Adam Savage: How simple ideas lead to scientific discoveries
સાદા વિચારોએ શી રીતે વૈજ્ઞાનિક શોધો કરી
Adam Savage is an internationally renowned television producer, host and public speaker. Full bio
Double-click the English transcript below to play the video.
about owning a brain
કરતું રહે છે તેના પર તમારો કોઇ કાબુ નથી.
no control over the things
the facts and the stories.
તેમ તેમ પરિસ્થિતિ બગડતી જાય છે.
આપણને એમાં શું રસ પડ્યો,
why you're interested in them,
તેને સંગ્રહી રાખેલ હોય છે.
હતો ત્યારે ક્વીન્સમાં
was a young boy in Queens,
ચાલવા જતો હતો.
and his wagon and a ball.
આગળની તરફ ખેંચતો હતો,
the ball went to the back of the wagon.
ભાગમાં જતો રહેતો હતો.
પાછળના ભાગમાં કેમ જતો રહે છે?"
the ball go to the back of the wagon?"
"જડત્વને કારણે આમ થઇ રહ્યું છે."
And his dad said, "Ah.
તો એના પિતાએ સમજાવ્યું,
going to the back of the wagon."
હકીકતે કોઇને ખબર નથી."
ચેલેન્જર દુર્ઘટનાનું નિરાકરણ કરી આપ્યું,
the Challenger disaster,
સમજાવતી તેમની ફેય્નમૅન રેખાકૃતિઓમાટે
the Nobel Prize in Physics
the movement of subatomic particles.
તેના પિતા સાથેની એ વાતચિતને આપે છે
with his father as giving him a sense
સીમાને છેડે લઇ જઇ શકે છે
you out to the edge of human knowledge,
મહાન પુસ્તકાલયનો ત્રીજો ગ્રંથપાલ હતો,
at the great Library of Alexandria,
ઘણાં યોગદાન આપ્યાં છે.
અલેક્ઝાન્ડ્રીઆની દક્ષિણે આવેલાં
as the librarian,
આવેલ એક પત્ર દ્વારા થઇ હતી.
which was south of Alexandria.
હતી જેણે ઍરાટૉસ્થીનસના વિચારોને સ્પર્શી ગઇ
that stuck in Eratosthenes' mind,
અયનકાળ સમયની
કૂવામાં ડોકીયું કરે છે ત્યારે
when he looked down this deep well,
અને સાથે એ પણ જોઇ શકે છે તેનું માથું
that his head was blocking the sun.
કોલંબસે પૃથ્વી ગોળાકાર છે એવું શોધ્યું તે
that Christopher Columbus
is spherical is total bull.
કે ઍરીસ્ટોટલના સમયથી પૃથ્વી ગોળ છે
understood that the world was spherical
with a simple observation.
ઉપર પૃથ્વીનો પડછાયો જોઇએ છીએ
the Earth's shadow on the Moon,
હંમેશ વર્તુળાકાર હોય,
creates a circular shadow
આ હકીકત સાથેનો પત્ર નહોતો મળ્યો.
this letter with this fact.
સ્વેનેટ શહેરની બરાબર ઉપર રહે છે
was directly above the city of Swenet,
વખતે કૂવો, જોનારનું માથું
it was a straight line
જ સીધી લીટીમાં રહેતાં હતાં.
right past the guy's head up to the sun.
તેનાં શીર્ષબીંદુપર હોય સમયે
in the ground in Alexandria
ઍલેક્ષાંડ્રીઆમાં ખોડેલી
and the same day, at noon,
that it was 7.2 degrees off-axis.
માપ ખબર હોય,
and you have two points on it,
between those two points,
તે આશરે પૂર્ણ સંખ્યા છે,
of a round number,
થોડી શંકા પણ રહે છે,
of this story too,
so we'll continue with it.
વચ્ચેનું અંતર જાણવાની જરૂર હતી,
between Swenet and Alexandria,
ભૂગોળનું સારૂં જ્ઞાન હતું.
was good at geography.
ભૂગોળની શોધ જ એમણે કરી હતી.
was a road of commerce,
લાગતો હતો તે જાણવું મહત્વનું હતું.
how long it took to get there.
એટલે એમને સુનિશ્ચિતપણે ખબર હતી કે
so he knew very precisely
the two cities was 500 miles.
૨૫,૦૦૦નો આંકડો મળે છે,
of the actual diameter of the Earth.
વ્યાસના માપની ૧% જેટલું નજદીક છે.
are looking for the Higgs boson.
બોસૉનની શોધ કરી રહી છે.
ગતિમાન હોઇ શકે એવા કણો ખોળી રહ્યાં છીએ,
than the speed of light,
ટૅક્નૉલૉજી વડે શક્ય બની રહી છે
are made possible
in the last few decades.
કાન અને વિચારશક્તિથી જ કરવી પડેલ છે.
our eyes and our ears and our minds.
પ્રયોગિક ભૌતિકશાસ્ત્રી છે.
an experimental physicist in Paris.
and confirming other people's results,
અને બહાલી આપવાનું છે,
like a bit of an also-ran,
નથી જેનું સ્વતંત્રપણે પુષ્ટીકરણ ન થઇ શકે.
that cannot be independently corroborated.
છે કે નહીં તે નક્કી કરવાના
with Galileo's experiments
whether or not light had a speed.
really wonderful experiment
બન્ને પાસે, એક દીવો હતો,
each one of them was holding a lamp.
ચાલુ કરે અને મદદનીશ તેનો દીવો ચાલુ કરે.
and his assistant would open his.
ચોક્કસપણે નોંધી લે.
તેઓ બે માઇલનાં અંતરવાળી એક એક ટેકરીની ટોચ
and they did the same thing,
એ એકસરખી પ્રક્રિયા કરી, ગેલિલીયોનાં એ
that if light had a discernible speed,
સ્પષ્ટ જોઇ શકાય એવી ઝડપ હોય,
દિવાનો પ્રકાશ થોડા સમયના અંતર પછી દેખાય.
coming back from his assistant's lamp.
દસેક ગણો ઝડપી છે એવી ધારણામાં
of magnitude when he assumed
as fast as the speed of sound.
તે પૅરિસમાં રહેતા હતા,
two experimental stations,
સમાધાન કરી આપ્યું,
સાધનનો ઉપયોગ કર્યો.
trivial piece of equipment.
the clicker for a second
your brains in this.
and it's got a bunch of teeth.
અંતરે મોકલતા રહેવા માટેનું સાધન.
to sending discrete pulses of light.
આ ખાંચાઓની પાછળ ગોઠવ્યો.
દૂર રાખેલ અરીસાની સામે
through this notch at a mirror,
પરિવર્તીત થઇને
is bouncing off the mirror
છીએ તેમ તેમ કંઇ રસપ્રદ બનતું જોવા મળે છે.
as he spins the wheel faster.
આવતા પ્રકાશ પુંજ પર
like a door is starting to close
જેવું દેખાય છે.
that's coming back to his eye.
of light is not coming back
તે ખરેખર તો દાંતા સાથે અથડાય છે.
ઝડપથી ફેરવતાં જઇએ છીએ
and he fully occludes the light.
અને પછીથી,
between the two stations
and the number of notches in the wheel,
ચક્ર ઉપર ખાંચાની સંખ્યાની મદદથી,
ટકાની અંદર ગણી શકાય છે.
to within two percent of its actual value.
તેમાં રસ લેવા પ્રેરે છે.
going about science.
નથી હોતી,
understanding a concept,
લોકોને ખોળી કાઢવાનો પ્રયત્ન કરૂં છું.
the people that discovered that concept.
સમજ્યા હતા તે વાત પ્રત્યે ઘ્યાન આપું છું.
they came to understand it.
were thinking about
આપણને એટલી સમજ પડે છે
they are not so different from us.
બધાં એક જ સરખાં સાધનોથી શરૂઆત કરીએ છીએ.
We all start with the same tools.
ક્ષેત્ર કહેવાય છે તે મને પસંદ છે.
of science are called fields of study.
એક બંધ, કાળો પટારો છે,
as a closed, black box,
કરનારાંઓ છીએ.
રહ્યાં હતાં તે વિષે
just thought a little bit harder
અને તેઓ જરા વધારે જિજ્ઞાસુ હતાં.
and they were a little bit more curious.
વિચારતાં હતાં તે દ્રષ્ટિકોણ બદલી નાખ્યો,
people thought about the world,
ABOUT THE SPEAKER
Adam Savage - Maker, critical thinkerAdam Savage is an internationally renowned television producer, host and public speaker.
Why you should listen
Adam Savage's mother is a psychologist; his father was a celebrated artist, painter and filmmaker. From the youngest age they encouraged his flights of fancy. Savage has been a paperboy, a projectionist, juggler, unicycle rider, sculptor, graphic designer, scenic painter, robot builder, welder, carpenter, machinist, prop maker, toy designer, actor, writer, executive producer and director. He spent six years in theater and 10 years in commercial and film special effects working for clients such as Nike, Corning, Hershey's, and Coca-Cola, and films like Star Wars, The Matrix films, A.I., Space Cowboys, Terminator 3 and Galaxy Quest.
Savage has built everything from theater sets to miniature particle accelerators. From spaceships to animatronic arms. He's made Rube Goldberg machines, hand props and spacesuits. His online videos have generated over 230 million page views. He's written for Popular Mechanics, the Wall Street Journal and Wired Magazine, among others. His program "Mythbusters" produced 270 episodes that aired in over 100 countries for 14 years. Adam shares his builds, his love for movie props and costumes, and passion for the transformative power of making on his award winning website Tested.com. He lives in San Francisco with his wife Julia, his twin boys Thing1 and Thing2, and two amazing dogs.
(Photo: Michael Shindler)
Adam Savage | Speaker | TED.com