ABOUT THE SPEAKER
Susan David - Psychologist, researcher, author
Susan David, a Harvard Medical School psychologist, studies emotional agility: the psychology of how we can use emotion to bring forward our best selves in all aspects of how we love, live, parent and lead.

Why you should listen

What does it take internally, in the way we deal with our thoughts, emotions and stories, for us to thrive in a complex and changing world? How we respond to these inner experiences drives our actions, careers, relationships, happiness, health -- everything that matters in our lives. Susan David became fascinated by this question through first-hand experience of loss and resilience, while growing up in a country in which hate was legislated: apartheid South Africa.

David holds a PhD in the psychology of emotions, is an award-winning Harvard Medical School psychologist, and is ranked as one of the world's leading management thinkers. Her #1 Wall Street Journal bestselling book, Emotional Agility, describes the psychological skills critical to thriving in times of complexity and change. David is CEO of Evidence Based Psychology, on Harvard Medical School faculty, and a co-founder of the Institute of Coaching. Described as "a powerful speaker, visionary thinker and inspirational personality," she is an unwavering believer in the power of people to bring the best of who they are to themselves, their children, their organizations and their communities.

More profile about the speaker
Susan David | Speaker | TED.com
TEDWomen 2017

Susan David: The gift and power of emotional courage

સુસાન ડેવિડ: ભાવનાત્મક હિંમતની ભેટ અને શક્તિ

Filmed:
6,509,711 views

મનોવૈજ્ઞાનિક સુસાન ડેવિડ શેર કરે છે કે કેવી રીતે આપણે આપણી ભાવનાઓ સાથે વ્યવહાર કરીએ છીએ તે દરેક વસ્તુને આકાર આપે છે: આપણી ક્રિયાઓ, કારકિર્દી, સંબંધો, આરોગ્ય અને ખુશી. આ ગંભીરપણે ચાલતી, રમૂજી અને સંભવિત જીવન બદલાતી વાતોમાં તે સંસ્કૃતિને પડકાર આપે છે જે ભાવનાત્મક સત્ય પર સકારાત્મકતાને ઇનામ આપે છે અને ભાવનાત્મક ચપળતાની શક્તિશાળી વ્યૂહરચના વિશે ચર્ચા કરે છે.
- Psychologist, researcher, author
Susan David, a Harvard Medical School psychologist, studies emotional agility: the psychology of how we can use emotion to bring forward our best selves in all aspects of how we love, live, parent and lead. Full bio

Double-click the English transcript below to play the video.

00:13
Hello, everyone.
0
1167
1190
બધા ને નમસ્કાર.
00:15
Sawubona.
1
3531
1150
સાવુબોના.
00:20
In South Africa, where I come from,
2
8412
2206
દક્ષિણ આફ્રિકા, જયાંથી હું આવું છુ.
00:22
"sawubona" is the Zulu word for "hello."
3
10642
2555
"હેલો" માટે ઝાલુ ભાષા શબ્દ સાવબોના છે
00:26
There's a beautiful and powerful
intention behind the word
4
14122
2722
આ શબ્દની પાછળ ખૂબ જ સુંદર
અને શક્તિશાળી અર્થ છે
00:28
because "sawubona"
literally translated means,
5
16868
2230
કારણ કે "સવાબોના" ભાષાંતર કરે છે,
00:31
"I see you, and by seeing you,
I bring you into being."
6
19122
3291
હું તમને જોઉં છું, અને તમે
મને અસ્તિત્વમાં લાવતા જોશો.
00:35
So beautiful, imagine
being greeted like that.
7
23538
2920
ખૂબ જ સુંદર, કલ્પના કરો કે આ
રીતે સ્વાગત કરવામાં આવે છે.
00:40
But what does it take
in the way we see ourselves?
8
28093
2920
પરંતુ આ રીતે પોતાને જોવામાં શું લાગશે?
00:43
Our thoughts, our emotions and our stories
9
31037
2746
આપણા વિચારો, આપણી
લાગણી અને આપણી વાર્તાઓ
00:45
that help us to thrive
10
33807
1332
જે આપણને વધવામાં મદદ કરે છે
00:47
in an increasingly complex
and fraught world?
11
35163
2950

આ સતત જટિલ અને ભરેલી દુનિયામાં.
00:50
This crucial question has been
at the center of my life's work.
12
38958
3825
આ મહત્વપૂર્ણ પ્રશ્ન મારા
જીવનના કામનું કેન્દ્રિત રહ્યું છે.
00:54
Because how we deal
with our inner world drives everything.
13
42807
3310
કારણ કે આપણે આપણા આંતરિક જીવન સાથે જે
રીતે વ્યવહાર કરીએ છીએ તે જ પરિબળ છે.
00:58
Every aspect of how we love, how we live,
14
46593
3190
આપણે કેવી રીતે પ્રેમ કરીએ
છીએ, કેવી રીતે જીવીએ છીએ,
આપણે કેવી રીતે ઉત્તેજન આપીએ છીએ,
અને કેવી રીતે જીવીશું તે દરેક પાસા.
01:01
how we parent and how we lead.
15
49807
2000
01:04
The conventional view
of emotions as good or bad,
16
52696
3785
લાગણીઓનું પરંપરાગત મૂલ્યાંકન
આપણે સારા કે ખરાબ
01:08
positive or negative,
17
56505
1667

સકારાત્મક અથવા નકારાત્મક, જેમ કે
01:10
is rigid.
18
58196
1150
તે મક્કમ છે.
01:11
And rigidity in the face
of complexity is toxic.
19
59768
3283
અને જટિલતામાં નિશ્ચય એ ઝેર જેવું છે.
01:16
We need greater levels
of emotional agility
20
64093
3294
સાચી રાહત અને સમૃદ્ધિ માટે
01:19
for true resilience and thriving.
21
67411
2200
ઉચ્ચ સ્તરની
ભાવનાત્મક કાર્યક્ષમતાની જરૂર છે.
01:23
My journey with this calling
22
71302
1683
આ સાથે મારી મુસાફરી
01:25
began not in the hallowed halls
of a university,
23
73009
3618
યુનિવર્સિટીના પવિત્ર
હોલમાં શરૂ કર્યું નથી,
01:28
but in the messy, tender business of life.
24
76651
2268
પરંતુ જીવનના અવ્યવસ્થિત, હળવા બિઝનેસમાં.
01:31
I grew up in the white suburbs
of apartheid South Africa,
25
79728
3635
હું રંગભેદ દક્ષિણ આફ્રિકામાં મોટી થયી છું
01:35
a country and community
committed to not seeing.
26
83387
3523
એક દેશ અને સમુદાય
ના જોવા માટે પ્રતિબદ્ધ હતા,
01:38
To denial.
27
86934
1150
નામંજૂર કરવા માટે.
01:40
It's denial that makes 50 years
of racist legislation possible
28
88578
4548
જે જાતિવાદી કાયદાને,
50 વર્ષે શક્ય બનાવે તે મંજૂર નથી.
01:45
while people convince themselves
that they are doing nothing wrong.
29
93150
3372
જ્યારે લોકો પોતાને મનાવે છે
કે તેઓ કશું ખોટું નથી કરી રહ્યા.
01:49
And yet, I first learned
of the destructive power of denial
30
97461
3806
હું પ્રથમ શીખી કે ઇનકાર એ વિનાશક શક્તિ છે
01:53
at a personal level,
31
101291
1333

વ્યક્તિગત સ્તરે,
01:55
before I understood what it was doing
to the country of my birth.
32
103117
4015
હું સમજી શકું તે પહેલાં,
તે મારા જન્મ દેશમાં શું કરી રહ્યું હતું.
02:01
My father died on a Friday.
33
109850
1800
મારા પિતાનું શુક્રવારે અવસાન થયું.
02:04
He was 42 years old and I was 15.
34
112564
2200
તે 42 વર્ષના હતા અને હું 15 વર્ષની હતી.
02:07
My mother whispered to me to go
and say goodbye to my father
35
115802
2833
મારી માતાએ મને,
પિતાને વિદાય આપવા માટે જવાનું કીધું.
02:10
before I went to school.
36
118659
1551
શાળામાં જતા પહેલા.
02:12
So I put my backpack down
and walked the passage that ran through
37
120234
3571
તેથી મેં મારી બેગ નીચે મૂકી
અને માર્ગ પસાર કર્યો
02:15
to where the heart of our home
my father lay dying of cancer.
38
123829
2897
જ્યાં અમારા ઘરનું હૃદય
મારા પિતા કેન્સરથી મૃત્યુ પામ્યાં છે.
02:19
His eyes were closed,
but he knew I was there.
39
127526
2790
તેમની આંખો બંધ હતી,
પરંતુ તે જાણતા હતા કે હું ત્યાં હતી.
02:22
In his presence, I had always felt seen.
40
130997
2631
તેમની હાજરી, હું હંમેશાં જોવા લાગી હતી.
મેં મારા પિતાને કહ્યું કે
હું તેમને પ્રેમ કરું છું
02:26
I told him I loved him,
41
134331
1452
02:27
said goodbye and headed off for my day.
42
135807
2600
મેં વિદાય લીધી અને
સ્કૂલ તરફ પ્રયાણ કર્યું.
02:31
At school, I drifted from science
to mathematics to history to biology,
43
139984
4088
શાળામાં, હું વિજ્ઞાનમાંથી ગણિત, ઇતિહાસ,
જીવવિજ્ઞાનમાં ગયી.
02:36
as my father slipped from the world.
44
144096
2196
મારા પિતાનું નિધન થયું.
02:38
From May to July to September to November,
45
146889
2798
મે થી જુલાઈ,જુલાઈથી સપ્ટેમ્બર,
સપ્ટેમ્બરથી નવેમ્બર આવે છે,
02:41
I went about with my usual smile.
46
149711
2200
હું મારું સામાન્ય સ્મિત પાછું મેળવવા લાગી.
02:44
I didn't drop a single grade.
47
152251
1933
હું એક પણ વિષય ચૂકી નથી
02:46
When asked how I was doing,
I would shrug and say, "OK."
48
154673
3666
જો તમે પૂછશો કે તમે કેવી રીતે કરી રહ્યા છો
મેં હલાવીને કહ્યું, "ઠીક છે."
02:51
I was praised for being strong.
49
159292
2066
મારી મજબૂતાઈની પ્રસંશા કરવામાં આવી.
02:54
I was the master of being OK.
50
162108
2794
હું ઠીક છે કહેવામાં માસ્ટર હતી.
02:58
But back home, we struggled --
51
166673
1582
પરંતુ ઘરે, અમે સંઘર્ષ કર્યો -
03:00
my father hadn't been able
to keep his small business going
52
168279
2766
મારા પિતા તેમનો ધંધો આગળ લાવી શક્યા નહીં,
03:03
during his illness.
53
171069
1159
તેમની માંદગી દરમિયાન.
03:04
And my mother, alone,
was grieving the love of her life
54
172252
3031
અને મારી માતાને,
તેમના જીવનના પ્રેમનો શોક હતો
03:07
trying to raise three children,
55
175307
1477
બાળકોને ઉછેરવાનો
પ્રયત્ન કરી રહ્યા છે,
03:08
and the creditors were knocking.
56
176808
1877
અને લેણદારો કઠણ હતા
03:11
We felt, as a family, financially
and emotionally ravaged.
57
179355
3665
અમે પરિવારમાં આર્થિક અને
ભાવનાત્મક રૂપે,હાલાકી અનુભવી
03:15
And I began to spiral down,
isolated, fast.
58
183553
3972
અને હું ઝડપથી એક
નકારાત્મક અને અલગતા પ્રવેશી.
03:20
I started to use food to numb my pain.
59
188798
3118
મેં ભોજનનો ઉપયોગ શરૂ કર્યો
પીડાને દૂર કરવા માટે.
03:24
Binging and purging.
60
192733
1414
અતિશય આહાર અને આત્મ-ઉલટી
03:26
Refusing to accept
the full weight of my grief.
61
194893
3200
મારી પીડાનું આખું વજન સ્વીકારવાની ના પાડી
03:31
No one knew, and in a culture
that values relentless positivity,
62
199125
4238
એક સંસ્કૃતિમાં જે રોકી ન શકાય
તે સકારાત્મકતાને વધારે છે,કોઈ જાણતું નથી.
03:35
I thought that no one wanted to know.
63
203387
2037
મેં વિચાર્યું કે કોઈને જાણવું નથી.
03:39
But one person did not buy into
my story of triumph over grief.
64
207339
4267
પરંતુ એક વ્યક્તિ પીડા ઉપર વિજયની ,
મારી વાર્તા ખરીદી શકતું નથી.
03:44
My eighth-grade English teacher
fixed me with burning blue eyes
65
212751
3517
મારી મધ્યમ શાળાના અંગ્રેજી શિક્ષકે
તેમની ચમકતી આંખોથી મારી સામે જોયું
03:48
as she handed out blank notebooks.
66
216292
2461
નવી નોટબુકનું વિતરણ કરતી વખતે.
03:51
She said, "Write what you're feeling.
67
219598
2533
તેમણે કહ્યું, "તમે કેવું અનુભવો છો તે લખો.
03:55
Tell the truth.
68
223106
1150
સાચું કહો.
03:56
Write like nobody's reading."
69
224876
2000
જાણે કોઈ વાંચશે નહીં એમ લખો. "
04:00
And just like that,
70
228093
1214
અને તે જ રીતે,
04:01
I was invited to show up
authentically to my grief and pain.
71
229331
3622
મને અધિકૃત રીતે મારા દુખ અને પીડા
બતાવવાનું દોરવામાં આવ્યું.
04:05
It was a simple act
72
233395
2325
તે એક સરળ હાવભાવ હતો
04:07
but nothing short of a revolution for me.
73
235744
2610
પરંતુ મારા માટે ક્રાંતિની કમી નથી.
04:11
It was this revolution
that started in this blank notebook
74
239040
4301
આ ક્રાંતિની શરૂઆત જ આ ખાલી નોટબુકમાં થઈ
04:15
30 years ago
75
243365
2239
30 વર્ષ પહેલાં
04:17
that shaped my life's work.
76
245628
1872
જેણે મારા જીવનના કાર્યને આકાર આપ્યો.
04:20
The secret, silent
correspondence with myself.
77
248117
3288
ગુપ્ત પત્રવ્યવહાર
અને મારી જાત સાથે મૌન.
04:24
Like a gymnast,
78
252656
1176
એક વ્યાયામીની જેમ,
04:25
I started to move beyond
the rigidity of denial
79
253856
4531
મેં નકારની કઠોરતાને આગળ વધવાનું શરૂ કર્યું
04:30
into what I've now come to call
80
258411
2104
હવે હું કોલ કરવા આવી છું.
04:32
emotional agility.
81
260539
1532
ભાવનાત્મક ચપળતા.
04:38
Life's beauty is inseparable
from its fragility.
82
266187
3222
જીવનની સુંદરતા તેની નાજુકતામાંથી
અવિભાજ્ય છે.
04:43
We are young until we are not.
83
271036
1933
આપણે ત્યાં સુધી યુવાન નથી.
04:45
We walk down the streets sexy
84
273807
1873
અમે શેરીઓમાં સેક્સી રીતે ચાલીએ છીએ
04:47
until one day we realize
that we are unseen.
85
275704
2869
એક દિવસ સુધી આપણે સમજીએ છીએ
કે આપણે કોઈનું ધ્યાન ન આપ્યું.
04:53
We nag our children and one day realize
86
281488
2221
આપણે આપણાં બાળકોને સતાવીએ
અને એક દિવસ સમજીએ છીએ
04:55
that there is silence
where that child once was,
87
283733
2257
કે ત્યાં મૌન છે,એકવાર તે બાળક હતું,
04:58
now making his or her way in the world.
88
286014
1969
તે વિશ્વમાં આગળ વધી રહ્યું છે.
05:01
We are healthy until a diagnosis
brings us to our knees.
89
289009
4928
નિદાન આપણું ગાંઠ લાવતું નથી
ત્યાં સુધી આપણે તંદુરસ્ત હોઈએ છીએ
05:07
The only certainty is uncertainty,
90
295009
2342
એકમાત્ર નિશ્ચિતતા અનિશ્ચિતતા છે,
05:09
and yet we are not navigating
this frailty successfully or sustainably.
91
297375
3602
છતાં આ સફળતાપૂર્વક અથવા ટકાઉ
નાજુકતામાંથી પસાર થતા નથી.
05:14
The World Health Organization
tells us that depression
92
302164
3008
વિશ્વ આરોગ્ય સંસ્થા
કહે છે કે હતાશા એ,
05:17
is now the single leading cause
of disability globally --
93
305196
3609
વૈશ્વિક સ્તરે હવે અપંગતાનું મુખ્ય કારણ છે
05:21
outstripping cancer,
94
309585
1801
કેન્સર દૂર,
05:23
outstripping heart disease.
95
311410
1669

હૃદયની સમસ્યાઓ પર કાબુ.
05:26
And at a time of greater complexity,
96
314411
4094
અને મોટી મુશ્કેલીના ક્ષણમાં,
05:30
unprecedented technological,
political and economic change,
97
318529
3548
તકનીકી, રાજકીય અને આર્થિક પરિવર્તન
05:34
we are seeing how people's tendency
98
322895
1777
આપણે લોકોની વૃત્તિ જોઈ રહ્યા છીએ
05:36
is more and more to lock down
into rigid responses to their emotions.
99
324696
4111
વધુ અને વધુ તેમની લાગણીઓને સખત
પ્રતિસાદમાં અટવાઇ જવાનું છે
05:42
On the one hand we might
obsessively brood on our feelings.
100
330371
3067
એક બાજુ અમે અમારી લાગણીઓની
બાધ્યતાને વહન કરી શકીએ
05:46
Getting stuck inside our heads.
101
334387
1833

અમારા માથાની અંદર અટવાઇ જાય છે.
05:48
Hooked on being right.
102
336735
1469

સાચું હોવાનું માનવામાં આવે છે.
05:51
Or victimized by our news feed.
103
339085
2127
અથવા અમારા ન્યૂઝ ફીડ દ્વારા પીડિત છે.
05:55
On the other, we might
bottle our emotions,
104
343124
2024
05:57
pushing them aside
105
345172
1984
બીજી બાજુ, કદાચ આપણે
ભાવનાઓને પુરી રાખીએ,
05:59
and permitting only those emotions
deemed legitimate.
106
347180
3136
અને માત્ર તે જ ભાવનાઓને
કાયદેસર માનવામાં મંજૂરી આપવી
06:04
In a survey I recently conducted
with over 70,000 people,
107
352068
3170
મેં તાજેતરમાં 70,000 થી વધુ લોકો સાથે,
કરેલા એક સર્વેમાં
06:07
I found that a third of us --
108
355262
1734
મને લાગ્યું કે આપણામાંનો ત્રીજો -
06:09
a third --
109
357704
1150
ત્રીજો -
06:11
either judge ourselves for having
so-called "bad emotions,"
110
359466
4900
ક્યાં હોવા માટે જાતને ન્યાય
કહેવાતી "ખરાબ લાગણીઓ,"
06:16
like sadness,
111
364390
1794
ઉદાસી જેવા,
06:18
anger or even grief.
112
366208
1959
ક્રોધ અથવા તો દુઃખ
06:22
Or actively try to push aside
these feelings.
113
370057
3747
અથવા સક્રિય રીતે આ લાગણીઓ પર
દબાણ કરવાનો પ્રયાસ કરો
06:27
We do this not only to ourselves,
114
375273
1650
આપણે આ ફક્ત પોતાના માટે જ નહિ,
06:28
but also to people we love,
like our children --
115
376947
2254
પણ જેને આપણે પ્રેમ કરીએ છીએ,
જેમ કે આપણા બાળકો -
06:31
we may inadvertently shame them
out of emotions seen as negative,
116
379225
4598
આપણે અજાણતાં નકારાત્મક તરીકે
જોવાયેલી ભાવનાઓથી બહાર,તેમને શરમ આપીશું
06:35
jump to a solution,
117
383847
2024
સીધા ઉકેલમાં જવા માટે,
06:37
and fail to help them
118
385895
1480
તેમને મદદ કરવામાં નિષ્ફળ જાઓ
06:39
to see these emotions
as inherently valuable.
119
387399
3090
આ લાગણીઓ જોવા માટે
સ્વાભાવિક રીતે મૂલ્યવાન.
06:45
Normal, natural emotions
are now seen as good or bad.
120
393030
5412
સામાન્ય રીતે, કુદરતી ભાવનાઓ
હવે સારી કે ખરાબ તરીકે જોવામાં આવે છે.
06:52
And being positive has become
a new form of moral correctness.
121
400474
4188
અને નૈતિક શુદ્ધતાનું એક નવું સ્વરૂપ,
સકારાત્મક બન્યું છે.
06:59
People with cancer are automatically told
to just stay positive.
122
407522
3871
કેન્સરગ્રસ્ત લોકોને હકારાત્મક રહેવા માટે,
આપમેળે કહેવામાં આવે છે.
07:06
Women, to stop being so angry.
123
414434
2803
સ્ત્રીઓ, જેથી ગુસ્સે થવાનું બંધ કરો.
07:11
And the list goes on.
124
419191
1400
અને સૂચિ આગળ વધે છે.
07:14
It's a tyranny.
125
422000
1414
તે જુલમી છે.
07:16
It's a tyranny of positivity.
126
424303
2147
તે સકારાત્મકતાનો જુલમ છે.
07:20
And it's cruel.
127
428752
1309
અને તે ક્રૂર છે.
07:23
Unkind.
128
431021
1150
દુષ્ટ.
07:25
And ineffective.
129
433260
1381
અને બિનઅસરકારક.
07:27
And we do it to ourselves,
130
435728
2532
અને આપણે તે આપણો
જાત માટે કરીએ છીએ,
07:30
and we do it to others.
131
438284
1533
આપણે અન્ય લોકો માટે તે કરીએ છીએ.
07:33
If there's one common feature
132
441373
2697
જો ત્યાં એક સામાન્ય લક્ષણ છે
07:36
of brooding, bottling
or false positivity, it's this:
133
444094
3651
બ્રૂડિંગ, બોટલિંગ
અથવા ખોટી હકારાત્મકતા, આ છે:
07:40
they are all rigid responses.
134
448666
2413
તે બધા સખત પ્રતિસાદ છે.
07:44
And if there's a single
lesson we can learn
135
452586
2080
અને જો ત્યાં એક જ છે
પાઠ આપણે શીખી શકીએ
07:46
from the inevitable fall of apartheid
136
454690
2793
રંગભેદના અનિવાર્ય પતનથી
07:49
it is that rigid denial doesn't work.
137
457507
2685
તે, તે છે કે કઠોર અસ્વીકાર કામ કરતું નથી.
07:53
It's unsustainable.
138
461642
1350
તે બિનસલાહભર્યા છે.
07:55
For individuals, for families,
139
463967
2864
વ્યક્તિઓ માટે, પરિવારો માટે,
07:58
for societies.
140
466855
1150
મંડળીઓ માટે.
08:00
And as we watch the ice caps melt,
141
468783
4080
અને આપણે જોઈએ છીએ બરફની કેપ્સ ઓગળે છે
08:04
it is unsustainable for our planet.
142
472887
2706
તે આપણા ગ્રહ માટે બિનસલાહભર્યા છે.
08:09
Research on emotional suppression shows
143
477831
1865
ભાવનાત્મક દમન પર સંશોધન
બતાવે છે
08:11
that when emotions
are pushed aside or ignored,
144
479720
2968
કે જ્યારે લાગણીઓને
એક બાજુ દબાવવામાં અથવા અવગણવામાં આવે છે,
08:14
they get stronger.
145
482712
1200
તેઓ મજબૂત થાય છે.
08:16
Psychologists call this amplification.
146
484664
2214
મનોવૈગ્નાનિકો આને પ્રસારણ કહે છે.
08:18
Like that delicious chocolate cake
in the refrigerator --
147
486902
3252
તે સ્વાદિષ્ટ ચોકલેટ કેક જેવું
રેફ્રિજરેટરમાં -
08:23
the more you try to ignore it ...
148
491061
1934
વધુ તમે તેને અવગણવાનો પ્રયાસ કરો ...
08:26
(Laughter)
149
494124
3604
(હાસ્ય)
08:30
the greater its hold on you.
150
498744
2158
તેની તમારા પર વધારે પકડ છે.
08:34
You might think you're in control
of unwanted emotions when you ignore them,
151
502619
3572
તમને લાગે છે જ્યારે અનિચ્છનીય
લાગણીઓને અવગણશો ત્યારે તેના નિયંત્રણમાં છો
08:38
but in fact they control you.
152
506215
2642
પરંતુ હકીકતમાં તેઓ તમને નિયંત્રિત કરે છે.
08:42
Internal pain always comes out.
153
510127
2179
આંતરિક પીડા હંમેશા બહાર આવે છે.
08:45
Always.
154
513068
1150
હંમેશા.
08:46
And who pays the price?
155
514863
1532
અને કોણ કિંમત ચૂકવે છે?
08:49
We do.
156
517244
1405
આપણે .
08:50
Our children,
157
518673
1150
આપણા બાળકો,
08:52
our colleagues,
158
520696
1150
આપણા સાથીઓ,
08:55
our communities.
159
523354
1150
આપણા સમુદાયો.
09:01
Now, don't get me wrong.
160
529354
1412
હવે, મને ખોટી ના સમજતાં.
09:03
I'm not anti-happiness.
161
531203
1638
હું સુખની વિરોધી નથી.
09:06
I like being happy.
162
534213
1309
મને ખુશ રહેવું ગમે છે.
09:07
I'm a pretty happy person.
163
535546
1587
હું ખૂબ ખુશ વ્યક્તિ છું.
09:10
But when we push aside normal emotions
to embrace false positivity,
164
538181
5777
પરંતુ જ્યારે આપણે સામાન્ય લાગણીઓને ખોટી
હકારાત્મકતા સ્વીકારવા બાજુએ ધકેલીએ છીએ
09:15
we lose our capacity to develop skills
to deal with the world as it is,
165
543982
5000
આપણે કુશળતા વિકસાવવાની ક્ષમતા ગુમાવીએ છીએ
વિશ્વ સાથે વ્યવહાર કરવા માટે,
09:22
not as we wish it to be.
166
550013
1683
આપણે તેની ઇચ્છા પ્રમાણે નથી.
09:24
I've had hundreds of people tell me
what they don't want to feel.
167
552950
3259
મારી પાસે સેંકડો લોકો મને કહેતા હતા
તેઓ શું અનુભવવા માંગતા નથી.
09:29
They say things like,
168
557180
1698
તેઓ કહે છે જેમ કે,
09:30
"I don't want to try because
I don't want to feel disappointed."
169
558902
3142
"હું પ્રયત્ન કરવા માંગતો નથી કારણ કે
હું નિરાશ થવા માંગતો નથી. "
09:35
Or, "I just want this feeling to go away."
170
563022
3468
અથવા, "હું ઇચ્છું છું કે આ લાગણી દૂર થાય."
09:41
"I understand," I say to them.
171
569235
1867
હું તેમને કહું છું,"હું સમજું છું,".
09:44
"But you have dead people's goals."
172
572061
2200
"પણ તમારી પાસે મૃત લોકોના લક્ષ્યો છે. "
09:47
(Laughter)
173
575187
5350
(હાસ્ય)
09:52
(Applause)
174
580561
6293
(તાળીઓ)
09:58
Only dead people
175
586878
2040
ફક્ત મૃત લોકો
10:00
never get unwanted or inconvenienced
by their feelings.
176
588942
3635
ક્યારેય તેમની લાગણીઓ દ્વારા
અનિચ્છનીય અથવા અસુવિધા નથી મળતી.
10:04
(Laughter)
177
592601
1309
(હાસ્ય)
10:05
Only dead people never get stressed,
178
593934
2296
ફક્ત મૃત લોકો ક્યારેય તાણમાં આવતા નથી,
10:09
never get broken hearts,
179
597101
1600
ક્યારેય તેમના દિલ તૂટતા નથી
10:11
never experience the disappointment
that comes with failure.
180
599196
3944
નિરાશા તે નિષ્ફળતા સાથે આવે છે,
ક્યારેય અનુભવતા નથી.
10:17
Tough emotions are part
of our contract with life.
181
605195
3500
કઠિન લાગણીઓ જીવન સાથેના
આપણા કરારનો ભાગ છે.
10:21
You don't get to have a meaningful career
182
609949
2325
તમારી પાસે કોઈ અર્થપૂર્ણ કારકિર્દી નથી
10:24
or raise a family
183
612298
1795
અથવા કુટુંબ વધારવા
10:26
or leave the world a better place
184
614117
2778
અથવા વિશ્વને વધુ સારી જગ્યાએ છોડી દો
10:28
without stress and discomfort.
185
616919
2118
તણાવ અને અગવડતા વગર.
10:32
Discomfort is the price of admission
to a meaningful life.
186
620173
4880
અગવડતા એ અર્થપૂર્ણ જીવન માટેના
પ્રવેશની કિંમત છે
10:39
So, how do we begin to dismantle rigidity
187
627561
2572
તેથી, આપણે કઠોરતાને કેવી રીતે કાઢો
નાખવાનું શરૂ કરીએ
10:42
and embrace emotional agility?
188
630157
2000
અને ભાવનાત્મક ચપળતાને આલિંગવું?
10:45
As that young schoolgirl,
189
633791
1659
તે યુવાન સ્કૂલ ગર્લ તરીકે,
10:47
when I leaned into those blank pages,
190
635474
3367
જ્યારે હું તે ખાલી પૃષ્ઠો પર ઝૂકીશ,
10:50
I started to do away with feelings
191
638865
2389
મેં લાગણીઓ દૂર કરવાનું શરૂ કર્યું
10:53
of what I should be experiencing.
192
641278
3118
જેનો મને અનુભવ થવો જોઈએ.
10:57
And instead started to open my heart
to what I did feel.
193
645254
3346
અને મને જે લાગ્યું તેના બદલે
મારું હૃદય ખોલવાનું શરૂ કર્યું
11:01
Pain.
194
649103
1187
પીડા.
11:02
And grief.
195
650679
1150
અને દુઃખ.
11:04
And loss.
196
652838
1539
અને નુકસાન.
11:06
And regret.
197
654401
1150
અને અફસોસ.
11:09
Research now shows
198
657972
2581
સંશોધન હવે બતાવે છે
11:12
that the radical acceptance
of all of our emotions --
199
660577
3333
કે આપણી બધી લાગણીઓની
આમૂલ સ્વીકૃતિ-
11:15
even the messy, difficult ones --
200
663934
1659
અવ્યવસ્થિત, મુશ્કેલ પણ-
11:17
is the cornerstone
to resilience, thriving,
201
665617
2747
પાયાનો પથ્થર છે
સ્થિતિસ્થાપકતા માટે, સમૃધ્ધિ માટે,
11:20
and true, authentic happiness.
202
668388
3141
અને સાચું, અધિકૃત સુખ
11:25
But emotional agility is more
that just an acceptance of emotions.
203
673268
4937
પરંતુ ભાવનાત્મક ચપળતા એ
માત્ર લાગણીઓની સ્વીકૃતિ કરતા વધુ છે.
11:30
We also know that accuracy matters.
204
678229
2150
આપણે એ પણ જાણીએ છીએ કે ચોકસાઈ મહત્વની છે.
11:33
In my own research,
I found that words are essential.
205
681228
4523
મારા પોતાના સંશોધનમાં,
મને લાગ્યું કે શબ્દો આવશ્યક છે.
11:37
We often use quick and easy labels
to describe our feelings.
206
685775
3032
આપણે ઝડપી અને સરળ લેબલ્સનો
ઉપયોગ કરીએ છીએ લાગણીઓ વર્ણવવા માટે.
11:40
"I'm stressed" is the most
common one I hear.
207
688831
2635
"હું તણાવયુક્ત છું" બહુ
સામાન્ય છે જે હું સાંભળુ છું.
11:43
But there's a world of difference
between stress and disappointment
208
691490
3381
પરંતુ ત્યાં તણાવ અને નિરાશા વચ્ચે
તફાવતની દુનિયા છે
11:46
or stress and that knowing dread
of "I'm in the wrong career."
209
694895
3668
અથવા તાણ અને ડરને જાણીને
લાગે છે,"હું ખોટી કારકિર્દીમાં છું."
11:51
When we label our emotions accurately,
210
699804
1905
જ્યારે આપણી ભાવનાઓને
ચોકસાઈથી માપીએ છીએ,
11:53
we are more able to discern
the precise cause of our feelings.
211
701733
3409
આપણી ભાવનાઓનું ચોક્કસ કારણ,
જાણવા માટે વધુ સક્ષમ છીએ.
11:57
And what scientists call
the readiness potential in our brain
212
705692
2988
અને જેને વૈજનિકો કહે છે કે,
આપણા મગજમાં તત્પરતાની સંભાવના છે
12:00
is activated, allowing us
to take concrete steps.
213
708704
3202
જે સક્રિય થાય છે,અને નક્કર પગલાં લેવા
માટે પરવાનગી આપે છે
12:04
But not just any steps --
the right steps for us.
214
712513
2905
પરંતુ માત્ર કોઈ પગલાં જ નહીં-
આપણા માટે યોગ્ય પગલાં.
12:07
Because our emotions are data.
215
715442
2000
કારણ કે આપણી ભાવનાઓ માહિતી છે.
12:10
Our emotions contain flashing lights
to things that we care about.
216
718109
3949
આપણી ભાવનાઓમાં આપણે જે બાબતોની,
કાળજી લઈએ છે તેની ફ્લેશિંગ લાઈટ્સ હોય છે.
12:14
We tend not to feel strong emotion
217
722720
3071
આપણે મજબૂત લાગણીઓને ન અનુભવીએ.
12:17
to stuff that doesn't mean
anything in our worlds.
218
725815
3221
ઠાંસીને ભરવું તેનો અર્થ એ નથી કે
આપણા વિશ્વમાં કંઈપણ.
12:22
If you feel rage when you read the news,
219
730251
2612
જો તમે સમાચાર વાંચો ત્યારે
તમને ગુસ્સો આવે,
12:24
that rage is a signpost, perhaps,
that you value equity and fairness --
220
732887
4249
ક્રોધાવેશ એ એક નિશાની છે, કે તમે
નિષ્પક્ષતા અને ઔચિત્યને મહત્ત્વ આપો છો -
12:29
and an opportunity to take active steps
221
737760
1976
અને સક્રિય પગલા લેવાની એક તક છે
12:31
to shape your life in that direction.
222
739760
2206
તમારા જીવનને તે દિશામાં આકાર આપવા.
12:35
When we are open
to the difficult emotions,
223
743093
2183
જ્યારે મુશ્કેલ લાગણીઓ માટે,
આપણે ખુલ્લા છીએ
12:37
we are able to generate responses
that are values-aligned.
224
745300
3436
આપણે જયાં મૂલ્યો ગોઠવાયેલ છે,
તયાં જવાબો પેદા કરવા માટે સક્ષમ છીએ,
12:41
But there's an important caveat.
225
749957
1985
પરંતુ ત્યાં એક મહત્વપૂર્ણ ચેતવણી છે.
12:43
Emotions are data,
they are not directives.
226
751966
2420
લાગણીઓ એ માહિતી છે,
તેઓ નિર્દેશો નથી.
12:46
We can show up to and mine
our emotions for their values
227
754752
3142
આપણે તેમના મૂલ્યો માટે
બતાવી શકીએ છીએ અને આપણી લાગણીઓને
12:49
without needing to listen to them.
228
757918
1928
તેમને સાંભળવાની જરૂર વિના.
12:52
Just like I can show up to my son
in his frustration with his baby sister --
229
760419
5293
જેમ હું મારા દીકરાને તેની
બહેન સાથે હતાશામાં બતાવી શકું છું
12:58
but not endorse his idea
that he gets to give her away
230
766673
2566
તેના વિચારને સમર્થન આપવું
નહીં કે તે તેણીને આપી દે છે
13:01
to the first stranger
he sees in a shopping mall.
231
769263
2326
પ્રથમ અજાણી વ્યક્તિ માટે
તે શોપિંગ મોલમાં જુએ છે.
13:03
(Laughter)
232
771613
1528
(હાસ્ય)
13:05
We own our emotions, they don't own us.
233
773165
3031
આપણે આપણી ભાવનાઓ માલિક છીએ ,
તેઓ આપણા માલિક નથી.
13:09
When we internalize the difference
between how I feel in all my wisdom
234
777520
3803
જ્યારે હું મારા ડહાપણમાં શું અનુભવું છું
તેની વચ્ચે આંતરિક તફાવત કરીએ છીએ
13:13
and what I do in a values-aligned action,
235
781347
3913
અને હું મૂલ્યો સાથે ગોઠવાયેલી
ક્રિયામાં શું કરું છું,
13:17
we generate the pathway to our best selves
236
785284
3191
આપણે આપણા માટે શ્રેષ્ઠ માર્ગ બનાવીએ છીએ
13:20
via our emotions.
237
788499
1407
આપણી લાગણીઓ દ્વારા.
13:24
So, what does this look like in practice?
238
792466
2733
તો, વ્યવહારમાં આ શું દેખાય છે?
13:28
When you feel a strong, tough emotion,
239
796474
1818
જ્યારે તમે મજબૂત,કઠિન લાગણી અનુભવો છો,
13:30
don't race for the emotional exits.
240
798316
1975
ભાવનામાંથી બહાર
નીકળવા સ્પર્ધા ના કરો.
13:33
Learn its contours, show up
to the journal of your hearts.
241
801203
3644
તમારા હૃદય ની જર્નલ માટે,બતાવો
તેની રૂપરેખા જાણો.
13:37
What is the emotion telling you?
242
805625
1944
ભાવના તમને શું કહે છે?
13:41
And try not to say "I am,"
as in, "I'm angry" or "I'm sad."
243
809570
3801
"હું છું" એમ ન કહેવાનો પ્રયાસ કરો
જેમકે, "હું ગુસ્સે છું" ,"હું ઉદાસી છું."
13:45
When you say "I am"
244
813395
1159
જ્યારે તમે કહો "હું છું"
13:46
it makes you sound
as if you are the emotion.
245
814578
2547
તે તમને અવાજ આપે છે
જાણે તમે ભાવના છો.
13:49
Whereas you are you,
and the emotion is a data source.
246
817149
2729
લાગણી એ માહિતીનો સ્રોત છે,
અને જ્યારે તમે છો.
13:52
Instead, try to notice
the feeling for what it is:
247
820577
2445
તેના બદલે, નોટિસ કરો કે,
તે શેના માટેની લાગણી છે:
13:55
"I'm noticing that I'm feeling sad"
248
823046
1688
"ઉદાસી અનુભવું છું,
તે જોયી રહી છું"
13:56
or "I'm noticing that I'm feeling angry."
249
824758
2022
અથવા "નોંધું છું કે
મને ગુસ્સો આવે છે."
14:00
These are essential skills for us,
250
828037
2118
આ આપણા માટે આવશ્યક કુશળતા છે,
14:02
our families, our communities.
251
830179
2255
આપણા પરિવારો, આપણા સમુદાયો.
14:04
They're also critical to the workplace.
252
832458
2250
તેઓ કાર્યસ્થળ માટે પણ મહત્વપૂર્ણ છે.
14:08
In my research,
253
836132
1168
મારા સંશોધનમાં,
14:09
when I looked at what helps people
to bring the best of themselves to work,
254
837324
3539
જ્યારે મેં જોયું લોકોને શું મદદ કરે છે
પોતાને શ્રેષ્ઠ કામ કરવા માટે
14:12
I found a powerful key contributor:
255
840887
1674
મને ફાળો આપનાર
શક્તિશાળી ચાવી મળી:
14:14
individualized consideration.
256
842585
1934
વ્યક્તિગત વિચારણા.
14:17
When people are allowed
to feel their emotional truth,
257
845084
3762
જ્યારે લોકોને તેમના ભાવનાત્મક સત્યને
અનુભવવા માટે,મંજૂરી આપવામાં આવે છે
14:20
engagement, creativity and innovation
flourish in the organization.
258
848870
3467
સગાઈ, સર્જનાત્મકતા અને નવીનતાનું
સંસ્થામાં વિકાસ થાય છે.
14:25
Diversity isn't just people,
259
853661
1508
વિવિધતા ફક્ત લોકો જ નથી,
14:27
it's also what's inside people.
260
855193
2341
તે લોકોની અંદર પણ છે
14:29
Including diversity of emotion.
261
857558
2067
ભાવનાની વિવિધતા પણ શામેલ છે.
14:34
The most agile, resilient
individuals, teams,
262
862425
3888
સૌથી ચપળ, સ્થિતિસ્થાપક
વ્યક્તિઓ, ટીમો,
14:38
organizations, families, communities
263
866337
2312
સંસ્થાઓ, પરિવારો, સમુદાયો
14:40
are built on an openness
to the normal human emotions.
264
868673
2748
સામાન્ય માનવ લાગણીઓ.
14:44
It's this that allows us to say,
265
872189
2309
આ તે છે જે આપણને કહેવાની મંજૂરી આપે છે,
14:46
"What is my emotion telling me?"
266
874522
2078
"મારી ભાવના મને શું કહે છે?"
14:48
"Which action will bring me
towards my values?"
267
876624
3057
"કઈ ક્રિયા મારા મૂલ્યો તરફ
મને લાવશે? "
14:51
"Which will take me away from my values?"
268
879705
2388
"જે મને મારા મૂલ્યોથી દૂર લઈ જશે?"
14:55
Emotional agility is the ability
to be with your emotions
269
883436
3729
ભાવનાત્મક ચપળતા એ
તમારી લાગણીઓ સાથેની ક્ષમતા છે.
14:59
with curiosity, compassion,
270
887189
2976
જિજ્ઞાસા અને કરુણા સાથે,
15:02
and especially the courage
to take values-connected steps.
271
890189
3766
અને ખાસ કરીને હિંમત
મૂલ્યોથી જોડાયેલા પગલાં લેવા.
15:07
When I was little,
272
895891
1166
જ્યારે હું નાની હતી ,
15:09
I would wake up at night
terrified by the idea of death.
273
897081
2810
હું રાત્રે મૃત્યુના વિચારથી
ભયભીત થઈને જાગીશ.
15:11
My father would comfort me
with soft pats and kisses.
274
899915
3032
મારા પિતા મને દિલાસો આપતા
નરમ ચાબડવું અને ચુંબન સાથે.
15:15
But he would never lie.
275
903677
1534
પરંતુ તે ક્યારેય જૂઠું ન બોલે.
15:18
"We all die, Susie," he would say.
276
906738
2118
"તે કહે સુસી, આપણે બધા મરીએ છીએ,".
15:21
"It's normal to be scared."
277
909780
1845
"ડરવું સામાન્ય છે."
15:24
He didn't try to invent
a buffer between me and reality.
278
912483
3541
તેમણે મારી અને વાસ્તવિકતા વચ્ચેનો
પ્રતિરોધકની શોધ કરવાનો પ્રયાસ કર્યો નહીં
15:29
It took me a while to understand
279
917037
1850
મને સમજવામાં થોડો સમય લાગ્યો
15:30
the power of how he guided me
through those nights.
280
918911
2588
કેવી રીતે તેમણે તે રાત દ્વારા
માર્ગદર્શન શક્તિ આપી .
15:34
What he showed me is that courage
is not an absence of fear;
281
922228
4133
તેમણે મને જે બતાવ્યું કે હિંમત એ
ભયની ગેરહાજરી નથી;
15:39
courage is fear walking.
282
927579
2944
હિંમત એ ડર છે જે ચાલે છે.
15:44
Neither of us knew that in 10 short years,
283
932791
2239
અમારામાંથી કોઈને ખબર
નહોતી કે 10 ટૂંકા વર્ષોમાં,
15:47
he would be gone.
284
935054
1212
તે જતા રહેશે
15:48
And that time for each of us
is all too precious
285
936950
2904
અને તે સમય આપણા દરેક માટે,
ખૂબ કિંમતી છે
15:51
and all too brief.
286
939878
1200
અને બધા ખૂબ ટૂંકમાં.
15:54
But when our moment comes
287
942494
2793
પરંતુ જ્યારે આપણી ક્ષણ આવે છે
15:57
to face our fragility,
288
945311
2198
આપણી નાજુકતાનો સામનો કરવા માટે,
15:59
in that ultimate time,
289
947533
1699
તે અંતિમ સમયમાં,
16:01
it will ask us,
290
949256
1261
તે આપણને પૂછશે,
16:03
"Are you agile?"
291
951359
1300
"તમે ચપળ છો?"
16:05
"Are you agile?"
292
953421
1150
"તમે ચપળ છો?"
16:07
Let the moment be an unreserved "yes."
293
955738
3444
ક્ષણને અસુરક્ષિત "હા" થવા દો.
16:12
A "yes" born of a lifelong
correspondence with your own heart.
294
960381
4301
"હા" એ આજીવન જન્મેલા
તમારા પોતાના હૃદય સાથેનો પત્રવ્યવહાર છે.
16:17
And in seeing yourself.
295
965784
1716
અને તમારી જાતને જોવામાં.
16:20
Because in seeing yourself,
296
968839
2389
કેમ કે તમારી જાતને જોવામાં,
16:23
you are also able to see others, too:
297
971252
2467
તમે અન્ય લોકોને પણ જોવા સક્ષમ છો:
16:27
the only sustainable way forward
298
975218
3423
આગળ એક માત્ર ટકાઉ રસ્તો
16:30
in a fragile, beautiful world.
299
978665
2626
એક નાજુક, સુંદર વિશ્વમાં.
16:34
Sawubona.
300
982972
1446
સાવુબોના.
16:36
And thank you.
301
984442
1167
અને આભાર.
16:37
(Laughter)
302
985633
1033
(હાસ્ય)
16:38
Thank you.
303
986690
1151
આભાર.
16:39
(Applause)
304
987865
2270
(તાળીઓ)
16:42
Thank you.
305
990159
1261
આભાર.
16:43
(Applause)
306
991444
3976
(તાળીઓ)
Translated by patadiya Mansi
Reviewed by Arvind Patil

▲Back to top

ABOUT THE SPEAKER
Susan David - Psychologist, researcher, author
Susan David, a Harvard Medical School psychologist, studies emotional agility: the psychology of how we can use emotion to bring forward our best selves in all aspects of how we love, live, parent and lead.

Why you should listen

What does it take internally, in the way we deal with our thoughts, emotions and stories, for us to thrive in a complex and changing world? How we respond to these inner experiences drives our actions, careers, relationships, happiness, health -- everything that matters in our lives. Susan David became fascinated by this question through first-hand experience of loss and resilience, while growing up in a country in which hate was legislated: apartheid South Africa.

David holds a PhD in the psychology of emotions, is an award-winning Harvard Medical School psychologist, and is ranked as one of the world's leading management thinkers. Her #1 Wall Street Journal bestselling book, Emotional Agility, describes the psychological skills critical to thriving in times of complexity and change. David is CEO of Evidence Based Psychology, on Harvard Medical School faculty, and a co-founder of the Institute of Coaching. Described as "a powerful speaker, visionary thinker and inspirational personality," she is an unwavering believer in the power of people to bring the best of who they are to themselves, their children, their organizations and their communities.

More profile about the speaker
Susan David | Speaker | TED.com

Data provided by TED.

This site was created in May 2015 and the last update was on January 12, 2020. It will no longer be updated.

We are currently creating a new site called "eng.lish.video" and would be grateful if you could access it.

If you have any questions or suggestions, please feel free to write comments in your language on the contact form.

Privacy Policy

Developer's Blog

Buy Me A Coffee