Devdutt Pattanaik: East vs. West -- the myths that mystify
દેવદત પટનાયક: પૂર્વ સામે પશ્ચિમ-રહસ્યમય પૌરાણિક કથાઓ
Devdutt Pattanaik looks at business and modern life through the lens of mythology. Full bio
Double-click the English transcript below to play the video.
શું કરવું જોઈએ તે માટે,
ઉતારવાનું નક્કી કર્યુઁ,
વચ્ચેનો તફાવત સમજાશે તો,
વચ્ચેનો ફર્ક સમજો.
જેને આપણે અનુસરીએ છીએ.
સંચાલન કઈ રીતે થાય છે.
સમજવાનો પ્રયત્ન કરે છે,
પોતાની સમજ સાથે
કરેલા ભાષાંતર સાથે બહાર ઉભરે છે.
તેને સમજશો ત્યારે જણાશે કે
જુદીજુદી રીતે જોતા હોય છે-
તમારી દુનિયા કરતાં વધુ સુંદર હોય છે.
"તું શું કરી રહ્યો છે.?"
"હું દુનિયા જીતી રહ્યો છું."
"શા માટે તેને દુનિયા જીતવી છે?
એ શા માટે અહીં બેઠો છે?
જેનાથી તે રચાઈ હતી.
તેના પિતા,તેના ગુરુ એરિસ્ટોટલે
જીત નિશ્ચિત રહેતી,
જે ઇતિહાસ ઘડી શકતો,
ગબડીને પાછી નીચે આવી જાય છે.
અને સોનેરી ખાલ લઇ આવ્યો.
આખલાના મસ્તકવાળા મીનોટોરનો વધ કર્યો.
ત્યારે જીતનો ઉલ્લાસ
ગ્રીક્સના લોકો માને છે કે,
નદીને પાર કરવાની હોય છે.
જીમ્નોસોફીસ્તે સાંભળી નહોતી.
ચાહતો હતો ને કહેવા માંગતો હતો,
'"હું અહીં પ્રથમ છું'---
પહેલાં વિચાર્યું હતું."
બે પાત્રો ન હતાં.
મહાભારતની શરૂઆત થાય છે.
કૃષ્ણનો જન્મ થાય છે.
સ્વાભાવિક રીતે તે રામ તરીકે પાછા આવશે.
મૃત્યુ પણ નહીં.
પહોંચ્યા ત્યાં સુધી.
દુનિયાને જોવાના બે અલગ રસ્તાઓ છે.
માત્ર એક જ વાર મળે છે.
જિંદગીમાંની આ એક જિંદગી છે.
જિંદગીનો ભાગાંક હંમેશા એક જ હતો.
પ્રેરણા આપી હશે
તેના વર્તાવ પર અસર થઇ હશે,
તેના વર્તાવ પર અસર થઇ હશે,
એના પર એની ચોક્કસ છાપ વર્તાશે,
બાજુની સંસ્કૃતિને જોશો,
અને કઈ રીતે ધંધો કરે છે.
તો એક-જીવન સંસ્કૃતિવાળા વિશ્વમાં,
તમે ઝાંખા તર્ક સાથે આરામ અનુભવશો,
જેવી રીતે--
અને બધાં તેને અનુસરતા હોઈ છે.
ક્યારેય બીજી વાર નકલ ન કરી શકો.
તે નક્કી કરેલ રચના વિશે છે.
તોડીને પણ કામ કઢાવી લેવાનું --
ભારતીય લોકો તરફ નજર નાખો,
તેઓને ખબર છે એ શું છે.
ધંધો કર્યો છે,તેઓને જૂઓ.
અને ન ભાખી શકાય એવું છે.
માંગણીઓ આવવા લાગી.
હું તબીબી ડોક્ટર તરીકે કેળવાયલો છું.
તે નહીં પૂછતા.
પણ તમે તે ભણી શકો એવી કોઈ જગ્યા નથી.
વળતર મળતું નથી.ખેર: અત્યાર સુધી.
અને મે દવા ઉદ્યોગમાં કામ કર્યું.
સંભાળ કેન્દ્રમાં કામ કર્યું.
અને વેચાણકર્તા તરીકે કામ કર્યું,
અને શિખાઉ તરીકે પણ કામ કર્યું.
કુનેહ વાપરતો અને વ્યૂહરચના ઘડતો.
સુંદર સાધનમાં મૂકી શકો?તમે ન મૂકી શકો.
કિશોર બિયાનીને મળ્યો ન હતો.
શૃંખલા બીગ બજારની સ્થાપના કરી.
અને ગતિશીલ બજાર સાથે કામ કરતો હતો.
અને અમેરિકામાં વિકસિત થઇ છે
ભારતમાં નહિ ચાલે.વ્યક્તિગત વિચારધારા
બંધારણની આંતરિક સમજ હતી.
બનવા જણાવ્યું,અને કહ્યું,
તમે તેને જાળવી નથી શકતાં.
તરફ કઈ રીતે વધારશો.
સ્પષ્ટ નથી,તે બહુ સ્વાભાવિક નથી.
સ્થાપિત નમુના પર કામ કર્યું,
ચિહ્નો સંબંધી વાર્તાઓ ઘડવાની.
એક ધાર્મિક ક્રિયા વિશે વાત કરીશ.
તેમાં કંઈ સાચું કે ખોટું નથી.
કે તમે કઈ રીતે ભગવાન સામે ઉભા છો.
તમે ભગવાનને શ્રોતા તરીકે ગણો છો.
અને તેથી ભગવાનને બહુ મોટી આંખો છે,
કે તમે સાચા છો કે ખોટા છો,અને તેથી તમે
શા માટે મેં આ ખેલ કર્યો છે.
મને મહેરબાની કરીને સમજવાની કોશિશ કરો."
આપણે નેતાઓ માટે કર્મકાંડ નક્કી કર્યાં.
અને તેની દુકાન પર અધિકાર લે છે,
તેને માનનારાઓથી,
તેના શેઠથી તેને ઘેરી વળીએ છીએ.
તેને ચાવીઓ આપી દઈએ છીએ
તેમને સુખી કરવાના છે.
એક વાર આ વિશ્વાસ પ્રવેશશે,
વધારે સારો છે,આ રસ્તો કે પેલો રસ્તો?"
અને હિંસાના માર્ગ ભણી દોરી જાય છે.
માનવ નિર્માણની છે
તમે જયારે કોઈ અજાણ્યાને મળો ત્યારે,
સત્યમાં જીવો છો,
ત્યારે તમે કંઈ જોવાલાયક શોધી કાઢશો.
ABOUT THE SPEAKER
Devdutt Pattanaik - MythologistDevdutt Pattanaik looks at business and modern life through the lens of mythology.
Why you should listen
We all search for meaning in our work and lives. Devdutt Pattanaik suggests we try a tactic of our ancestors -- finding life lessons in myth, ritual and shared stories. When he was Chief Belief Officer at Future Group in Mumbai, he helped managers harness the power of myth to understand their employees, their companies and their customers. He's working to create a Retail Religion, to build deep, lasting ties between customers and brands.
Pattanaik is a self-taught mythologist, and the author (and often illustrator) of several works on aspects of myth, including the primer Myth = Mithya: A Handbook of Hindu Mythology and his most recent book, 7 Secrets from Hindu Calendar Art. He writes a column called "Management Mythos" for Economic Times that juxtaposes myth onto modern leadership challenges. His newest area of inquiry: How is traditional management, as expressed in old Indian cultural narratives, different from modern scientific management techniques?"
Devdutt Pattanaik | Speaker | TED.com