ABOUT THE SPEAKER
Markus Fischer - Designer
Markus Fischer led the team at Festo that developed the first ultralight artificial bird capable of flying like a real bird.

Why you should listen

One of the oldest dreams of mankind is to fly like a bird. Many, from Leonardo da Vinci to contemporary research teams, tried to crack the "code" for the flight of birds, unsuccessfully. Until in 2011 the engineers of the Bionic Learning Network established by Festo, a German technology company, developed a flight model of an artificial bird that's capable of taking off and rising in the air by means of its flapping wings alone. It's called SmartBird. Markus Fischer is Festo's head of corporate design, where he's responsible for a wide array of initiatives. He established the Bionic Learning Network in 2006.

SmartBird is inspired by the herring gull. The wings not only beat up and down but twist like those of a real bird -- and seeing it fly leaves no doubt: it's a perfect technical imitation of the natural model, just bigger. (Even birds think so.) Its wingspan is almost two meters, while its carbon-fiber structure weighs only 450 grams.

Fischer says: "We learned from the birds how to move the wings, but also the need to be very energy efficient."

More profile about the speaker
Markus Fischer | Speaker | TED.com
TEDGlobal 2011

Markus Fischer: A robot that flies like a bird

એક યંત્ર-માનવ જે પક્ષી ની જેમ ઉડે છે

Filmed:
8,646,669 views

ઘણા બધા યંત્ર-માનવો ઉડી શકે છે, પણ સાચા પક્ષી ની જેમ કોઈ ઉડી શકતું નથી. આ ત્યાં સુધીજ, જ્યાં સુધી ફેસ્ટોના માર્કસ ફિશર અને તેમની ટુકડીએ હોશિયાર પક્ષી બનાવ્યું નહોતું, આ સી-ગલ(એક દરિયાઈ પક્ષી) ના ઢાંચામાં બનાવેલું એક મોટુ, ઓછા વજનવાળું યંત્ર-માનવ છે, જે તેની પાંખો વીંજીને ઉડી શકે છે. TEDGlobal-૨૦૧૧ તરફથી તેનું પ્રદર્શન.
- Designer
Markus Fischer led the team at Festo that developed the first ultralight artificial bird capable of flying like a real bird. Full bio

Double-click the English transcript below to play the video.

00:15
It is a dream of mankind
0
0
3000
માણસજાત નું સપનું છે
00:18
to fly like a bird.
1
3000
2000
કે પક્ષીની જેમ ઉડવું
00:20
Birds are very agile.
2
5000
2000
પક્ષીઓ ખુબજ ચપળ હોય છે.
00:22
They fly, not with rotating components,
3
7000
3000
તેઓ ગોળ ફરતાં ભાગોથી નથી ઉડતા,
00:25
so they fly only by flapping their wings.
4
10000
3000
તેઓ ફક્ત પાંખો વિંજીને ઉડે છે.
00:28
So we looked at the birds,
5
13000
3000
તો અમે પક્ષીઓ તરફ જોયું
00:31
and we tried to make a model
6
16000
3000
અને એક નમુનો બનાવવાનો પ્રયત્ન કર્યો
00:34
that is powerful, ultralight,
7
19000
3000
કે જે શક્તિશાળી, હલકું,
00:37
and it must have excellent aerodynamic qualities
8
22000
4000
અને મુખ્યત્વે ઉત્તમ વાયુ ગતિશાસ્ત્ર જેવા ગુણવાળા હોય,
00:41
that would fly by its own
9
26000
2000
જે પોતાની જાતે ઉડી શકે
00:43
and only by flapping its wings.
10
28000
3000
અને તે પણ ફક્ત પાંખો વિંજીને.
00:46
So what would be better [than] to use
11
31000
3000
તો હેરિંગ ગલ (એક જાતનું દરિયાઇ પક્ષી), જે સ્વતંત્રતપણે
00:49
the Herring Gull, in its freedom,
12
34000
2000
દરિયાની ઉપર ચકરાવા લેતું અને શિકાર કરતુ હોય
00:51
circling and swooping over the sea,
13
36000
2000
અને તેનો મૂળભૂત નમુના કરીકે ઉપયોગ કરીએ
00:53
and [to] use this as a role model?
14
38000
3000
તેનાથી વધુ સારૂ કઈ હોઈ શકે?
00:56
So we bring a team together.
15
41000
2000
તો અમે એક ટુકડી બનાવી.
00:58
There are generalists and also specialists
16
43000
3000
તેમાં જાણકારો તથા તજજ્ઞો છે,
01:01
in the field of aerodynamics
17
46000
3000
ગતિશાસ્ત્રના ક્ષેત્રનાં અને
01:04
in the field of building gliders.
18
49000
2000
એન્જીન વિનાના વિમાન બનાવવાના ક્ષેત્રનાં.
01:06
And the task was to build
19
51000
2000
લક્ષ્ય હતું કે એક ઓછા
01:08
an ultralight indoor-flying model
20
53000
3000
વજનવાળો ઘરની અંદર ઉડી શકતો નમુનો બનાવવો
01:11
that is able to fly over your heads.
21
56000
3000
કે જે તમારા માથા ઉપર ઉડી શકે.
01:14
So be careful later on.
22
59000
3000
તો હવે પછી ધ્યાન રાખજો હો.
01:19
And this was one issue:
23
64000
2000
અને એક સવાલ હતો:
01:21
to build it that lightweight
24
66000
2000
કે તેને હલકું બનાવવું
01:23
that no one would be hurt
25
68000
2000
જેથી જો તે નીચે પડી જાય
01:25
if it fell down.
26
70000
3000
તો કોઈને ઇજા ના થાય.
01:28
So why do we do all this?
27
73000
2000
અમે આ બધું શા માટે કરીએ છીએ?
01:30
We are a company in the field of automation,
28
75000
3000
અમે સ્વયં-સંચાલિત યંત્રોના ક્ષેત્રની કંપની છીએ
01:33
and we'd like to do very lightweight structures
29
78000
3000
અને અમને ખુબજ હલકાં માળખા બનાવવા ગમે છે
01:36
because that's energy efficient,
30
81000
2000
કારણ કે તે ઉર્જા કુશળ છે,
01:38
and we'd like to learn more about
31
83000
3000
અને હવાથી કામ કરતા સાધનો અને વાયુ પ્રવાહની વિલક્ષણ પ્રક્રિયા વિષે
01:41
pneumatics and air flow phenomena.
32
86000
3000
અમને વધારે શીખવું ગમે છે.
01:44
So I now would like you
33
89000
3000
હવે મારી ઈચ્છા છે કે
01:47
to [put] your seat belts on
34
92000
2000
તમે તમારી ખુરશીનાં પટ્ટા બાંધી લો
01:49
and put your hats [on].
35
94000
2000
અને તમારી ટોપીઓ પહેરીલો.
01:51
So maybe we'll try it once --
36
96000
3000
તો આપણે એક વખત
01:54
to fly a SmartBird.
37
99000
2000
હોશિયાળ-પક્ષીને ઉડાડવાનો પ્રયત્ન કરીશું.
01:56
Thank you.
38
101000
2000
આભાર
01:58
(Applause)
39
103000
6000
(તાળીઓ)
02:14
(Applause)
40
119000
17000
(તાળીઓ)
02:52
(Applause)
41
157000
15000
(તાળીઓ)
03:07
So we can now
42
172000
2000
હવે આપણે
03:09
look at the SmartBird.
43
174000
3000
હોશિયાર પક્ષી તરફ જોઈએ.
03:12
So here is one without a skin.
44
177000
3000
અહિયા આ ત્વચા વગરનું છે.
03:15
We have a wingspan of about two meters.
45
180000
3000
તેની પાંખોનો ફેલાવો બે મીટર નો છે.
03:18
The length is one meter and six,
46
183000
3000
લંબાઈ છે એક મીટર અને છ ઇંચ,
03:21
and the weight,
47
186000
2000
અને તેનું વજન
03:23
it is only 450 grams.
48
188000
3000
ફક્ત ૪૫૦ ગ્રામ છે.
03:26
And it is all out of carbon fiber.
49
191000
3000
અને તે આખું કાર્બન ફાઈબરનું બનેલું છે.
03:29
In the middle we have a motor,
50
194000
2000
વચ્ચે એક મોટર છે,
03:31
and we also have a gear in it,
51
196000
4000
અને ગીઅર પણ છે,
03:35
and we use the gear
52
200000
2000
અમે ગીઅર વાપર્યું છે
03:37
to transfer the circulation of the motor.
53
202000
3000
મોટરનું ધરીભ્રમણ આગળ મોકલવા માટે.
03:40
So within the motor, we have three Hall sensors,
54
205000
3000
મોટરની અંદર ત્રણ હોલ સેન્સરો (માંપક્યંત્ર) છે,
03:43
so we know exactly where
55
208000
3000
જેથી આપણે જાણી શકીએ કે ખરેખર
03:46
the wing is.
56
211000
3000
પાંખો છે ક્યાં.
03:49
And if we now beat up and down ...
57
214000
3000
જો હવે આપણે ઉપર અને નીચે કરીએ......
03:56
we have the possibility
58
221000
2000
તો આપણી પાસે શક્યતા છે
03:58
to fly like a bird.
59
223000
2000
કે તે એક પક્ષીની જેમ જ ઉડે.
04:00
So if you go down, you have the large area of propulsion,
60
225000
3000
જો તમેં નીચે જાઓ તો, આપણી પાસે નીચે ધક્કો મારવા માટે મોટો ભાગ છે
04:03
and if you go up,
61
228000
3000
અને જો તમે ઉપર જાઓ તો,
04:06
the wings are not that large,
62
231000
4000
પાંખો એટલી બધી મોટી નથી,
04:10
and it is easier to get up.
63
235000
3000
જેથી ઉપર જવું ખુબજ સહેલું થાય છે
04:14
So, the next thing we did,
64
239000
3000
બીજી વસ્તુ અમે જે કરી છે,
04:17
or the challenges we did,
65
242000
2000
કે પછી જે પડકાર અમે ઝીલ્યા છે, તે છે
04:19
was to coordinate this movement.
66
244000
3000
આ હલન-ચલનને સુસંગત કરવાનાં.
04:22
We have to turn it, go up and go down.
67
247000
3000
અમારે તેને વાળવું હતું , ઉપર લઈ જવું અને નીચે લાવવાનું હતું.
04:25
We have a split wing.
68
250000
2000
અમારી પાસે વિભાજીત પાંખો છે.
04:27
With a split wing
69
252000
2000
આ વિભાજીત પાંખોની સાથે
04:29
we get the lift at the upper wing,
70
254000
3000
અમને ઉપરની દિશામાં બળનો પ્રભાવ મળે,
04:32
and we get the propulsion at the lower wing.
71
257000
3000
અને નીચેની દિશામાં ધક્કો મળે.
04:35
Also, we see
72
260000
2000
આપણે એ પણ જોઈએ કે
04:37
how we measure the aerodynamic efficiency.
73
262000
3000
અમે ગતિ-શાસ્ત્રની ક્કુશળતા કઈ રીતે માપીએ છીએ.
04:40
We had knowledge about
74
265000
2000
અમારી પાસે ઇલેક્ટ્રો-મીકેનીકલ
04:42
the electromechanical efficiency
75
267000
2000
ક્ષમતાનું જ્ઞાન છે
04:44
and then we can calculate
76
269000
2000
અને તેથી અમે ગતિ-શાસ્ત્રની કુશળતા
04:46
the aerodynamic efficiency.
77
271000
2000
ગણી શકીએ છીએ.
04:48
So therefore,
78
273000
2000
અને તેથી
04:50
it rises up from passive torsion to active torsion,
79
275000
3000
તે વિકાસ પામે છે નિષ્ક્રિય અમળાટ થી સક્રિય અમળાટ તરફ,
04:53
from 30 percent
80
278000
2000
૩૦ ટકાથી
04:55
up to 80 percent.
81
280000
2000
૮૦ ટકા સુધી.
04:57
Next thing we have to do,
82
282000
2000
બીજી વસ્તુ આપણે કરવી પડે તે છે,
04:59
we have to control and regulate
83
284000
2000
આપણે નિયંત્રણ અને નિયમન કરવું પડે
05:01
the whole structure.
84
286000
2000
આખા માળખાનું
05:03
Only if you control and regulate it,
85
288000
3000
ફક્ત નિયંત્રણ અને નિયમનથી જ
05:06
you will get that aerodynamic efficiency.
86
291000
3000
તમને ગતિ-શાસ્ત્રની ક્ષમતા મળશે
05:09
So the overall consumption of energy
87
294000
3000
તેથી કુલ ઉર્જા વપરાશ થશે
05:12
is about 25 watts at takeoff
88
297000
3000
૨૫ વોટ ઉડાણ ભરતી વખતે
05:15
and 16 to 18 watts in flight.
89
300000
3000
અને ૧૬ થી ૧૮ વોટ ઉડ્ડયન દરમ્યાન
05:18
Thank you.
90
303000
2000
આભાર
05:20
(Applause)
91
305000
6000
(તાળીઓ)
05:26
Bruno Giussani: Markus, I think that we should fly it once more.
92
311000
3000
બ્રુનો ગીઉસાની: માર્કસ, મને લાગે છે કે આપણે તેને હજી એક વાર ઉડાડવું જોઈએ.
05:29
Markus Fischer: Yeah, sure.
93
314000
2000
માર્કસ ફિશર: હા, કેમ નહિ.
05:31
(Laughter)
94
316000
2000
(હાસ્ય)
05:53
(Gasps)
95
338000
3000
(શ્વાસ)
06:02
(Cheers)
96
347000
2000
(બૂમો)
06:04
(Applause)
97
349000
9000
(તાળીઓ)
Translated by Ankit Thummar
Reviewed by Dhaval Shah

▲Back to top

ABOUT THE SPEAKER
Markus Fischer - Designer
Markus Fischer led the team at Festo that developed the first ultralight artificial bird capable of flying like a real bird.

Why you should listen

One of the oldest dreams of mankind is to fly like a bird. Many, from Leonardo da Vinci to contemporary research teams, tried to crack the "code" for the flight of birds, unsuccessfully. Until in 2011 the engineers of the Bionic Learning Network established by Festo, a German technology company, developed a flight model of an artificial bird that's capable of taking off and rising in the air by means of its flapping wings alone. It's called SmartBird. Markus Fischer is Festo's head of corporate design, where he's responsible for a wide array of initiatives. He established the Bionic Learning Network in 2006.

SmartBird is inspired by the herring gull. The wings not only beat up and down but twist like those of a real bird -- and seeing it fly leaves no doubt: it's a perfect technical imitation of the natural model, just bigger. (Even birds think so.) Its wingspan is almost two meters, while its carbon-fiber structure weighs only 450 grams.

Fischer says: "We learned from the birds how to move the wings, but also the need to be very energy efficient."

More profile about the speaker
Markus Fischer | Speaker | TED.com

Data provided by TED.

This site was created in May 2015 and the last update was on January 12, 2020. It will no longer be updated.

We are currently creating a new site called "eng.lish.video" and would be grateful if you could access it.

If you have any questions or suggestions, please feel free to write comments in your language on the contact form.

Privacy Policy

Developer's Blog

Buy Me A Coffee