ABOUT THE SPEAKER
Yeonmi Park - Human rights activist
North Korean defector Yeonmi Park is becoming a leading voice of oppressed people around the world.

Why you should listen

Yeonmi Park's escape from North Korea has given the world a window into the lives of its people. At the 2014 Oslo Freedom Forum and the One Young World Summit in Dublin, Park became an international phenomenon, delivering passionate and deeply personal speeches about the brutality of the North Korean regime. Her address to One Young World on the horrors of detention camps, political executions and sex trafficking has been viewed over 320 million times on YouTube. The BBC named her one of their "Top Global Women."

In 2017, Park joined the Tory Burch Foundation's Embrace Ambition campaign, a global effort to dispel the double standard of ambition as a positive trait in men and a negative trait in women. Her searing memoir, In Order to Live: A North Korean Girl's Journey to Freedom, was released in the fall 2015, and now she's urging the world to recognize the oppressed people of Kim Jong-Un's reign. She believes that change will come through young people like herself, whose exposure to capitalism and Western media is eroding the authority of the Kim dynasty.

Currently a student at Columbia University, Park has published an op-ed about North Korea's "black market generation” in the Washington Post and has been featured on CNN, CNBC and the BBC, as well as in the New York Times and Wall Street Journal. She serves on the executive board of directors of the Human Rights Foundation, the world's preeminent organization devoted to disrupting dictatorships.

More profile about the speaker
Yeonmi Park | Speaker | TED.com
TED2019

Yeonmi Park: What I learned about freedom after escaping North Korea

યેઓનમી પાર્ક: ઉત્તર કોરિયાથી ભાગી ગયા પછી આઝાદી વિશે હું શુ શીખી

Filmed:
2,371,462 views

"ઉત્તર કોરિયા કલ્પનાશીલ નથી," ૧૦ વર્ષની ઉંમરે દેશમાંથી ભાગી ગયેલા માનવાધિકાર કાર્યકર્તા યેઓનમી પાર્ક કહે છે, તેણીના બાળપણની કષ્ટદાયક વાર્તા શેર કરતાં તે સ્વતંત્રતાની નાજુકતાને પ્રતિબિંબિત કરે છે - અને બતાવે છે કે કેવી રીતે પરિવર્તન પણ મેળવી શકાય છે. વિશ્વના સૌથી અંધકારમય સ્થળ માંથી.
- Human rights activist
North Korean defector Yeonmi Park is becoming a leading voice of oppressed people around the world. Full bio

Double-click the English transcript below to play the video.

00:13
I was born in 1993
in the northern part of North Korea,
0
1602
5083
મારો જન્મ 1993 માં થયો હતો
ઉત્તર કોરિયાના ઉત્તરીય ભાગમાં,
00:18
in a town called Hyesan,
1
6709
2487
હાયસન નામના એક શહેરમાં,
00:21
which is on the border with China.
2
9220
2711
જે ચીનની સરહદ પર છે.
00:24
I had loving parents
3
12949
2530
મારી પાસે પ્રેમાળ માતાપિતા હતા
00:27
and one older sister.
4
15503
2253
અને એક મોટી બહેન.
00:31
Before I was even 10 years old,
5
19237
2441
હું ૧૦ વર્ષની હતી તે પહેલાં,
00:34
my father was sent to a labor camp
6
22516
2530
મારા પિતાને મજૂર
શિબિર માં મોકલવામાં આવ્યા હતા
00:37
for engaging in illegal trading.
7
25070
3211
ગેરકાયદેસર વેપારમાં જોડાવા માટે.
00:41
Now, by "illegal trading" --
8
29042
2834
હવે, "ગેરકાયદેસર વેપાર" ઍટલે
00:45
he was selling clogs, sugar,
rice and later copper
9
33686
6217
તે પટ્ટાઓ, ખાંડ,ચોખા અને તાંબુ વેચતા હતા,
00:51
to feed us.
10
39927
1412
અમને ખવડાવવા માટે.
00:55
In 2007, my sister and I
decided to escape.
11
43100
6558
૨૦૦૭ માં, મારી બહેન અને મે
ભાગી જવાનુ નક્કી કર્યું.
01:01
She was 16 years old,
12
49682
2913
તે 16 વર્ષની હતી,
01:04
and I was 13 years old.
13
52619
2650
અને હું 13 વર્ષની હતી.
01:08
I need you to understand
what the word "escape" means
14
56809
5107
મારે તમને સમજવા ની જરૂર છે,
"ભાગી જવા" શબ્દનો અર્થ શું છે
01:13
in the context of North Korea.
15
61940
2735
ઉત્તર કોરિયા સંદર્ભમાં.
01:17
We were all starving,
16
65694
2327
અમે બધા ભૂખે મરતા હતા,
01:20
and hunger means death in North Korea.
17
68045
4505
અને ભૂખ એટલે ઉત્તર કોરિયામાં મૃત્યુ.
01:25
So it was the only option for us.
18
73666
2987
તેથી તે અમારા માટે એકમાત્ર વિકલ્પ હતો.
01:29
I didn't even understand
the concept of escape,
19
77673
4177
મને સમજ પણ ન પડી
ભાગી જવાનો વિચાર,
01:33
but I could see the lights
from China at night,
20
81874
3443
પરંતુ હું રાત્રે ચાઇના ની
લાઇટ જોઈ શક્તી હતી,
01:38
and I wondered if I go where the light is,
21
86486
4736
અને મને આશ્ચર્ય થયું કે
શું હું જ્યાં પ્રકાશ છે ત્યાં જઉં,
01:43
I might be able to find a bowl of rice.
22
91246
3622
તો મને ભાતનો બાઉલ મળી શકશે.
01:48
It's not like we had a grand plan or maps.
23
96702
3638
અમને કાંઈ ખબર નહોતી
શું થવાનું હતું તે વિશે.
01:52
We did not know anything
about what was going to happen.
24
100364
3491
અમને કાંઈ ખબર નહોતી
શું થવાનું હતું તે વિશે.
01:57
Imagine your apartment
building caught fire.
25
105052
3044
કલ્પના કરો તમારા
મકાનમાં આગ લાગી.
02:00
I mean, what would you do?
26
108741
2102
મારો મતલબ, તમે શું કરશો?
02:02
Would you stay there to be burned,
27
110867
2582
શું તમે ત્યાં બળીને રહેવા માંગો છો,
02:05
or would you jump off out of the window
28
113473
2370
અથવા તમે બારીમાંથી કૂદી જાઓ છો?
02:07
and see what happens?
29
115867
1584
અને જુઓ શું થાય છે?
02:09
That's what we did.
30
117966
1432
અમે તે જ કર્યું.
02:11
We jumped out of the house
31
119422
2858
અમે ઘરની બહાર કૂદી પડ્યા
02:14
instead of the fire.
32
122304
1526
આગને બદલે
02:17
North Korea is unimaginable.
33
125500
4410
ઉત્તર કોરિયા કલ્પનાશીલ નથી.
02:22
It's very hard for me
34
130998
2209
તે મારા માટે ખૂબ જ મુશ્કેલ છે
02:25
when people ask me
what it feels like to live there.
35
133231
4100
જ્યારે લોકો મને પૂછે છે
તે ત્યાં રહેવાનું શું અનુભવે છે.
02:30
To be honest,
36
138579
2107
પ્રમાણિકપણે,
02:32
I tell you:
37
140710
1237
હું તમને કહું છું:
02:33
you can't even imagine it.
38
141971
2453
તમે તેની કલ્પના પણ કરી શકતા નથી.
02:39
The words in any language can't describe,
39
147070
4538
કોઈપણ ભાષાના શબ્દો વર્ણવી શકતા નથી,
02:43
because it's a totally different planet,
40
151632
2739
કારણ કે તે એકદમ અલગ ગ્રહ છે,
02:47
as you cannot imagine
your life on Mars right now.
41
155458
4420
તમે કલ્પના કરી શકતા નથી
હમણાં મંગળ પર તમારું જીવન.
02:53
For example, the word "love"
has only one meaning:
42
161122
5418
ઉદાહરણ તરીકે, શબ્દ "પ્રેમ"
ફક્ત એક જ અર્થ છે:
02:59
love for the Dear Leader.
43
167393
1788
પ્રિય નેતા માટે પ્રેમ.
03:03
There's no concept
of romantic love in North Korea.
44
171511
4155
ત્યાં કોઈ ખ્યાલ નથી
ઉત્તર કોરિયા માં રોમેન્ટિક પ્રેમ.
03:09
And if you don't know the words,
45
177222
3012
અને જો તમે શબ્દો જાણતા નથી,
03:12
that means you don't
understand the concept,
46
180258
3542
તેનો અર્થ એ કે તમે
વિચાર નથી સમજતા
03:17
and therefore, you don't even realize
that concept is even a possibility.
47
185578
6034
અને તેથી, તમને ખ્યાલ પણ નથી હોતો
તે વિચાર પણ શક્યતા છે.
03:25
Let me give you another example.
48
193422
2618
ચાલો હું તમને બીજું એક ઉદાહરણ આપું.
03:29
Growing up in North Korea,
49
197096
2290
ઉત્તર કોરિયામાં ઉછરેલા,
03:31
we truly believed that our Dear Leader
is an almighty god
50
199410
5606
અમે ખરેખર માનીએ છીએ કે અમારા પ્રિય નેતા
સર્વશક્તિમાન દેવ છે
03:37
who can even read my thoughts.
51
205040
2571
કે જે મારા વિચારો પણ વાંચી શકે છે.
03:40
I was even afraid to think in North Korea.
52
208350
3905
હું ઉત્તર કોરિયામાં
વિચારવામાં પણ ડરતી હતી.
03:45
We are told that he's starving for us,
53
213619
2311
અમને કહેવામાં આવે છે કે
તે આપણા માટે ભૂખ્યો છે,
03:47
and he's working tirelessly for us,
54
215954
2298
અને તે આપણા માટે અથાક મહેનત કરે છે,
03:50
and my heart just broke for him.
55
218276
2433
અને મારું હૃદય ફક્ત તેના માટે તૂટી ગયું.
03:53
When I escaped to South Korea,
56
221802
2775
જ્યારે હું દક્ષિણ કોરિયા ભાગી ગઈ,
03:56
people told me that
he was actually a dictator,
57
224601
3939
લોકોએ મને કહ્યું
તે ખરેખર એક સરમુખત્યાર હતો,
04:00
he had cars,
58
228564
1768
તેની પાસે કાર હતી,
04:02
many, many resorts,
59
230356
1571
ઘણા, ઘણા આશ્રયસ્ચાન
04:03
and he had an ultraluxurious life.
60
231951
2939
અને તેની પાસે અલ્ટ્રાલક્સ્યુરિયસ લાઇફ હતી.
04:08
And then I remember
looking at a picture of him,
61
236803
4098
અને પછી મને યાદ છે
તેનું ચિત્ર જોતા,
04:12
realizing for the first time
62
240925
3300
પ્રથમ વખત અનુભૂતિ થઈ
04:16
that he is the largest guy in the picture.
63
244249
3648
કે તે ચિત્રનો સૌથી મોટો વ્યક્તિ છે.
04:19
(Laughter)
64
247921
1742
(હાસ્ય)
04:22
And it hit me.
65
250334
1545
અને તે મને ફટકો પડ્યો.
04:23
Finally, I realized he wasn't starving.
66
251903
4709
અંતે, મને સમજાયું કે તે ભૂખ્યો નથી.
04:29
But I was never able to see that before,
67
257632
3168
પરંતુ હું તે પહેલાં ક્યારેય જોઈ શકી નહીં,
04:32
until someone told me that he was fat.
68
260824
3715
કોઈએ મને કહ્યું કે તે
જાડો છે.
04:36
(Laughter)
69
264563
1121
(હાસ્ય)
04:37
Really, someone had to teach me
that he was fat.
70
265708
3718
ખરેખર, કોઈએ મને શીખવવું પડ્યું
કે તે જાડો હતો.
04:42
If you have never practiced
critical thinking,
71
270200
4114
જો તમે ક્યારેય પ્રેક્ટિસ કરી નથી
જટિલ વિચાર ની,
04:46
then you simply see
what you're told to see.
72
274338
3713
પછી તમે ખાલી જુઓ
તમે જોવા માટે શું કહ્યું છે.
04:52
The biggest question also people ask me
73
280395
3030
સૌથી મોટો પ્રશ્ન લોકો મને પૂછે છે તે છે
04:55
is: "Why is there no revolution
inside North Korea?
74
283449
3455
"કેમ કોઈ ક્રાંતિ નથી
ઉત્તર કોરિયા અંદર?
04:58
Are we dumb?
75
286928
1282
આપણે મૂંગો છીએ?
05:01
Why is there no revolution
for 70 years of this oppression?"
76
289202
4949
૭૦ વર્ષો થી કેમ કોઈ ક્રાંતિ નથી
આ જુલમની સામે? "
05:07
And I say:
77
295531
1298
અને હું કહું છું:
05:10
If you don't know you're a slave,
78
298305
1872
જો તમે જાણતા નથી કે તમે ગુલામ છો,
05:13
if you don't know
you're isolated or oppressed,
79
301050
4220
જો તમે જાણતા નથી
તમે અલગ અથવા દમન છો,
05:18
how do you fight to be free?
80
306095
1985
તમે મુક્ત થવા માટે કેવી રીતે લડશો?
05:22
I mean, if you know you're isolated,
81
310676
3225
મારો મતલબ, જો તમને ખબર હોય
કે તમે અલગ છો,
05:25
that means you are not isolated.
82
313925
2158
તેનો અર્થ એ કે તમે અલગ નથી.
05:28
Not knowing is the true
definition of isolation,
83
316955
4875
ન જાણવું એ જ સાચી
અલગતા ની વ્યાખ્યા છે,
05:33
and that's why I never knew
84
321854
2108
અને તેથી જ હું ક્યારેય જાણતી ન હતી
05:35
I was isolated when I was in North Korea.
85
323986
3548
જ્યારે હું ઉત્તર કોરિયામાં હતી
ત્યારે હું અલગ થઈ ગઈ હતી.
05:39
I literally thought I was
in the center of the universe.
86
327558
3697
મેં વાસ્તવિક રીતે વિચાર્યું કે
હું બ્રહ્માંડના કેન્દ્રમાં હતી.
05:45
So here is my idea worth spreading:
87
333517
5761
તેથી અહીં મારો વિચાર ફેલાવવા યોગ્ય છે:
05:52
a lot of people think
88
340622
1579
ઘણા લોકો વિચારે છે
05:54
humans inherently know
what is right and wrong,
89
342225
4668
મનુષ્ય સ્વાભાવિક રીતે જાણે છે
શું યોગ્ય અને ખોટું છે,
05:58
the difference between
justice and injustice,
90
346917
3574
ન્યાય અને અન્યાય વચ્ચે તફાવત,
06:03
what we deserve and we don't deserve.
91
351327
3084
આપણે જે લાયક છીએ અને આપણને જે લાયક નથી
06:07
I tell them: BS.
92
355647
1893
હું તેમને કહું છું: બીએસ.
06:10
(Laughter)
93
358140
1614
(હાસ્ય)
06:11
(Applause)
94
359778
2237
(તાળીઓ)
06:18
Everything,
95
366462
1308
બધું,
06:21
everything must be taught,
96
369231
1768
બધું જ શીખવવું જોઈએ,
06:24
including compassion.
97
372197
1691
કરુણા સહિત
06:27
If I see someone dying
on the street right now,
98
375965
6222
જો હું કોઈને શેરી પર મરતો જોઉં છું,
06:34
I will do anything to save that person.
99
382211
2840
હું તે વ્યક્તિને બચાવવા માટે કંઇ પણ કરીશ.
06:39
But when I was in North Korea,
100
387106
1900
પરંતુ જ્યારે હું ઉત્તર કોરિયામાં હતી,
06:41
I saw people dying
and dead on the streets.
101
389942
4341
મેં લોકોને મરતા જોયા
અને શેરીઓમાં મરેલા.
06:47
I felt nothing.
102
395219
1377
મને કાંઈ લાગ્યું નહીં.
06:49
Not because I'm a psychopath,
103
397580
1909
એટલા માટે નહીં કે હું મનોરોગી છું,
06:52
but because I never learned
the concept of compassion.
104
400471
3806
પરંતુ કારણ કે હું ક્યારેય
કરુણા નો ખ્યાલ શીખી નથી.
06:57
Only, I felt compassion,
empathy and sympathy in my heart
105
405082
5254
માત્ર, હું કરુણા અનુભવી,
મારા હૃદયમાં સહાનુભૂતિ અને સહાનુભૂતિ
07:02
after I learned the word
"compassion" and the concept,
106
410360
3574
હું શબ્દ શીખ્યા પછી
"કરુણા" અને ખ્યાલ,
07:05
and I feel them now.
107
413958
1494
અને હું તેમને હવે અનુભવું છું.
07:10
Now I live in the United States
as a free person.
108
418169
6445
હવે હું યુનાઇટેડ સ્ટેટ્સમાં રહું છું
એક મુક્ત વ્યક્તિ તરીકે.
07:16
(Applause)
109
424638
1135
(તાળીઓ)
07:17
Thank you.
110
425797
1517
આભાર.
07:19
(Applause)
111
427338
3918
આભાર.
07:24
And recently,
112
432113
2111
અને તાજેતરમાં,
07:26
the leader of the free country,
our President Trump,
113
434248
4059
મુક્ત દેશના નેતા,
અમારા રાષ્ટ્રપતિ ટ્રમ્પ,
07:30
met with my former god.
114
438331
3154
મારા પૂર્વ ભગવાન સાથે મળ્યા.
07:35
And he decided human rights
is not important enough
115
443177
4717
અને તેણે નિર્ણય કર્યો માનવાધિકારો
પર્યાપ્ત નથી
07:39
to include in his agendas,
116
447918
3228
તેના એજન્ડામાં સમાવવા માટે,
07:43
and he did not talk about it.
117
451170
1842
અને તેણે તે વિશે વાત કરી ન હતી.
07:47
And it scares me.
118
455035
2782
અને તે મને ડરાવે છે.
07:50
We live in a world right now
119
458718
3276
અમે અત્યારે દુનિયામાં જીવીએ છીએ
07:54
where a dictator can be praised
for executing his uncle,
120
462018
6378
જ્યાં સરમુખત્યારની પ્રશંસા થઈ શકે
કાકાને ફાંસી આપવા માટે,
08:00
for killing his half brother,
121
468420
2553
તેના સાવકા ભાઈની હત્યા કરવા માટે,
08:02
killing thousands of North Koreans.
122
470997
3003
હજારો ઉત્તર કોરિયન લોકોની હત્યા.
08:06
And that was worthy of praise.
123
474024
3038
અને તે વખાણવા લાયક હતું.
08:10
And also it made me think:
124
478829
2336
અને તે પણ મને વિચારવાડે છે:
08:14
perhaps we all need to be taught
something new about freedom now.
125
482291
6574
કદાચ આપણે બધાને શીખવવાની જરૂર છે
હવે સ્વતંત્રતા વિશે કંઈક નવું.
08:24
Freedom is fragile.
126
492926
2896
સ્વતંત્રતા નાજુક છે.
08:29
I don't want to alarm you, but it is.
127
497140
3125
હું તમને સતૃક કરવા માંગતો નથી,
પરંતુ તે છે.
08:33
It only took three generations
128
501426
3091
તે માત્ર ત્રણ પેઢી લે છે
08:36
to make North Korea into
George Orwell's "1984."
129
504541
5595
ઉત્તર કોરિયા માં બનાવવા માટે
જ્યોર્જ ઓરવેલની "1984."
08:42
It took only three generations.
130
510965
2296
તે માત્ર ત્રણ પેઢી લે છે
08:48
If we don't fight for human rights
131
516233
4513
જો આપણે માનવાધિકાર માટે લડતા નથી
08:52
for the people who are oppressed
right now who don't have a voice,
132
520770
4080
દમન લોકો માટે
અત્યારે જેની પાસે અવાજ નથી,
08:56
as free people here,
133
524874
1833
અહીં મુક્ત લોકો તરીકે,
09:00
who will fight for us
when we are not free?
134
528000
2995
કોણ આપણા માટે લડશે
જ્યારે આપણે મુક્ત નથી?
09:04
Machines? Animals? I don't know.
135
532976
4143
મશીનો? પ્રાણીઓ?
મને ખબર નથી.
09:11
I think it's wonderful
that we care about climate change,
136
539889
5433
મને લાગે છે કે તે અદભૂત છે
કે આપણે હવામાન પરિવર્તનની કાળજી રાખીએ છીએ,
09:17
animal rights, gender equality,
137
545346
2553
પ્રાણી અધિકારો, લિંગ સમાનતા,
09:19
all of these things.
138
547923
1727
આ બધી વસ્તુઓ.
09:21
The fact that we care
about animals' rights,
139
549674
3085
હકીકત એ છે કે આપણે કાળજી લઈએ છીએ
પ્રાણીઓના અધિકાર વિશે,
09:24
that means that's
how beautiful our heart is,
140
552783
3595
તેનો અર્થ તે છે
આપણું હૃદય કેટલું સુંદર છે,
09:28
that we care about someone
who cannot speak for themselves.
141
556402
3871
કે આપણે કોઈની ચિંતા કરીએ છીએ
જે પોતાના માટે બોલી શકતા નથી.
09:32
And North Koreans right now
cannot speak for themselves.
142
560932
5412
અને હમણાં ઉત્તર કોરિયન
પોતાને માટે બોલી શકતા નથી.
09:38
They don't have internet
in the 21st century.
143
566900
3824
તેમની પાસે ઇન્ટરનેટ નથી
21 મી સદીમાં.
09:42
We don't have electricity,
144
570748
2591
અમારી પાસે વીજળી નથી,
09:45
and it is the darkest place
on earth right now.
145
573363
3721
અને તે અંધકારમય સ્થળ છે
હમણાં પૃથ્વી પર.
09:50
Now I want to say something
to my fellow North Koreans
146
578618
3785
હવે મારે કંઈક કહેવું છે
મારા સાથી ઉત્તર કોરિયન લોકોને
09:54
who are living in that darkness.
147
582427
2205
જે તે અંધકારમાં જીવે છે.
09:58
They might not believe this,
148
586050
1755
તેઓ કદાચ આમાં વિશ્વાસ ન કરે,
09:59
but I want to tell them
that an alternative life is possible.
149
587829
4852
પરંતુ હું તેમને કહેવા માંગુ છું
કે વૈકલ્પિક જીવન શક્ય છે.
10:04
Be free.
150
592705
1338
મુક્ત બનો.
10:07
From my experience,
151
595709
3750
મારા અનુભવ પરથી,
10:11
literally anything is possible.
152
599483
3110
કંઈપણ શક્ય છે.
10:16
I was bought,
153
604264
1532
મને ખરીદ્યી હતી,
10:17
I was sold as a slave.
154
605820
2368
હું ગુલામ તરીકે વેચાયી હતી.
10:20
But now I'm here,
155
608212
2220
પરંતુ હવે હું અહીં છું,
10:22
and that is why I believe in miracles.
156
610456
3200
અને તેથી જ હું ચમત્કારોમાં
વિશ્વાસ કરું છું.
10:27
The one thing that I learned from history
157
615462
3205
એક વાત જે મેં ઇતિહાસમાંથી શીખી
10:30
is that nothing is forever in this world.
158
618691
5014
આ દુનિયામાં કંઈ કાયમ નથી.
10:35
And that is why we have
every reason to be hopeful.
159
623729
5422
અને તેથી જ અમારી પાસે
દરેક કારણ છે આશાવાદી બનવાનુ.
10:41
Thank you.
160
629175
1430
આભાર.
10:42
(Applause)
161
630629
4275
(તાળીઓ)
Translated by Hardik Karena
Reviewed by riya shah

▲Back to top

ABOUT THE SPEAKER
Yeonmi Park - Human rights activist
North Korean defector Yeonmi Park is becoming a leading voice of oppressed people around the world.

Why you should listen

Yeonmi Park's escape from North Korea has given the world a window into the lives of its people. At the 2014 Oslo Freedom Forum and the One Young World Summit in Dublin, Park became an international phenomenon, delivering passionate and deeply personal speeches about the brutality of the North Korean regime. Her address to One Young World on the horrors of detention camps, political executions and sex trafficking has been viewed over 320 million times on YouTube. The BBC named her one of their "Top Global Women."

In 2017, Park joined the Tory Burch Foundation's Embrace Ambition campaign, a global effort to dispel the double standard of ambition as a positive trait in men and a negative trait in women. Her searing memoir, In Order to Live: A North Korean Girl's Journey to Freedom, was released in the fall 2015, and now she's urging the world to recognize the oppressed people of Kim Jong-Un's reign. She believes that change will come through young people like herself, whose exposure to capitalism and Western media is eroding the authority of the Kim dynasty.

Currently a student at Columbia University, Park has published an op-ed about North Korea's "black market generation” in the Washington Post and has been featured on CNN, CNBC and the BBC, as well as in the New York Times and Wall Street Journal. She serves on the executive board of directors of the Human Rights Foundation, the world's preeminent organization devoted to disrupting dictatorships.

More profile about the speaker
Yeonmi Park | Speaker | TED.com

Data provided by TED.

This site was created in May 2015 and the last update was on January 12, 2020. It will no longer be updated.

We are currently creating a new site called "eng.lish.video" and would be grateful if you could access it.

If you have any questions or suggestions, please feel free to write comments in your language on the contact form.

Privacy Policy

Developer's Blog

Buy Me A Coffee