Amishi Jha: How to tame your wandering mind
અમીશી જા: તમારા ભટકતા મનને કઈરીતે કાબુમાં રાખવું
As a neuroscientist specializing in the brain mechanisms of attention, Amishi Jha researches mindfulness techniques to optimize focus, even under high stress. Full bio
Double-click the English transcript below to play the video.
of their brain capacity.
શક્તિનો પ્રયોગ કરે છે.
હું કહી શકું કે
delivered this line
that makes him a great actor,
જેને તેમને મહાન કલાકાર બનાવી દીધા
of their brain capacity.
૧૦૦ ટકા મગજનો ઉપયોગ કરે છે.
energy-demanding organ
ઉર્જા માંગતું અવયવ છે
at full capacity being used,
of information overload.
અનુભવે છે.
than it can fully process.
પ્રક્રિયા કરી શકતું નથી.
the brain's computational resources
માનસિક પ્રક્રિયા માટે ના સ્ત્રોતની
as the leader of the brain.
મગજનો આગેવાન છે.
the rest of the brain follows.
બાકીનું મગજ તેને અનુસરે છે.
the human brain's attention system.
અભ્યાસ કરું છું.
I've been very interested in one question.
મને એક પ્રશ્ન ખુબજ રસપ્રદ લાગે છે.
that our attention is the brain's boss,
આપણા મગજનો માલિક છે,
I wanted to know three things.
મારે ૩ વસ્તુ જાણવી છે.
control our perception?
દ્રષ્ટિકોણ ને નિયંત્રિત કરે છે?
foggy and distracted?
કરીને છોડીને ?
about this fogginess,
to pay better attention?
સારીરીતે કેળવી શકીએ?
in the work that we do in our lives.
વધું શક્તિશાળી અને સ્થિર એકાગ્રતા હોય શકે.
ends up getting utilized.
ઉપયોગ વગર વ્યર્થ જાય છે.
of somebody that I know quite well.
જેણે હું બહુ સારીરીતે ઓળખું છું.
group of people that we work with,
is a matter of life and death.
અને મરણની વસ્તુ છે.
Captain Jeff Davis.
with you, as you can see,
મુકવા માંગુ છું, એ તમે જોઈ શકો છો,
at the scenery around him,
driving off that bridge.
પુલથી નીચે પાડી દેવાનું વિચારતા હતા.
all of everything he had not to do so.
હિમત લગાવી દીધી કે એ એવું ના કરે.
was thousands of miles away.
હજારો કિલોમીટર દુર હતી.
બીજી વસ્તુમાં રોકાયેલું હતું
and, really, dread for his future.
ખરેખર, ભવિષ્યનો ધ્રાશ્કો હતો .
that he didn't take his life.
તેને એનું જીવન ના લીધું.
knew that he wasn't the only one
તેને ખબર હતી કે તે એકલો નથી
probably were, too.
અનુભવતા હશે.
in the first-of-its-kind project
આ રીતના પહેલા પ્રોજેક્ટ માં
something called mindfulness training
આપવા, જેને માઇન્ડફૂલનેસ ટ્રેનિંગ કહે છે
what mindfulness training is,
how attention works in the brain.
એકાગ્રતા કઈ રીતે કામ કરે છે.
involve brain-wave recordings.
ના રેકોર્ડિંગ હોઈ છે.
people wear funny-looking caps
લોકો હાસ્યાત્મક દેખાતી ટોપી પહેરે છે
that have electrodes embedded in them.
તેમાં ઈલેક્ત્રોડ જોડાયેલા હોય છે.
the ongoing brain electrical activity.
ગતિવિધિઓ ઝડપે છે.
temporal precision.
voltage fluctuations over time.
સમય સાથે જોઈ શકીએ.
plot the timing of the brain's activity.
મગજની ગતિવિધિ આલેખી શક્યા.
a face on the screen,
ચેહરા સ્ક્રીન પર જોયા.
detectable brain signature.
નીરખી શકાય એવા માનસીક ચિન્હો જોયા.
that are involved in face processing.
સાથે સંકળાયેલો છે એના ઉપર.
and so on cue,
સંકેત પર હતું,
this brain-wave component a name.
નામ આપ્યું.
in many of our studies.
that attention may have on our perception.
અમારે ધ્યાન દોરવું જોઈએ.
of the kind of experiments
images like this one.
overlaid on each other.
રહેલી જોવી જોઈએ.
of these types of overlaid images,
to pay attention to the face.
by pressing a button,
was it indoor or outdoor?
એ અંદર કે બહારનું હતું?
we can manipulate attention
અમે એકાગ્રતા ભંગ કરતા હતા
were actually doing what we said.
એની પુષ્ટિ કરતા.
were as follows:
આ મુજબ હતી:
and affecting perception,
અને એ દ્રષ્ટીકોણને અસર કરતી હોઈ,
attention to the face,
the face becomes barely perceptible
ચહેરો ભાગ્યેજ ધ્યાન માં આવતો હતો
of face detection, the N170,
ને જોવા માંગતા હતા.
were paying attention --
ક્યાં કામ કરે છે --
attention to the face,
જયારે તેમને ચહેરા પર ધ્યાન આપ્યું,
as you can see in red, it was smaller.
એટલું નાનું હતું.
between the blue and red lines
thing that changed,
were identical in both cases --
બંને કિસ્સાઓના --
of actually seeing a face.
we wanted to see what would happen,
અમે જોવા માંગતા હતા કે શું થાય છે,
or diminish this effect.
in a very stressful environment,
negative images,
on the news, unfortunately --
દુર્ભાગ્યે --
actually affect their attention.
while they're doing this experiment,
પ્રયોગ દરમિયાન,
its power diminishes.
અને એની શક્તિ મારી કાઢે છે.
that stress does this to the brain --
તણાવ તમારા મગજને આવું કરે છે --
has this powerful influence on attention
એક પ્રબળ પ્રેરણા હોય એકાગ્રતા માટેની
external distraction,
ન પડે,
with an experiment
generate their own mind-wandering.
પોતાના જ વિચારોમાં ખોવાયેલા હોય.
in an ongoing task of some sort.
is that essentially, you bore people.
તેમને કંટાળી દો.
of mind-wandering happening right now.
વિચારોમાં ખોવવાનું ચાલુ થાયુ નથી.
of internal content to occupy themselves.
સર્જે છે અને વિચારોમાં ડુબી જાય છે.
most boring experiments.
were a series of faces on the screen,
every time they saw the face.
the face would be upside down,
ક્યારેક ચેહરા ઉલટા હોય.
just to withhold the response.
ચાલુ રાખવા કહ્યું હતું.
they were successfully mind-wandering,
તેઓ વિચારમાં ખોવાય ગયા છે,
when that face was upside down.
જયારે ચેહરો ઉલટો હતો.
that it was upside down.
એ ઉલટું છે.
when people have mind-wandering.
જયારે લોકો વિચારમાં ખોવાય ત્યારે શું થાય?
in the environment,
our own mind wandering,
આપનું પોતાના વિચારમાં ખોવાવું,
is very powerful
it's also fragile and vulnerable.
એ નાજુક અને સંવેદનશીલ છે.
and mind-wandering diminish its power.
એ એની શક્તિનો નાશ કરે છે
very controlled laboratory settings.
ખુબ નિયંત્રિત પ્રયોગશાળામાં છે.
about your attention
for four out of the next eight minutes.
એના વિષે તમે અજાણ છો.
so pay attention, please.
જેથી તમે ધ્યાન રાખો, મહેબાની કરીને.
that you're going to remain seated
your eyes on me as I speak.
મારા પર રાખો જયારે હું બોલું.
that we mind-wander,
વધતું જતું સાહિત્ય દર્શાવે છે કે,
from the task at hand,
આપણું મગજ દૂર રાખીએ છીએ,
little trips that we take away,
ટૂંકી સફર છે જે આપને લઇ જાય છે,
any dire consequences
four minutes of a military briefing,
૪ મિનીટની નોંધ ભૂલી જાય,
four minutes of testimony.
missing any time.
થોડો સમય ખોવાઈ જાય.
in those cases could be dire.
આપણે શા માટે કરીએ છીએ??
is an exquisite time-traveling master.
ઉત્કૃષ્ટ સમય મુસાફરી માં ઉપરી છે.
સમય મુસાફરી કરી શકે છે.
of the music player, we see this.
આ જુઓ,
that have already happened, right?
પ્રતિબિંબ પાડી શકે, સાચું?
for the next thing that we want to do.
તેની યોજના કરી શકીએ.
time-travel mode of the past or the future
ભૂતકાલ અથવા ભવિષ્ય માં જઈએ છીએ
without our awareness,
you were trying to read a book,
with no idea what the words were saying.
ઉપરના શબ્દોના વિષે ખ્યાલ નહિ હોય.
without an awareness that we're doing it,
જાગૃતિ વગર ત્યારે આવું થાય છે,
on the past when we rewind,
આપણે રીવાઇન્ડ કરીએ છીએ,
ruminating, reliving or regretting
અથવા કોશવામાં પુરા થઇ જાય છે
thinking to yourself, OK,
and more often.
we can possibly do about this?
and wandering mind is a mindful one.
વિરુદ્ધ માઇન્ડફુલ છે.
with paying attention
with awareness.
reactivity of what's happening.
ભાવનાત્મક પ્રતિક્રિયા આપ્યા વગર.
that button right on play
unfolding of our lives.
એક પછી એક અનુભવી શકો.
mode of being to have any benefits.
આના ફાયદા લેવા.
we're offering people programs
અમે કાર્યક્રમો યોજીએ છીએ.
a suite of exercises
of mindfulness in their life.
સંપૂર્ણ મન સાથે જાળવી શકે.
that we work with, high-stress groups,
અમે કામ કરીએ છીએ,
medical professionals --
મેડીકલ વ્યવસાયીઓ --
mind-wandering can be really dire.
મગજ ઘણું ગંભીર છે.
we offer them very accessible,
અમે તેમને સહજ,
to optimize the training,
is track to see what happens,
અમે શું થઇ રહ્યું છે એની દેખરેખ રાખીએ છીએ.
circumstances that they may have.
to students right around finals season.
બાળકોની પરીક્ષાનો સમય છે.
to accountants during tax season.
કરવેરાના સમયગાળા માં તાલીમ આપી છીએ.
while they're deploying.
જયારે મોકલવામાં આવે છે ત્યારે.
is most likely to be vulnerable,
સંવેદનશીલ હોય છે,
સૌથી વધારે ઈચ્છીએ છીએ.
to be in peak shape
a series of attention tests.
લઇ જાય છીએ.
of some kind of high-stress interval,
તેમની એકાગ્રતા ઊંચા તણાવ પર મળે છે.
we track them again,
જયારે અમે તેમને ફરી આકીએ,
if there's a difference.
mindfulness training?
ક્ષતિઓથી બચાવી શક્યા
the lapses in attention
if we don't do anything at all,
of this high-stress interval than before.
અંતરાલ પછી. પહેલા કરતા
we can protect against this.
અમે તેઓને આનાથી બચાવી શક્યે.
just like the other groups,
take our training programs
to doing the daily mindfulness exercises
સંપૂર્ણ તૈયાર હતા
how to be in the present moment,
ઉચા તણાવ માં પણ.
even though they're in high stress.
તેઓ ઉચા તણાવ માં હતા છતાં.
is actually important to realize,
તેનું મહત્વ સમજવું છે,
are very much like physical exercise:
શારીરિક અભ્યાસ જેવાજ હોય છે.
in mindfulness practice,
to Captain Jeff Davis.
in the very first project
સંકળાયેલા હતા.
offering mindfulness training.
એ ખુબ ઉત્સાહવધારે એવી હતી.
which was very heartening.
the mindfulness training
Captain Davis shared with us
કેપ્ટન દેવીસએ અમને કહ્યું
was the benefit of this program.
એ આ કાર્યક્રમનું જ પરિણામ હતું.
they were much more present.
they were really more compassionate
તેઓ ત્યાના લોકો માટે ખુબ દયાળુ હતા
engaging with and each other.
અને અંદર-અંદર પણ.
training program we offered
post-traumatic stress disorder
સામે બચવાનું
into post-traumatic growth.
વિકાસમાટે વાપરતા થાયા.
that Captain Davis and I --
કેપ્ટન ડેવીસ અને હું --
a decade ago, in 2008 --
to continue practicing mindfulness
જોડાયેલા હતા
from the Marine Corps.
to get remarried,
and transitions and joys of his life,
just a few months ago,
heart attack, at the age of 46.
૪૬ વર્ષની ઉમરે.
a few weeks ago.
ફોન કર્યો હતો.
to tell you something.
who worked on me, they saved my heart,
સારી મેહનત કરી છે
to stop the ambulance
to the hospital," -- himself,
સમજી શકતા હતા
when there was fear and anxiety happening
were the gifts of mindfulness."
આ માઇન્ડફૂલનેસ એક ભેટ છે."
to hear that he was OK.
એ બરાબર છે.
that he had transformed his own attention.
તેમને પોતાની એકાગ્રતાને બદલી નાખી.
તેમને પુલ પરથી લગભગ ડુબાડી દીધા હતા --
that nearly drove him off a bridge --
leader and guide,
my call to action to all of you.
મારી પ્રતિક્રિયા આપીને કરીશ.
as part of your daily wellness toolkit,
રોજિંદા જીવનનો ભાગ બનાવો,
to be a trusted guide in your own life.
વિશ્વાસુ રાહદારી બનાવો.
ABOUT THE SPEAKER
Amishi Jha - NeuroscientistAs a neuroscientist specializing in the brain mechanisms of attention, Amishi Jha researches mindfulness techniques to optimize focus, even under high stress.
Why you should listen
Neuroscientist Amishi Jha studies how to keep the brain’s attention systems in peak shape over high-pressure intervals. In her laboratory at the University of Miami, she uses functional MRI, electrophysiological recordings and behavioral analysis techniques to understand why our attention sometimes fails us, and if it can be trained for greater focus and less distractibility.
In 2008, Jha launched the first-ever study to offer mindfulness training tools to active duty military service members as they prepared for deployment. What she has discovered over the past 10 years of research on this topic is that without intervention, soldiers’ attention and working memory are compromised, and their attentional lapses increase. She has found similar patterns in students and athletes, too. The good news is that engaging in mindfulness training to cultivate greater present moment awareness protects against these effects. Her research is continuing to explore how attention can be trained for optimal performance and well-being. In her TED Talk, Jha unpacks how attention becomes vulnerable under stress and the mechanisms that allow it to be strengthened with mindfulness training.
Amishi Jha | Speaker | TED.com