India. Full bio

Double-click the English transcript below to play the video.

શાહરૂખ ખાન:પ્લાસ્ટિકને ના કહો.
00:12
Shah Rukh Khan: Say no to plastic.
0
625
1851
00:14
The one thing that
all environmental warriors teach us.
1
2500
2976
એક વસ્તુ જે બધા પર્યાવરણીય
યોદ્ધાઓ અમને શીખવે છે.
00:17
But we begin and end the day
2
5500
1601
પરંતુ અમે દિવસની શરૂઆત અને અંત
00:19
with products that have been made
3
7125
1726
એ વસ્તુઓ સાથે કરીએ છીએ જે વાસ્તવમાં
00:20
from this virtually
indestructible material.
4
8875
3101
આ વર્ચ્યુઅલ માંથી
અવિનાશી સામગ્રી.
00:24
The truth is that our consumption
and disposal of plastic has reached
5
12000
4018
સત્ય એ છે કે અમારો વપરાશ
અને પ્લાસ્ટિકનો નિકાલસત્ય એ છે કે અમારું વપરાશ
અને પ્લાસ્ટિકનો નિકાલ પહોંચ્યો છે
00:28
such unsustainable proportions
6
16042
2434
આવા બિનસલાહભર્યા પ્રમાણમાં પહોંચી ગયો છે
00:30
that we need to address this
using every idea and resource at hand.
7
18500
4268
કે આપણે દરેક વિચાર અને સ્ત્રોતનો ઉપયોગ
કરીને તેના પર ધ્યાન આપવાની જરૂર છે.
00:34
Please welcome someone who's helping
solve India's waste management issues,
8
22792
4517
કૃપા કરી સ્વાગત કરો જેમને ભારતના કચરા વ્ય-
વસ્થાપનનાં પ્રશ્નોના નિરાકણમાં મદદ કરી છે.
00:39
Mani Vajipey,
9
27333
1351
મણિ વાજપેયી,
00:40
recycler and cofounder/CEO
of Banyan Nation.
10
28708
5143
વરિયાળી રાષ્ટ્ર ના રિસાયકલ અને કોફાઉન્ડેર/
મુખ્ય કારોબારી અધિકારી
00:45
(Applause)
11
33875
6042
(અભિવાદન)
00:53
Mani Vajipey: If recycling
were an Olympic sport,
12
41333
3060
મણિ વાજપેયી: જો રિસાયકલિંગ એ
ઓલિમ્પિક રમત હોત,
00:56
India would win the gold medal.
13
44417
2434
ભારત ગોલ્ડ મેડલ જીતે.
00:58
India has one of the highest rates
14
46875
2684
સમગ્ર વિશ્વમાં ભારતનો પ્લાસ્ટિક રિસાયકલિંગ
01:01
of plastic recycling and recovery
in the entire world.
15
49583
3851
અને પુન:પ્રાપ્તિ નો સૌથી વધુ દર છે.
01:05
Higher than the likes of Singapore,
16
53458
2018
સિંગાપુર, ઉત્તર અમેરિકાના દેશો અને
01:07
countries in North America
and even countries in Europe.
17
55500
3559
યુરોપના દેશોની પસંદ કરતા પણ વધારે.
01:11
India recovers and recycles
over 60 percent of its plastic waste,
18
59083
4518
ભારત તેના પ્લાસ્ટિક કચરાના 60 ટકાથી વધુ
સુધારણા અને રિસાયકલ કરે છે,
01:15
whereas a developed country,
like United States,
19
63625
3226
જ્યારે અમેરિકા જેવા વિકસિત દેશોમાં
01:18
manages just about 10 percent.
20
66875
2601
માત્ર 10 ટકાનું સંચાલન થાય છે.
01:21
This high rate of collection
is largely possible
21
69500
3434
સંગ્રહનો આ ઉચ્ચ દર મોટા ભાગે શક્ય છે
01:24
thanks to the millions
of informal recyclers,
22
72958
3268
લાખો અનૌપચારિક રિસાયકલ, કબાડીવાળાઓ,
01:28
the kabadiwalas, the bhandiwallas
and the raddiwalas
23
76250
3601
ભાંડીવાળાઓ અને રદ્દીવાળાઓ ને આભાર
કે જે આપણે ભારતના દરેક શહેરની દરેક શેરી
ખૂણા પર શોધીએ છીએ.
01:31
that we find at every street corner
across every city in India.
24
79875
4559
01:36
And yet, in spite of such a ubiquitous,
25
84458
3726
અને હજી સુધી, રિસાયકલનું નેટવર્ક
સર્વવ્યાપક,
01:40
extensive and intricate
network of recyclers,
26
88208
3851
વ્યાપક અને જટિલ હોવા છતાં,
01:44
India's national scenery
is dominated by filth and squalor.
27
92083
4185
ભારતનું રાષ્ટ્રીય દૃશ્યાવલિ ગંદકી અને ગૌરવ
નું પ્રભુત્વ છે.
01:48
And the general perception
is that we don't recycle our plastics.
28
96292
4101
અને સામાન્ય દ્રષ્ટિ તે છે કે આપણે આપણા
પ્લાસ્ટિકને રિસાયકલ કરતા નથી.
01:52
The other thing about plastics in India
29
100417
1976
ભારતમાં પ્લાસ્ટિક વિશેની બીજી બાબત એ છે
01:54
is that any product
made from recycled plastic
30
102417
4017
કે કોઈપણ ઉત્પાદન રિસાયકલ પ્લાસ્ટિકમાંથી
બનાવેલું
01:58
is considered to be substandard
31
106458
1935
એ નીચું માનવામાં આવે છે
02:00
and we expect it to be cheaper as well.
32
108417
2434
અને એ પણ સસ્તું હોય
તેવી અપેક્ષા રાખીએ છીએ.
02:02
What we don't realize is
there are several types of plastics
33
110875
3934
જેનું આપણને ભાન નથી તે છે તેમના
02:06
in their virgin and pure form,
34
114833
2226
શુદ્ધ સ્વરૂપમાં ઘણા
પ્રકારનાં પ્લાસ્ટિક છે,
02:09
if recycled scientifically,
35
117083
2018
જો વૈજ્ઞાનિક રીતે રિસાયકલ કરવામાં આવે,
02:11
can be recycled several times over
36
119125
3101
તો ગુણવત્તામાં કોઈ સમાધાન કર્યા વિના
02:14
without any compromise in quality.
37
122250
2684
ઘણી વખત રિસાયકલ કરી શકાય છે.
02:16
If we can recover and reuse
our discarded plastic,
38
124958
4143
જો આપણે છોડેલ પ્લાસ્ટિકને આપણે પુન:પ્રાપ્ત
કરી અને ફરીથી ઉપયોગ કરી શકીએ,
02:21
then we save a significant
amount of virgin plastic
39
129125
2768
તો આપણે શુદ્ધ પ્લાસ્ટિક જથ્થનો નોંધપાત્ર
રીતે બચત કરીએ છીએ
02:23
that we would have otherwise
produced and consumed.
40
131917
2851
કે આપણી પાસે ઉત્પાદન કે વપરાશ હોત.
02:26
And this is very important,
41
134792
1434
અને આ ખૂબ મહત્વનું છે,
02:28
because virgin plastic
is made from fossil fuels
42
136250
3143
કારણકે શુદ્ધ પ્લાસ્ટિક અશ્મિભૂત ઇંધણમાંથી
બનાવવામાં આવે છે
02:31
that are an exhaustible resource.
43
139417
2601
જે એક પતી જાય તેવો સ્ત્રોત છે.
02:34
The more virgin plastic
we produce and consume,
44
142042
2767
આપણે વધુ શુદ્ધ પ્લાસ્ટિક પેદા અને વપરાશ
કરીએ છીએ,
02:36
the more plastic waste we have to manage.
45
144833
3476
પ્લાસ્ટિક ના વધુ કચરાનો
આપણે વહીવટ કરવો પડશે.
02:40
Mismanagement of plastic waste
46
148333
2018
પ્લાસ્ટિક ના કચરાના ગેરવહિવતથી
02:42
leads to the leakage of such materials
into our water bodies.
47
150375
3809
અમારા જળ સંસ્થાઓમાં
સામગ્રીમાં લિકેજ થાય છે.
02:46
It's now common knowledge
that by the year 2050
48
154208
3143
તે હવે સામાન્ય જ્ઞાન છે કે વર્ષ 2050 સુધી
02:49
we'll have more plastics
in our oceans than fish.
49
157375
4184
આપણી પાસે આપણા મહાસાગરોમાં માછલી કરતા વધુ
પ્લાસ્ટિક હશે.
02:53
About seven years ago,
50
161583
1476
લગભગ સાત વર્ષ પહેલાં,
02:55
my friend and cofounder Raj and I,
51
163083
2893
મારો મિત્ર અને કોફાઉન્ડર રાજ અને હું,
02:58
we decided that we were going to focus
on solving this massive problem.
52
166000
3518
અમે નક્કી કર્યું કે અમે ધ્યાન કેન્દ્રિત
કરીશું આ વિશાળ સમસ્યા હલ કરવા પર.
03:01
We went around the city of Hyderabad,
53
169542
1851
અમે સ્થાનિક રિસાયકલરો સાથે વાત કરીને
03:03
talking to local recyclers.
54
171417
1767
હૈદરાબાદ શહેરની આસપાસ ગયા.
03:05
Very soon, we found out
55
173208
1518
ખૂબ જ ટૂંક સમયમાં, અમને જાણવા
03:06
that there were many recyclers
just in Hyderabad alone.
56
174750
3184
મળ્યું કે ત્યાં ઘણા રિસાયકલ હતા
માત્ર એકલા હૈદરાબાદમાં.
03:09
We soon realized
57
177958
1268
અમને તરત સમજાયું કે
03:11
that the plastic recycling
industry of today
58
179250
2768
કે આજના પ્લાસ્ટિક રિસાયક્લિંગ ઉદ્યોગ
03:14
is not very different
from the milk industry
59
182042
2351
60 અને' 70 ના દાયકાના દૂધ ઉદ્યોગ થી
03:16
of the '60s and '70s.
60
184417
1809
વધારે અલગ નથી.
03:18
Milk in India is produced
by marginal milk farmers,
61
186250
3726
ભારત માં દૂધનું ઉત્પાદન સીમાંત દૂધ
ખેડુતો દ્વારા થાય છે,
03:22
with two or three cows or buffalos,
62
190000
2018
બે કે ત્રણ ગાય અથવા ભેંસ સાથે,
03:24
who produce five to ten
liters of milk a day.
63
192042
2476
જે દિવસમાં પાંચથી દસ લિટર દૂધ નું ઉત્પાદન
કરે છે.
03:26
Instead of blindly aping
solutions from the West,
64
194542
3017
આંખ આડા કાન કરવાને બદલે
પશ્ચિમ તરફથી ઉકેલો,
03:29
India championed
the milk cooperative model,
65
197583
3268
દૂધ સહકારી મોડેલમાં ભારત ચેમ્પિયન થયું,
03:32
where thousands of such
small-scale recyclers
66
200875
4059
જ્યાં હજારો નાના પાયે રિસાયકલને
03:36
were brought together into groups.
67
204958
2185
જૂથોમાં સાથે લાવવામાં આવ્યા હતા.
03:39
With scale came innovations
and investments.
68
207167
3976
સ્કેલ સાથે નવીનતા આવી
અને રોકાણો.
03:43
India was transformed
from a milk-deficit nation
69
211167
3226
ભારત દૂધની ખામીવાળા દેશથી લઈને
03:46
to the world's leading
exporter and producer of milk.
70
214417
3976
વિશ્વના અગ્રણી દૂધના નિકાસકાર અને ઉત્પાદક
માં પરિવર્તન થયું.
03:50
It dawned upon us
that India had in the past
71
218417
4142
તે આપણા પર આધારીત છે કે
ભૂતકાળમાં ભારતે દૂધની
03:54
solved much larger problems,
like milk deficiency.
72
222583
3685
ઉણપ જેવી મોટી
સમસ્યાઓનું સમાધાન કર્યું હતું.
03:58
We only need to look back to our past
73
226292
2267
આપણા સમયનો સૌથી મૂળભૂત મુદ્દો
04:00
to find inspiration in solving
74
228583
1893
એટલે કે પ્લાસ્ટિક પ્રદૂષણ છે
04:02
what is perhaps the most
fundamental issue of our times,
75
230500
3226
તે હલ કરવામાં પ્રેરણા મેળવવા માટે
આપણે ફક્ત આપણા
04:05
that is plastic pollution.
76
233750
2143
ભૂતકાળ તરફ પાછા જોવાની જરૂર છે.
04:07
But before we could do this,
77
235917
1767
પરંતુ આપણે આ કરી શકીએ તે પહેલાં,
04:09
or before brands
could use recycled plastic,
78
237708
3143
અથવા બ્રાન્ડસ્ રિસાયકલ પ્લાસ્ટિકનો ઉપયોગ
કરી શકે તે પહેલાં,
04:12
we had to solve two things.
79
240875
1726
આપણે બે વસ્તુઓને હલ કરવી પડશે.
04:14
Quality and scale.
80
242625
1809
ગુણવત્તા અને દર
04:16
For us, to make a shampoo bottle
from discarded plastics,
81
244458
4893
અમારા માટે કાઢી નાખેલા પ્લાસ્ટિકમાંથી
શેમ્પૂ ની બોટલ બનાવવા માટે,
04:21
we had to collect tens of thousands
of tons of discarded plastics.
82
249375
4268
આપણે હજારો ટન છોડેલા પ્લાસ્ટિક એકત્રિત
કરવા પડે છે.
04:25
For that, we needed data.
83
253667
1809
તે માટે, આપણને ડેટા ની જરૂર હતી.
04:27
Raj and I built a simple
data intelligence platform
84
255500
3518
રાજ અને મેં એક સરળ ગુપ્ત માહિતીનું
પ્લેટફોર્મ બનાવ્યું છે
04:31
that allowed us to map all the recyclers,
85
259042
2851
જેને અમને તમામ રિસાયકલનો નકશો બનાવવાની
મંજૂરી આપી હતી,
04:33
giving us a bird's eye view
of every recycler in Hyderabad.
86
261917
3601
અમને હૈદરાબાદના દરેક રિસાયકલનો
પક્ષીનો દૃષ્ટિકોણ આપે છે.
04:37
The results were astounding.
87
265542
1892
પરિણામો આશ્ચર્યજનક હતા.
04:39
There were 2,000 kabadiwalas
just in Hyderabad alone.
88
267458
3685
ત્યાં માત્ર એકલા હૈદરાબાદમાં
2000 કબાડીવાળા હતા.
04:43
That means, for every square kilometer,
89
271167
2309
તેનો અર્થ એ કે દરેક ચોરસ કિલોમીટર માટે,
04:45
there were four kabadiwalas
or informal recyclers.
90
273500
3601
ત્યાં ચાર કબાડીવાળા અથવા
અનૌપચારિક રિસાયકલ હતા.
04:49
No developed country or city
in the entire world
91
277125
3934
સમગ્ર વિશ્વમાં કોઈ વિકસિત દેશ અથવા શહેરમાં
04:53
has the luxury of such a brilliant
collection system.
92
281083
2893
આવી તેજસ્વી સંગ્રહ સિસ્ટમની લક્ઝરી નથી.
04:56
(Applause)
93
284000
2601
(અભિવાદન)
04:58
Once we had the data,
94
286625
1518
એકવાર અમારી પાસે માહિતી આવી ગઇ,
05:00
the rest was fairly straightforward.
95
288167
1767
બાકી એકદમ સીધું હતું.
05:01
We started trading
with the informal recyclers,
96
289958
3268
અમે અનૌપચારિક રિસાયકલ
સાથે વેપાર શરૂ કર્યો,
05:05
we started training them
to segregate the materials
97
293250
2893
અમે તેમને અમારા ગુણવત્તાની
વિશિષ્ટતાઓના આધારે
05:08
based on our quality specifications.
98
296167
2809
સામગ્રીને અલગ કરવા માટે
તાલીમ આપવાનું શરૂ કર્યું.
05:11
In the past five years,
99
299000
1559
છેલ્લાં પાંચ વર્ષોમાં,
05:12
we've developed several clusters
across South India,
100
300583
2768
અમે દક્ષિણ ભારતમાં ઘણા ક્લસ્ટરો વિકસિત કર્યા છે,
05:15
comprising of thousands
of such informal recyclers,
101
303375
3143
આવા હજારો અનૌપચારિક રિસાયકલનો સમાવેશ,
05:18
who interact with us
both directly and digitally.
102
306542
3351
જે સીધી અને ડિજિટલ રીતે અમારી સાથે સંપર્ક કરે છે.
05:21
In parallel, we began working
103
309917
2101
સમાંતર, અમે સામગ્રીની ગુણવત્તા અને
05:24
on the problem of quality
and purity of material.
104
312042
3059
શુદ્ધતાની સમસ્યા પર
કામ કરવાનું શરૂ કર્યું.
05:27
So in the past five years,
105
315125
1268
તેથી છેલ્લાં 5 વર્ષોમાં,
05:28
we developed a proprietary
cleaning technology
106
316417
2351
અમે એક માલિકીની સફાઈ તકનીક વિકસાવી છે
05:30
that allows us to eliminate
all contaminants.
107
318792
2892
જે અમને તમામ દૂષણોને
દૂર કરવાની મંજૂરી આપે છે.
05:33
Today, Banyan's recycled granules
108
321708
3060
આજે, વાનગીઓના રિસાયકલ કરેલા ગ્રાન્યુલ્સનું
05:36
have undergone stringent quality testing
109
324792
2976
કડક ગુણવત્તાનું પરીક્ષણ થયું છે અને
05:39
and have been certified by top
global FMCG and automotive companies.
110
327792
4934
ટોચની વૈશ્વિક એફએમસીજી અને ઓટોમોટિવ કંપનીઓ
દ્વારા તેનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.
05:44
In the next few months,
111
332750
2059
આગામી કેટલાક મહિનામાં,
05:46
tens of thousands of discarded plastics
112
334833
3476
અનૌપચારિક રિસાયકલ નેટવર્ક્સ દ્વારા
એકત્રિત કરવામાં આવેલા
05:50
collected through informal
recycler networks
113
338333
2685
હજારો કાઢી નાખેલા પ્લાસ્ટિકને
05:53
will be converted
into high-quality granules
114
341042
2809
ઉચ્ચ-ગુણવત્તાવાળા ગ્રાન્યુલ્સમાં
ફેરવવામાં આવશે
05:55
and sent away to brands
and large companies
115
343875
3184
અને બ્રાન્ડ્સ અને મોટી કંપનીઓને
05:59
to make bottles for engine-oil packaging,
116
347083
3893
એન્જીન-તેલ પેકેજિંગ માટે, શેમ્પૂની બોટલ
06:03
for shampoo bottles and for lotions.
117
351000
2809
અને લોશન માટે બોટલ બનાવવા
માટે મોકલવામાં આવશે.
06:05
In the next three years,
118
353833
1393
આગામી ત્રણ વર્ષમાં,
06:07
we expect that over 500 million
such bottles will be made
119
355250
4059
અમે અપેક્ષા રાખીએ છીએ કે અમારા
રિસાયકલ પ્લાસ્ટિકમાંથી આવી 500 મિલિયન
06:11
from our recycled plastics.
120
359333
1351
બોટલ બનાવવામાં આવશે.
06:12
(Applause)
121
360708
4351
(અભિવાદન)
06:17
But this is just the beginning.
122
365083
1518
પરંતુ આ માત્ર શરૂઆત છે.
06:18
In the next five years,
123
366625
1601
આગામી પાંચ વર્ષમાં,
06:20
we aspire to build an India
124
368250
2059
અમે એવા ભારત નિર્માણની ઇચ્છા રાખીએ છીએ કે
06:22
where 100 percent of discarded plastics
125
370333
2685
જ્યાં છોડવામાં આવેલા 100 ટકા પ્લાસ્ટિકનું
06:25
are recycled and
repurposed scientifically --
126
373042
3476
વૈજ્ઞાનિક ધોરણે રિસાયકલ અને
પુન:ઉત્પાદન કરવામાં આવે છે -
06:28
where plastic waste
no longer threatens our water bodies,
127
376542
3601
જ્યાં પ્લાસ્ટિકનો કચરો હવે આપણા
જળસંગ્રહને જોખમમાં મૂકશે નહીં,
06:32
and the very survival
of our terrestrial and marine life.
128
380167
3517
અને આપણા પાર્થિવ અને દરિયાઇ જીવનનો
ખૂબ જ અસ્તિત્વ છે.
06:35
So the next time you go to a store
and pick up a shampoo bottle,
129
383708
3476
તેથી આગલી વખતે તમે કોઈ સ્ટોર પર જાઓ
અને શેમ્પૂની બોટલ ઉપાડો,
06:39
see if that bottle uses safe
and sustainable recycled plastic.
130
387208
4310
જુઓ કે બોટલ સલામત અને
ટકાઉ રિસાયકલ પ્લાસ્ટિક છે કે નહીં.
06:43
That's not only just
going to help the Earth
131
391542
2101
તે ફક્ત પૃથ્વીની સહાય કરવા જ નહીં
06:45
but also reward the street corner recycler
132
393667
2851
પણ તેના મહત્વપૂર્ણ કામ માટે શેરીના ખૂણાના
06:48
for his all-important work.
133
396542
1934
રિસાયકલને પણ પુરસ્કાર આપે છે.
06:50
Now that will compel brands
134
398500
2309
હવે તે બ્રાન્ડ્સને તેમના મુખ્ય પ્રવાહના
06:52
to use more and more recycled plastic
135
400833
2060
ઉત્પાદનો અને કાર્યક્રમો માટે વધુને વધુ
06:54
for their mainstream products
and applications.
136
402917
3184
રિસાયકલ પ્લાસ્ટિકનો ઉપયોગ
કરવાની ફરજ પાડશે.
06:58
Our tradition and our culture
has a lot of ancient wisdom.
137
406125
4476
આપણી પરંપરા અને આપણી સંસ્કૃતિ
પ્રાચીન જ્ઞાન છે.
07:02
Let's not destroy the only planet we have.
138
410625
3268
ચાલો આપણે ધરાવતા
એક માત્ર ગ્રહનો નાશ ન કરીએ.
07:05
The only home we have.
139
413917
1934
અમારું એક માત્ર ઘર છે.
07:07
Thank you.
140
415875
1268
આભાર.
07:09
(Applause)
141
417167
5601
(તાળીઓ)
07:14
SRK: Thank you, Mani.
142
422792
1517
શાહરૂખ ખાન: આભાર, મણિ.
07:16
When I was young, I used to --
(sings in Hindi).
143
424333
4393
જ્યારે હું નાનો હતો, હું ઉપયોગ કરતો હતો -
(હિન્દીમાં ગાય છે).
07:20
How little do we know sometimes
that we are, as a nation,
144
428750
2976
આપણે કેટલું ઓછું જાણીએ છીએ
કે આપણે એક રાષ્ટ્ર તરીકે,
07:23
the biggest recycler
of plastics and waste,
145
431750
2976
પ્લાસ્ટિક અને કચરોનો સૌથી મોટો રિસાયકલ છે,
07:26
if not just plastic,
146
434750
1309
જો ફક્ત પ્લાસ્ટિક જ નહીં,
07:28
and we didn't know this
about our own country.
147
436083
2143
અને અમે આપણા પોતાના દેશ વિશે
આ જાણતા ન હતા.
07:30
MV: May I say something really cool?
148
438250
2101
મણિ વાજપેયી: શું હું કંઈક સરસ કહી શકું?
07:32
Cities like New York and Paris today
149
440375
2393
ન્યુ યોર્ક અને પેરિસ જેવા શહેરો આજે
07:34
are looking to put out
reverse vending machines
150
442792
2392
રિવર્સ વેન્ડિંગ મશીનો મૂકવાનું
વિચારી રહ્યા છે
07:37
so that people can go
and put trash in that
151
445208
3018
જેથી લોકો ત્યાં જઈને તેમાં કચરો નાખી શકે
07:40
and then they can get some cash.
152
448250
2018
અને પછી તેઓને થોડી રોકડ મળી શકે.
07:42
For the past several decades,
153
450292
1559
છેલ્લા ઘણા દાયકાઓથી,
07:43
the entire country and the kabadiwalas,
154
451875
1934
સમગ્ર દેશ અને કબાડીવાલાઓ,
07:45
and the bhandiwallas,
we have been doing that.
155
453833
2310
અને ભાંડીવાલાઓ,
આપણે તે કરી રહ્યા છીએ.
07:48
I'm very positive
that in three to five years,
156
456167
2684
હું ખૂબ સકારાત્મક છું
કે ત્રણથી પાંચ વર્ષમાં,
07:50
you'll wake up, you know
that the plastic is being recycled,
157
458875
3559
તમે જાગી જશો, તમે જાણો છો કે પ્લાસ્ટિકનું
રિસાયકલ કરવામાં આવી રહ્યું છે,
07:54
you're going to pick up a packaging,
158
462458
1726
તમે પેકેજિંગ પસંદ કરવા જઇ રહ્યા છો,
07:56
you know that the package
actually has a mark
159
464208
2268
તમે જાણો છો કે પેકેજમાં ખરેખર એક નિશાન છે
07:58
that uses recycled plastics,
160
466500
1393
જે રિસાયકલ પ્લાસ્ટિકનો ઉપયોગ
07:59
so I'm super optimistic about this.
161
467917
1976
કરે છે,તેથી હું આ વિશે ખૂબ જ આશાવાદી છું.
08:01
Even as an entrepreneur.
162
469917
1642
એક ઉદ્યોગસાહસિક તરીકે પણ.
08:03
(Applause)
163
471583
2935
(તાળીઓ)
08:06
SRK: When I see a youngster
do what he has done and achieved,
164
474542
2892
શાહરૂખખાન:જ્યારે હું એક યુવાન જોઉં
તેણે જે કર્યું છે અને તે
08:09
I want that part to also be
a source of encouragement
165
477458
2976
પ્રાપ્ત કરો,હું ઇચ્છું છું કે તે
ભાગ લોકોના કાર્યકાળ માટે
08:12
for people to take over.
166
480458
1268
પ્રોત્સાહનનું સાધન બને.
08:13
So tell me, are you making a lot of money?
167
481750
2059
તો મને કહો, તમે ખૂબ પૈસા કમાઇ રહ્યા છો?
08:15
MV: What's so brilliant
about plastic recycling now is
168
483833
2935
મણિ વાજપેયી: પ્લાસ્ટિકના રિસાયક્લિંગ
વિશે હવે શું તેજસ્વી છે
08:18
it's an idea whose time has come.
169
486792
2059
તે તે છે જેનો સમય આવી ગયો છે.
08:20
And we're very fortunate to have signed
170
488875
1893
અને અમે ટોચની કેટલીક એફએમસીજી કંપનીઓ
08:22
a really big, multimillion-dollar contract
171
490792
2726
સાથે ખરેખર મોટા,કરોડપતિ ડોલર કરાર પર
08:25
with some of the top FMCG companies.
172
493542
1976
હસ્તાક્ષર કર્યા તે ખૂબ જ ભાગ્યશાળી છે.
08:27
So we are at the inflection
point in India.
173
495542
3101
તેથી આપણે ભારતમાં વળગતા સ્થળ પર છીએ.
08:30
And --
174
498667
1267
અને -
08:31
SRK: Tell us the money,
money, money, Mani.
175
499958
2060
શાહરૂખખાન: મની, પૈસા, પૈસા, પૈસા કહો.
08:34
MV: (Laughs)
176
502042
1017
મણિ વાજપેયી:(હસે છે)
08:35
SRK: Give the figure,
it will encourage people,
177
503083
2191
શાહરૂખખાન:આંકડા આપો
તે લોકોને પ્રોત્સાહિત કરશે,
08:37
it's not for greed,
it's not for any of the reasons ...
178
505298
2636
તે લોભ માટે નથી,
તે કોઈપણ કારણોસર નથી ...
08:39
Say to them.
179
507958
1268
તેમને કહો.
08:41
They are making good money, yeah.
180
509250
1643
તેઓ સારા પૈસા કમાવી રહ્યા છે, હા.
08:42
(Applause)
181
510917
1226
(તાળીઓ)
08:44
MV: For us, to build
these systems in place,
182
512167
2184
મણિ:અમારા માટે,આ
સિસ્ટમોને સ્થાને બનાવવા માટે,
08:46
we need investors
who will back us to develop --
183
514375
4643
અમને એવા રોકાણકારોની જરૂર છે
જે વિકાસ માટે આપણને સમર્થન આપશે -
08:51
(Laughter)
184
519042
3226
(હાસ્ય)
08:54
(Applause)
185
522292
4684
(તાળીઓ)
08:59
SRK: You have to be like Mani
186
527000
1851
શાહરૂખખાન: તમારે મણિ જેવા બનવું છે
09:00
that I'm asking, "How much you're making?"
187
528875
2059
કે હું પૂછું છું, "તમે કેટલું કરો છો?"
09:02
he's already making it off me.
188
530958
1476
તે પહેલેથી જ મને બંધ કરી દે છે.
09:04
But I may look stupid, but I'm not.
189
532458
2810
પણ હું મૂર્ખ લાગું છું, પણ હું નથી.
09:07
I totally and completely believe
190
535292
2142
હું પ્લાસ્ટિકના રિસાયક્લિંગની કલ્પનામાં
09:09
in the concept of recycling plastic,
191
537458
2351
સંપૂર્ણ અને સંપૂર્ણ માનું છું,
09:11
and I'm going to help Mani
with my first investment
192
539833
3185
અને હું મણીને મારું પહેલું
રોકાણ કરવામાં મદદ કરીશ કે
09:15
that all the plastic bottles
that we have at shootings,
193
543042
4309
અમારી પાસે ગોળીબાર વખતે
જે પ્લાસ્ટિકની બોટલો છે,
09:19
in every shooting of mine,
194
547375
1518
મારા દરેક શૂટિંગમાં,
09:20
I'm going to send it
to his company to recycle,
195
548917
3101
હું તેને મોકલું છું
તેની કંપની રિસાયકલ કરવા માટે,
09:24
starting from these four.
196
552042
1351
આ ચાર થી શરૂ.
09:25
Thank you very much, Mani.
197
553417
1851
મની, ખૂબ ખૂબ આભાર.
09:27
(Applause)
198
555292
1559
(તાળીઓ)
09:28
MV: Thank you so much.
199
556875
1643
મણિ: ખૂબ આભાર.
09:30
SRK: Big round of applause for Mani.
200
558542
2267
શાહરૂખખાન: મણિની વધામણીનો મોટો રાઉન્ડ.
09:32
(Applause)
201
560833
2167
(તાળીઓ)
Translated by Dhruv Modi
Reviewed by shah parth

▲Back to top

ABOUT THE SPEAKER
Mani Vajipey - Entrepreneur
Mani Vajipey has dedicated his life and career to the overhaul of waste management in India.

Why you should listen

Mani Vajipey is the cofounder and CEO of Banyan Nation, a technology-driven recycling company that is changing the way India looks at plastics, recycling and waste management. Banyan Nation was founded in 2013 and is headquartered in Hyderbad. Vajipey holds dual MBAs from UC Berkeley (Haas) and Columbia Business Schools, an MS Degree in Electrical Engineering from University of Delaware and a BTech Electrical Engineering from NIT, Warangal.

More profile about the speaker
Mani Vajipey | Speaker | TED.com

Data provided by TED.

This site was created in May 2015 and the last update was on January 12, 2020. It will no longer be updated.

We are currently creating a new site called "eng.lish.video" and would be grateful if you could access it.

If you have any questions or suggestions, please feel free to write comments in your language on the contact form.

Privacy Policy

Developer's Blog

Buy Me A Coffee