English-Video.net comment policy

The comment field is common to all languages

Let's write in your language and use "Google Translate" together

Please refer to informative community guidelines on TED.com

TEDIndia 2009

Anupam Mishra: The ancient ingenuity of water harvesting

અનુપમ મિશ્રા: જળસંગ્રહનુ પ્રાચીન કૌશલ

Filmed
Views 838,448

અનુપમ મિશ્રા પાંડિત્ય અને બુદ્ધિ સાથે જળસંગ્રહની ઈજનેરીના અદભૂત કમાલ વિષે વાત કરે છે જે સદીઓ પહેલા ભારતના "સ્વર્ણીય રણ"ના લોકોએ ઘડ્યો હતો.. આ બાંધકામનો ઉપયોગ આજે પણ થઈ રહ્યો છે-- અને તે મોટેભાગે અદ્યતન જળ પ્રોજેક્ટો કરતા પણ ચડિયાતા છે.

- Environmental activist
To promote smart water management, Anupam Mishra works to preserve rural India’s traditional rainwater harvesting techniques. Full bio

For emotions, we should not move quickly to the desert.
ભાવનાઓ ખાતર, આપણે ઝડપથી રણના વિષય ઉપર ના જવું જોઈએ.
00:15
So, first, a small housekeeping announcement:
એટલે, સૌથી પહેલા, એક ગૃહ વ્યવસ્થીય ઘોષણા:
00:21
please switch off your
મહેરબાની કરીને તમારા
00:27
proper English check programs
અંગ્રેજી ચેક કરનારા પ્રોગ્રામને બંધ કરી દો.
00:29
installed in your brain.
જે તમારા મગજમાં સ્થાપિત કરેલો છે.
00:32
(Applause)
(તાળીઓ)
00:35
So, welcome to the Golden Desert, Indian desert.
તો, સ્વાગત છે, સ્વર્ણીય રણમાં, ભારતીય રણમાં.
00:39
It receives the least rainfall in the country,
તે દેશમાં સૌથી અલ્પ વરસાદ પ્રાપ્ત કરે છે.
00:44
lowest rainfall.
સૌથી ઓછો વરસાદ.
00:47
If you are well-versed with inches, nine inches,
જો તમે ઇંચથી સારી રીતે વાકેફ હોવ તો, નવ ઇંચ,
00:49
centimeters, 16 [centimeters].
સેન્ટીમીટરમાં, સોળ સેન્ટીમીટર.
00:53
The groundwater is 300 feet deep, 100 meters.
ભૂગર્ભીય જળ ૩૦૦ ફૂટ, ૧૦૦ મીટર ઊંડે છે .
00:55
And in most parts it is saline, not fit for drinking.
અને મોટાભાગમાં તે ખારું પાણી છે, જે પીવા માટે અયોગ્ય છે.
01:00
So, you can't install hand pumps or dig wells,
એટલેકે, તમે ન તો હેન્ડપંપ લગાવી શકો કે બોરવેલ ખોધી શકો,
01:05
though there is no electricity in most of the villages.
ઉપરથી મોટા ભાગના ગામડામાં વીજળી નથી.
01:08
But suppose you use the green technology, solar pumps --
પરંતુ ધારો કે તમે પ્રાકૃતિક વીજળીનો ઉપયોગ કરો, દા.ત. સૂર્ય પંપ-
01:11
they are of no use in this area.
તેઓ પણ આ વિસ્તારમાં કોઈ પણ કામના નથી.
01:16
So, welcome to the Golden Desert.
તો, સ્વાગત છે સ્વર્ણીય રણમાં.
01:19
Clouds seldom visit this area.
વાદળાઓ આ વિસ્તારમાં ક્યારેક જ લટાર મારે છે.
01:22
But we find 40 different names of clouds in this dialect used here.
પરંતુ, આ વિસ્તારમાં વપરાતી બોલીમાં વાદળો માટે ૪૦ વિવિધ નામો મળી આવે છે.
01:25
There are a number of techniques to harvest rain.
જળ સંગ્રહની ઘણી તરકીબો છે.
01:34
This is a new work, it's a new program.
આ એક નવું કામ છે, એક નવો કાર્યક્રમ છે.
01:37
But for the desert society
પરંતુ રણ સમાજ માટે
01:40
this is no program; this is their life.
આ કોઈ કાર્યક્રમ નથી, આ તો તેમનું જીવન છે.
01:42
And they harvest rain in many ways.
અને તેઓ ઘણી રીતોથી જળ સંગ્રહ કરે છે.
01:46
So, this is the first device they use
તો, આ છે પ્રથમ સાધન, જે તેઓ વાપરે છે.
01:50
in harvesting rain.
વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે.
01:53
It's called kunds; somewhere it is called [unclear].
તે કુંડ કહેવાય છે, ક્યાંક એ કહેવાય છે ટાંકા.
01:55
And you can notice they have created
અને તમે નોંધશો કે તેઓ એ
01:58
a kind of false catchment.
એક પ્રકારનો જળગૃહ રચ્યો છે.
02:02
The desert is there, sand dunes, some small field.
ત્યાં રણ છે, ધૂળના ડૂંગર, કેટલાક નાના મેદાન.
02:05
And this is all big raised platform.
અને આ છે એક મોટો ઉંચો કરેલો ઓટલો.
02:08
You can notice the small holes
તમે ત્યાં નાના કાણાંઓ જોઈ શકો છો.
02:12
the water will fall on this catchment,
પાણી આ જળગૃહ પર પડે છે,
02:15
and there is a slope.
અને પછી ત્યાં એક ઢાળ છે,
02:17
Sometimes our engineers and architects
કેટલીક વખત આપણા ઈજનેરો અને આર્કીટેકટો
02:19
do not care about slopes in bathrooms,
બાથરૂમોમાં ઢાળ રાખવાની કાળજી રાખતા નથી
02:23
but here they will care properly.
પણ અહી તેઓ સારી રીતે કાળજી રાખશે.
02:26
And the water will go where it should go.
અને પાણી ત્યાં જ જશે જ્યાં તેણે જવું જોઈએ.
02:28
And then it is 40 feet deep.
અને પછી તે ૪૦ ફૂટ ઊંડું છે.
02:31
The waterproofing is done perfectly,
પાણી રોધ્કીય કોટ બખૂબી કરેલો છે,
02:35
better than our city contractors,
આપણા શહેરના ઠેકેદારો કરતા પણ સારી રીતે,
02:39
because not a single drop should go waste in this.
કારણકે એક પણ બુંદ પાણી આમાં વ્યય ન થવુ જોઈએ.
02:42
They collect 100 thousand liters in one season.
તેઓ એક મોસમમાં ૧ લાખ લીટર પાણી સંગ્રહ કરે છે.
02:47
And this is pure drinking water.
અને આ છે સ્વચ્છ પીવાનું પાણી.
02:52
Below the surface there is hard saline water.
સપાટી નીચે ખારું પાણી છે.
02:56
But now you can have this for year round.
પરંતુ હવે આ (પાણી) પૂરા વર્ષ માટે તમે વાપરી શકો છો.
03:00
It's two houses.
અહી બે ઘરો છે.
03:04
We often use a term called bylaws.
આપણે હંમેશા એક પદ વાપરીએ છે, "કાયદાથી"
03:06
Because we are used to get written things.
કારણકે આપણે લખેલી વસ્તુઓ પ્રાપ્ત કરવાને ટેવાયેલા છીએ.
03:09
But here it is unwritten by law.
પરંતુ અહી કાયદાથી અલેખિત છે.
03:13
And people made their house,
અને લોકો પોતાના મકાનો બનાવે છે,
03:16
and the water storage tanks.
અને પાણી-સંગ્રહ ટાંકીઓ.
03:19
These raised up platforms just like this stage.
આ ઊંચા કરેલા ઓટલા છે, આ મંચ ની જેમ જ.
03:23
In fact they go 15 feet deep,
વાસ્તવમાં તે ૧૫ ફૂટ ઊંડે જાય છે.
03:29
and collect rain water from roof,
અને છત માંથી વરસાદનું પાણી એકઠું કરે છે.
03:31
there is a small pipe, and from their courtyard.
ત્યાં એક નાની પાઈપ છે, અને તેમના વાડામાંથી
03:34
It can also harvest something like 25,000 in a good monsoon.
તે એક સારી વર્ષા-ઋતુમાં ૨૫ હજાર લીટર જેવું જળસંગ્રહ કરી લે છે.
03:37
Another big one,
બીજું એક મોટું (જળ ગૃહ),
03:43
this is of course out of the hardcore desert area.
આ મૂળ રણથી ખરેખર બહાર છે.
03:45
This is near Jaipur. This is called the Jaigarh Fort.
તે જયપૂરની નજીક છે.તે જયગઢ કિલ્લો કહેવાય છે.
03:51
And it can collect six million gallons of rainwater in one season.
અને તે એક ઋતુમાં ૬૦ લાખ ગેલન વરસાદનું પાણી સંગ્રહ કરે છે.
03:55
The age is 400 years.
(તેની) ઉંમર ૪૦૦ વર્ષ છે.
04:01
So, since 400 years it has been giving you
એટલેકે, ૪૦૦ વર્ષથી એ તમને
04:04
almost six million gallons of water per season.
પ્રત્યેક ઋતુમાં ૬૦ લાખ ગેલન જેવું પાણી આપી રહ્યુ છે,
04:08
You can calculate the price of that water.
તમે એ પાણીની કિંમત ગણી શકો છો.
04:13
It draws water from 15 kilometers of canals.
તે ૧૫ કિલોમીટર લાંબી નહેરો માંથી પાણી લે છે.
04:16
You can see a modern road, hardly 50 years old.
તમે જોઈ શકો છો મૂશ્કેલથી ૫૦ વર્ષ જૂનો.એક આધુનિક રસ્તો.
04:21
It can break sometimes.
કેટલીક વખત એ તૂંટી શકે છે.
04:26
But this 400 year old canal, which draws water,
પરંતુ આ ૪૦૦ વર્ષો જૂની નહેર જે પાણી લઇ આવે છે,
04:29
it is maintained for so many generations.
ઘણી બધી પેઢીઓથી સચવાયેલી છે.
04:32
Of course if you want to go inside, the two doors are locked.
જરૂર જો તમે અંદર જવા માંગતા હોવ, તો તેના બે દરવાજા બંદ છે.
04:35
But they can be opened for TED people.
પણ તે TEDના લોકો માટે ખોલી શકાય છે.
04:39
(Laughter)
(હાસ્ય)
04:42
And we request them.
અને અમે તેઓને અનુરોધ કર્યો.
04:43
You can see person coming up with
તમે એક વ્યક્તિને ઉપર આવતા જોઈ શકો છો,
04:45
two canisters of water.
બે નાના ટીનના ડબ્બાઓ સાથે.
04:48
And the water level -- these are not empty canisters --
અને પાણીનું સ્તર- આ ટીનના ડબ્બાઓ ખાલી નથી.
04:50
water level is right up to this.
પાણીનું સ્તર ખરેખર ત્યાં સુધી છે.
04:53
It can envy many municipalities,
એ ઘણી મુનીસીપાલીટીઓને જલાવી શકે છે.
04:56
the color, the taste, the purity of this water.
રંગ, સ્વાદ, આ પાણીની સ્વચ્છતા.
04:59
And this is what they call Zero B type of water,
અને આ છે જે ને તેઓ કહે છે ઝીરો બી પ્રકારનું પાણી.
05:04
because it comes from the clouds,
કારણકે તે વાદળોમાંથી આવે છે,
05:08
pure distilled water.
સ્વચ્છ આસુત પાણી
05:10
We stop for a quick commercial break,
આપણે એક ઝડપી વાણીજ્યિક ખેદ માટે રોકાયીએ,
05:13
and then we come back to the traditional systems.
અને પછી આપણે પાછા આવીએ આપણી પારંપરિક વ્યવસ્થા તરફ.
05:16
The government thought that this is a very
સરકારે વિચાર્યું કે આ એક ઘણો
05:19
backward area and we should bring
પછાત વિસ્તાર છે અને આપણે અહી
05:22
a multi-million dollar project
એક કરોડોનો પ્રોજેક્ટ લાવવો જોઈએ
05:24
to bring water from the Himalayas.
હિમાલયથી અહી પાણી લાવવા માટે.
05:27
That's why I said that this is a commercial break.
એટલા માટે મેં કહ્યું કે આ છે એક "વાણિજ્યિક ખેદ".
05:30
(Laughter)
(હાસ્ય)
05:33
But we will come back, once again,
પણ આપણે પાછા વળીશું, ફરી એક વખત,
05:34
to the traditional thing.
પારંપરિક વસ્તુ તરફ
05:36
So, water from 300, 400 kilometers away,
તો, ૩૦૦, ૪૦૦ કિલોમીટર દૂરથી પાણી,
05:38
soon it become like this.
તરત જ આવું બની જશે.
05:42
In many portions, water hyacinth
ઘણો ભાગોમાં, જળ કુમ્ભીએ
05:44
covered these big canals like anything.
આ મોટી નહેરોને ઢાંકી દીધી છે.
05:46
Of course there are some areas where water is reaching,
જરૂર એવા ઘણા વિસ્તારો છે, જેમાં પાણી પહોચી રહ્યું છે.
05:51
I'm not saying that it is not reaching at all.
હું નથી કહેતો કે એ જરાય પહોંચી નથી રહ્યું.
05:53
But the tail end, the Jaisalmer area,
પણ પૂંછડીનો છેડો, જેસલમેર વિસ્તાર,
05:56
you will notice in Bikaner things like this:
તમે નોંધી શકશો આવી વસ્તુઓ બિકાનેરમાં:
06:00
where the water hyacinth couldn't grow,
જ્યાં જલ્કુમ્ભી ઉગી નથી શકતી
06:03
the sand is flowing in these canals.
આ નહેરમાં ધૂળ વહી રહી છે.
06:05
The bonus is that you can find wildlife around it.
બોનસ એ છે કે તમે ત્યાં તેની આજુ બાજુ માં વન્ય જીવન પણ જોઈ શકો છો.
06:10
(Laughter)
(હાસ્ય)
06:14
We had full-page advertisements,
એક આખા પન્નાનું વિજ્ઞાપન આપવામાં આવ્યું હતું,
06:17
some 30 years, 25 years ago when this canal came.
કોઈ ૩૦ - ૨૫ વર્ષો પહેલા જયારે આ નહેર આવી,
06:20
They said that throw away your traditional systems,
તેઓએ કીધું કે તમારી પારંપરિક વ્યવસ્થાને ફેંકી દો,
06:24
these new cement tanks will supply you piped water.
આ નવી સિમેન્ટની ટેન્કો તમને પાઈપનું પાણી પૂરી આપશે,
06:28
It's a dream. And it became a dream also.
આ એક સપનું છે. અને તે એક સપનું જ બની ગયું.
06:32
Because soon the water was not able to reach these areas.
કારણકે તરત જ પાણી આ વિસ્તારમાં પહોચતુ બંધ થયુ.
06:36
And people started renovating their own structures.
અને લોકોએ તેઓના પોતાના ગૃહો સુધારવાનું શરુ કરી દીધું.
06:43
These are all traditional water structures,
આ બધા પારંપરિક જળગૃહો છે,
06:48
which we won't be able to explain in such a short time.
જેઓને અમે આટલા ટૂંકા સમયમાં સમઝાવી નહિ શકીએ.
06:51
But you can see that no woman is standing on those.
પરંતુ તમે જોઈ શકો છો કે કોઈ પણ સ્ત્રી પેલા (સિમેન્ટના ટાંકાઓ) પર નથી.
06:55
(Laughter)
(હાસ્ય)
06:59
And they are plaiting hair.
અને તેઓ વાળની ચોટલી કરી રહી છે.
07:00
(Applause)
(તાળીઓ)
07:02
Jaisalmer. This is heart of desert.
જેસલમેર. આ છે રણનું દિલ.
07:06
This town was established 800 years ago.
આ શહેરની સ્થાપના ૮૦૦ વર્ષો પહેલા થયી હતી.
07:09
I'm not sure by that time
હું સુનિશ્ચિત નથી કે એ સમયે,
07:13
Bombay was there, or Delhi was there,
બોમ્બે અને દિલ્હી હતું કે નહિ,
07:16
or Chennai was there, or Bangalore was there.
કે ચીન્નાયી હતું, કે બંગલોર હતું.
07:18
So, this was the terminal point for silk route.
તો, આ હતું અંતિમ પડાવ "સિલ્ક રૂટ" નો.
07:21
Well connected, 800 years ago, through Europe.
૮૦૦ વર્ષો પહેલા યુરોપથી સારી રીતે જોડાયેલું,.
07:24
None of us were able to go to Europe,
અમારામાંથી કોઈ પણ યુરોપ જવા માટે સક્ષમ નહોતું.
07:29
but Jaisalmer was well connected to it.
પરંતુ જેસલમેર તેની સાથે સારી રીતે જોડાયેલું હતું.
07:33
And this is the 16 centimeter area.
અને આ છે ૧૬ સેન્ટીમીટર વિસ્તાર.
07:36
Such a limited rainfall,
આટલો સીમિત વરસાદ,
07:40
and highest colorful life flourished in these areas.
અને સૌથી વધારે રંગબેરંગી જીવન આ વિસ્તારોમાં પનપ્યુ હતું.
07:43
You won't find water in this slide.
તમને આ સ્લાઈડમાં પાણી નહિ મળે.
07:49
But it is invisible.
પરંતુ તે અદ્રશ્ય છે.
07:52
Somewhere a stream or a rivulet
ક્યાંક એક ધારા કે એક પ્રવાહ
07:54
is running through here.
અહી વહી રહ્યું છે.
07:58
Or, if you want to paint, you can paint it blue throughout
અથવાતો, જો તમે તેને રંગવા ઈચ્છતા હોવ, તમે એને પૂરી રીતે વાદળી રંગી શકો છો.
08:01
because every roof which you see in this picture
કારણકે પ્રત્યેક છત જે તમે આ ચિત્રમાં જોઈ રહ્યા છો
08:05
collects rainwater drops
વરસાદની બૂન્દોને એકત્ર કરે છે.
08:09
and deposit in the rooms.
અને ખંડોમાં જમા કરે છે.
08:11
But apart from this system,
પરંતુ આ વ્યવસ્થાથી અલગ,
08:16
they designed 52 beautiful water bodies around this town.
તેઓએ ૫૨ સુંદર જળ ખંડો આ શહેરની આજુબાજુમાં ઘડ્યા છે.
08:19
And what we call private public partnership
અને જે ને આપણે કહીએ છીએ વ્યક્તિગત-સાર્વજનિક ભાગીદારી
08:25
you can add estate also.
તમે સંપતિને પણ ઉમેરી શકો છો.
08:29
So, estate, public and private entrepreneurs
એટલે કે, સંપતિ, સાર્વજનિક અને વ્યક્તિગત ઉદ્યમ
08:32
work together to build this beautiful water body.
એક સુંદર જળ ગૃહ ઘડવા માટે સાથે કામ કરે છે.
08:36
And it's a kind of water body for all seasons.
અને આ એક પ્રકારનું સર્વ ઋતુ માટેનું જળ ગૃહ છે.
08:40
You will admire it. Just behold the beauty throughout the year.
તમે તેની પ્રશંસા કરશો. (તેઓ) આખા વરસ માટે (પોતાની) સુંદરતા જાળવી રાખે છે.
08:45
Whether water level goes up or down,
પાણીનું સ્તર નીચે જાય કે ઉપર.
08:49
the beauty is there throughout.
સુંદરતા હંમેશા ત્યાં છે.
08:51
Another water body, dried up, of course,
બીજું જળ ગૃહ જે (હમણાં) જરૂર સુકાઈ ગયું છે,
08:53
during the summer period,
ઉનાળાના સમયગાળામાં,
08:56
but you can see how the traditional society
પરંતુ તમે જોઈ શકો છે કે કઈ રીતે પારંપરિક સમાજ
08:58
combines engineering with aesthetics, with the heart.
દિલથી ઈજનેરીને સૌન્દર્યશાસ્ત્ર સાથે જોડે છે.
09:03
These statues, marvelous statues,
આ પ્રતિમાઓ, અનોખી પ્રતિમાઓ,
09:08
gives you an idea of water table.
પાણીના સ્તરની જાણકારી આપે છે.
09:11
When this rain comes and the water starts filling this tank,
જયારે વરસાદનું પાણી આવે છે અને પાણી ટાંકીને ભરવાનું ચાલુ કરે છે,
09:14
it will submerge these beautiful statues
તે આ પ્રતિમાઓને ડુબાવી દે છે,
09:19
in what we call in English today "mass communication."
જે ને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ "સાર્વજનિક સંચાર"
09:22
This was for mass communication.
આ (પ્રતિમાઓ) સાર્વજનિક સંચાર માટે હતી.
09:25
Everybody in the town will know that this elephant has drowned,
શહેરમાં પ્રત્યેક વ્યક્તિ જાણી જશે કે આ હાથી ડૂબી ગયું છું,
09:28
so water will be there for seven months or nine months,
એટલે કે ત્યાં પાણી સાત કે નવ મહિનાઓ સુધી રહેશે.
09:32
or 12 months.
કે પછી ૧૨ મહિનાઓ.
09:35
And then they will come and worship this pond,
અને પછી તેઓ આવશે અને આ સરોવરની અર્ચના કરશે.
09:37
pay respect, their gratitude.
સમ્માન અને આભાર વ્યક્ત કરવા માટે.
09:40
Another small water body, called the [unclear].
બીજું એક જલગૃહ, જે "જશેરી" કહેવાય છે.
09:43
It is difficult to translate in English,
(જશેરીને) અંગ્રેજીમાં અનુવાદ કરવું મૂશ્કેલ છે,
09:46
especially in my English.
ખાસ કરીને મારી અંગ્રેજીમાં.
09:48
But the nearest would be "glory," a reputation.
પરંતુ સૌથી નજીક હશે "યશ", એક પ્રતિષ્ઠા.
09:50
The reputation in desert of this small water body is
આ રણમાં આ નાના જળ ગૃહ ની પ્રતિષ્ઠા છે,
09:53
that it never dries up.
જે ક્યારેય સુકાતી નથી.
09:57
In severe drought periods
કઠોર દુકાળના ગાળામાં પણ
10:00
nobody has seen this water body
કોઈએ પણ આ જળ ગૃહએ
10:03
getting dried up.
સુકાઈ જતા જોયું નથી.
10:05
And perhaps they knew the future also.
અને કદાચ તેઓ ભવિષ્ય વિષે જાણતા હતા.
10:07
It was designed some 150 years ago.
આની રચના ૧૫૦ વર્ષો પહેલા થઈ હતી.
10:14
But perhaps they knew that on sixth, November, 2009,
પરંતુ કદાચ તેઓ જાણતા હતા કે ૬ ઠી, નવેમ્બર, ૨૦૦૯ એ,
10:17
there will be a TED green and blue session,
TED માં એક ગ્રીન અને બ્લુ, અધિવેશન હશે
10:21
so they painted it like this.
એટલે તેઓએ તેને આ રીતે રંગી દીધી.
10:25
(Laughter)
(હાસ્ય)
10:27
(Applause)
(તાળીઓ)
10:28
Dry water body. Children are standing on
સુખાયેલું જળ ગૃહ. બાળકો જેના ઉપર ઉભા છે,
10:33
a very difficult device to explain.
તે સાધનને સમજાવવુ ઘણું મૂશ્કેલ છે.
10:36
This is called kund. We have, in English, surface water and ground water.
આને કુંડ કહેવાય છે. આપણે જાણીએ છીએ,અંગ્રેજી માં, સ્તર પરનું પાણી અને ભૂગર્ભીય પાણી,
10:39
But this is not ground water.
પણ આ ભૂગર્ભીય પાણી નથી.
10:44
You can draw ground water from any well.
તમે ભૂગર્ભીય પાણીને કોઈ પણ કૂવા માંથી કાઢી શકો છો.
10:46
But this is no ordinary well.
પણ આ કોઈ સામાન્ય કૂવો નથી.
10:48
It squeeze the moisture
તે ભેજને શોષે છે
10:51
hidden in the sand.
જે માટીમાં છૂપાયેલું હોય છે.
10:55
And they have dubbed this water as the third one called [unclear].
અને તેઓએ આ પાણીને ઉપનામિત કર્યું છે, એક ત્રીજા પ્રકારના પાણી તરીકે, નામે "દ્રેજાની".
10:57
And there is a gypsum belt running below it.
અને ત્યાં તેની નીચે જીપ્સમનું સ્તર છે.
11:01
And it was deposited by the great mother Earth,
અને એને ધરતી માતાએ જમા કરેલું છે, .
11:06
some three million years ago.
કઈક ૩૦ લાખ વર્ષો પહેલા.
11:10
And where we have this gypsum strip
અને જ્યાં આ જીપ્સમની પટ્ટી છે,
11:13
they can harvest this water.
ત્યાં તેઓ આ પાણીનો સંગ્રહ કરી શકે છે.
11:16
This is the same dry water body.
આ એ જ સુકાયેલુ પાણીનું સંગ્રહસ્થાન છે,
11:18
Now, you don't find any kund;
હવે, તમને કોઈ કુંડ નહિ મળે,
11:20
they are all submerged.
તેઓ બધા (પાણીમાં) ડૂબાયેલા છે.
11:23
But when the water goes down they will be able
પણ જયારે પાણી નીચે ઉતરશે, ત્યારે તેઓ
11:25
to draw water from those structures throughout the year.
આ પેલી સંરચનાઓમાંથી આખા વર્ષ દરમ્યાન પાણી કાઢી શકશે.
11:28
This year they have received only six centimeters.
આ વર્ષે તેઓએ માત્ર ૬ સેન્ટીમીટર (વરસાદ) મળ્યો છે.
11:31
Six centimeter of rainfall,
૬ સેન્ટીમીટર વરસાદ.
11:35
and they can telephone you
અને તેઓ તમને ટેલીફોન કરી શકે છે
11:38
that if you find any water problem in your city,
કે જો તમને તમારા શેહેરમાં પાણીની કોઈ તકલીફ હોય તો,
11:40
Delhi, Bombay, Bangalore, Mysore,
દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, મૈસોર,
11:43
please come to our area of six centimeters, we can give you water.
મહેરબાની કરીને અમારા ૬ સેન્ટીમીટર વાળા વિસ્તારમાં આવો, અમે તમને પાણી આપી શકીશું.
11:45
(Laughter)
(હાસ્ય)
11:49
How they maintain them?
તેઓ કઈ રીતે તેઓને સાચવે છે?
11:50
There are three things: concept, planning,
ત્રણ વસ્તુઓ છે: સંકલ્પના, યોજના
11:52
making the actual thing, and also maintaining them.
વસ્તુને બનાવવું, અને જાળવણી કરવી.
11:55
It is a structure for maintain,
તે એક સંરચના છે સાચવણી માટે,
11:58
for centuries, by generations, without any department,
સદીઓ માટે, પેઢીઓથી, કોઈ પણ વિભાગ વગર,
12:00
without any funding,
કોઈ પણ ધન વગર.
12:05
So the secret is "[unclear]," respect.
તો (તેનું) રહસ્ય છે શ્રદ્ધા, માન.
12:07
Your own thing, not personal property,
તમારી પોતાની વસ્તુ, કોઈ વ્યક્તિગત સંપત્તિ નહિ,
12:12
my property, every time.
મારી સંપત્તિ, દરેક વખતે
12:16
So, these stone pillars
તો, આ પત્થરના સ્તંભો,
12:19
will remind you that you are entering into a water body area.
તમને યાદ દેવડાવશે કે તમે એક જળ ગૃહોના વિસ્તારમાં પ્રવેશ કરી રહ્યા છો.
12:21
Don't spit, don't do anything wrong,
થૂંકવું નહિ, કઈ પણ ખોટું ન કરવું,
12:25
so that the clean water can be collected.
જે થી કરીને સ્વચ્છ પાણી સંગ્રહ કરી શકાય.
12:27
Another pillar, stone pillar on your right side.
બીજો સ્તંભ, પત્થરનો સ્તંભ તમારી જમણી બાજુ પર,
12:30
If you climb these three, six steps
જો તમે આ ત્રણ, છ પગથીયા ચઢશો,
12:33
you will find something very nice.
તો તમને કઈક બહુ જ સરસ મળશે.
12:36
This was done in 11th century.
આ ૧૧ મી સદીમાં બનાવેલું છું.
12:39
And you have to go further down.
અને તમારે હજુ નીચે જવું પડશે.
12:42
They say that a picture is worth a thousand words,
તેઓ કહે છે કે એક ચિત્ર એ હજાર શબ્દોને બરોબર છે.
12:45
so we can say a thousand words right now,
એટલે કે આપણે હવે એક હજાર શબ્દો કહી શકીએ છીએ,
12:48
an another thousand words.
બીજા એક હજાર શબ્દો.
12:51
If the water table goes down,
જો પાણીનું સ્તર નીચે જાય,
12:53
you will find new stairs.
તો તમને બીજા પગથીયા મળશે.
12:55
If it comes up, some of them will be submerged.
જો એ ઉપર આવશે, તો તમારામાંથી કેટલાક ડૂબી જશે.
12:57
So, throughout the year
એટલેકે, આખા વરસ સુધી.
13:01
this beautiful system will give you some pleasure.
આ સુંદર વ્યવસ્થા તમને કામ આપશે.
13:03
Three sides, such steps, on the fourth side
૩ બાજુએ, આ પ્રકારના પગથીયા, ચોથી બાજુએ,
13:08
there is a four-story building
એક ચાર માળાનું મકાન છે,
13:10
where you can organize such TED conferences anytime.
જ્યાં તમે આ પ્રકારનું TED અધિવેશન કોઈ પણ સમયે યોજી શકો છો.
13:12
(Applause)
(તાળીઓ)
13:17
Excuse me, who built these structures?
મને માફ કરજો, આ સંરચનાઓ કોણે બંધાવ્યા?
13:23
They are in front of you.
તેઓ તમારી સામે છે.
13:27
The best civil engineers we had, the best planners,
સારામાં સારા સિવિલ ઈજનેરો, સારામાં સારા યોજ્કો,
13:29
the best architects.
સારામાં સારા આર્કીટેકટો.
13:33
We can say that because of them,
આપણે કહી શકીએ છીએ કે તેઓના લીધે,
13:35
because of their forefathers,
તેઓના પૂર્વજોના લીધે.
13:37
India could get the first engineering college
ભારતમાં પ્રથમ ઈજનેરી કોલેજ આવી શકી
13:39
in 1847.
૧૮૪૭ માં.
13:42
There were no English medium schools at that time,
તે સમયે કોઈ અંગ્રેજી માધ્યમની શાળાઓ નહોતી.
13:45
even no Hindi schools, [unclear] schools.
ના તો હિન્દી શાળાઓ, કોઈ શાળાઓ નહિ.
13:48
But such people, compelled to the East India Company,
પરંતુ આવા લોકોએ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને વિવશ કર્યા કે,
13:51
which came here for business, a very dirty kind of business ...
જે અહી વ્યાપાર કરવા માટે આવ્યા હતા, એક ગંદા પ્રકારનો વ્યાપાર...
13:54
(Laughter)
(હાસ્ય)
13:58
but not to create the engineering colleges.
પરંતુ કોઈ ઈજનેરી કોલેજની રચના કરવા માટે નહિ,
14:00
But because of them, first engineering college was created
પરંતુ તેઓના લીધે, પહેલી ઈજનેરી કોલેજની રચના કરવામાં આવી.
14:03
in a small village, not in the town.
એક નાના ગામડામાં, શહેરમાં નહિ.
14:07
The last point, we all know in our primary schools that
છેલ્લો મુદ્દો, આપણે જાણીએ છીએ આપણી પ્રાથમીક શાળામાં કે
14:10
that camel is a ship of desert.
ઊંટ એ રણનું વહાણ છે.
14:15
So, you can find through your Jeep,
એટલે કે, તમે પોતાની જીપમાંથી જોઈ શકો છો,
14:18
a camel, and a cart.
એક ઊંટ, અને એક ગાડું.
14:21
This tire comes from the airplane.
આ પૈડું વિમાન માંથી લીધેલુ છે.
14:24
So, look at the beauty from the desert society
તો, રણ સમાજની એ સુંદરતા જુઓ
14:28
who can harvest rainwater,
જે પાણી નો સંગ્રહ કરી શકે છે,
14:31
and also create something
અને કઈ રચી પણ શકે છે.
14:33
through a tire from a jet plane,
એક જેટ વિમાનના પૈડાનો,.
14:36
and used in a camel cart.
ઊંટગાડીમાં ઉપયોગ કર્યો છે.
14:40
Last picture, it's a tattoo,
છેલ્લું ચિત્ર, આ છે એક ટેટુ,
14:42
2,000-years-old tattoo.
૨૦૦૦ વર્ષો જૂનો ટેટુ.
14:45
They were using it on their body.
તેઓ તેને તેમના શરીર પર ઉપયોગ કરી રહ્યા હતા.
14:47
Tattoo was, at one time,
એક સમયે ટેટુ,
14:50
a kind of a blacklisted
અયોગ્ય વસ્તુની યાદીમાં
14:52
or con thing, but now it is in thing.
કે પછી એક છેતરપિંડીની વસ્તુ હતી, પરંતુ હવે એ (ફેશન) વસ્તુમાં છે.
14:54
(Laughter)
(હાસ્ય)
14:57
(Applause)
(તાળીઓ)
14:59
You can copy this tattoo. I have some posters of this.
તમે આ ટેટુની નકલ કરી શો છો. મારી પાસે તેના કેટલાક પોસ્ટરો છે.
15:01
(Laughter)
(હાસ્ય)
15:04
The center of life is water.
જીવનનું કેન્દ્ર છે પાણી.
15:07
These are the beautiful waves.
આ સુંદર પ્રવાહો છે.
15:12
These are the beautiful stairs
આ સુંદર પગથીયાઓ છે.
15:14
which we just saw in one of the slides.
જે આપણે આ સ્લાઇડોમાંની એકમાં જોયા હતા.
15:17
These are the trees.
આ વૃક્ષો છે.
15:20
And these are the flowers which
અને આ ફૂલો છે જે
15:23
add fragrance to our lives.
આપણા જીવનમાં સુગંધ ઉમેરે છે.
15:25
So, this is the message of desert.
તો, આ છે રણમાંથી સંદેશ.
15:29
Thank you very much.
ખુબ ખુબ આભાર.
15:32
(Applause)
(તાળીઓ)
15:34
Chris Anderson: So, first of all, I wish I had your eloquence, truly, in any language.
ક્રીસ એન્ડરસન: તો, સૌથી પહેલા, હું ઈચ્છું છું કે હું તમારી વાક્પટુતા પામી શકું, સાચે જ, કોઈ પણ ભાષામાં.
16:00
(Applause)
(તાળીઓ)
16:04
These artifacts and designs are inspiring.
આ કલાકૃતિઓ અને રચનાઓ પ્રેરણાદાયક છે.
16:11
Do you believe that they can be used elsewhere,
શું તમે માનો છો કે તેઓનો ઉપયોગ ક્યાંક બીજે પણ કરી શકાય છે.
16:17
that the world can learn from this?
જે થી કરી ને દુનિયા પણ તેમાંથી શીખી શકે.
16:20
Or is this just right for this place?
કે પછી આ માત્ર આ જ સ્થળ માટે છે?
16:22
Anupam Mishra: No, the basic idea is to
અનુપમ મિશ્રા: નહિ, મૌલિક વિચાર એ છે
16:24
utilize water that falls on our area.
કે આપણા વિસ્તાર પર પડતા પાણીનો ઉપયોગ કરી લેવો.
16:27
So, the ponds, the open bodies, are everywhere,
તો, સરોવરો, ખુલ્લા ગૃહો, બધેજ છે,
16:30
right from Sri Lanka to Kashmir, and in other parts also.
શ્રી લંકાથી લઇ ને કાશ્મીર સુધી, અને બીજા ભાગોમાં પણ.
16:34
And these [unclear], which stored water,
અને આ ટાંકા જે પાણીનો સંગ્રહ કરે છે,
16:39
there are two type of things.
એ બે પ્રકારની વસ્તુઓ છે.
16:42
One recharge, and one stores.
એક ફરી ભરાય, અને એક સંગ્રહ કરે.
16:44
So, it depends on the terrain.
એટલેકે, એ સ્થળ પર આધારિત છે.
16:46
But kund, which uses the gypsum belt,
પરંતુ કુંડ, જે જીપ્સમનો પટ્ટો વાપરે છે,
16:49
for that you have to go back to your calendar,
તેના માટે તમારે તમારા કેલેન્ડરમાં પાછા જવું પડશે.
16:52
three million years ago.
૩૦ લાખ વર્ષો પહેલા.
16:56
If it is there it can be done right now.
પણ જો એ ત્યાં છે, તો હમણાજ કરી શકાય છે.
16:58
Otherwise, it can't be done.
નહીતો, તે કરી ન શકાય.
17:00
(Laughter)
(હાસ્ય)
17:02
(Applause)
(તાળીઓ)
17:03
CA: Thank you so much.
ક્રીસ એન્ડરસન : ખુબ ખુબ આભાર.
17:05
(Applause)
(તાળીઓ)
17:07
Translated by KESHAVLAL GOKHALE
Reviewed by Uday Trivedi

▲Back to top

About the speaker:

Anupam Mishra - Environmental activist
To promote smart water management, Anupam Mishra works to preserve rural India’s traditional rainwater harvesting techniques.

Why you should listen

Anupam Mishra travels across water-challenged India studying rainwater harvesting methods and learning from the people behind them. He presents his findings to NGOs, development agencies and environmental groups, pulling from centuries of indigenous wisdom that has found water for drinking and irrigation even in extremely arid landscapes through wells, filter ponds and other catchment systems.

A founding member of the Gandhi Peace Foundation, Mishra is working to bridge the gap between modern water management technology and india's heritage of water harvesting, so that every community is self-sustainable and efficiently safekeeping an increasingly scarce and precious resource.

More profile about the speaker
Anupam Mishra | Speaker | TED.com