ABOUT THE SPEAKER
Heidi Grant - Social psychologist
Heidi Grant researches, writes and speaks about the science of motivation, influence and decision-making.

Why you should listen

Dr. Heidi Grant is the Chief Science Officer for the Neuroleadership Institute, Associate Director of the Motivation Science Center at the Columbia University, and author of six best-selling books, including: Reinforcements: How to Get People to Help YouNo One Understands You and What to Do About It and Nine Things Successful People Do Differently. In 2017, Grant was named one of Thinkers50's most influential management thinkers globally. 

More profile about the speaker
Heidi Grant | Speaker | TED.com
TED Salon Brightline Initiative

Heidi Grant: How to ask for help -- and get a "yes"

હેઇડી ગ્રાન્ટ: સહાય માટે કેવી રીતે પૂછવું - અને "હા" મેળવવી

Filmed:
2,446,833 views

મદદ માટે પૂછવું મુશ્કેલ છે.પરંતુ જીવનમાંથી પસાર થવા માટે, તમારે તે કાયમ માટે કરવું પડશે.તો તમે આરામથી કેવી રિતે પૂછી શકો છો? આ ક્રિયાત્મક ચર્ચામાં, સામાજિક મનોવિજ્ઞાની હેઇડી ગ્રાન્ટ, મદદ માંગવા અને મેળવવા માટેના ચાર સરળ નિયમો વિશે જાણ કરે છે - જ્યારે પ્રક્રિયાને તમારા સહાયક માટે વધુ લાભદાયી બનાવતી વખતે,
- Social psychologist
Heidi Grant researches, writes and speaks about the science of motivation, influence and decision-making. Full bio

Double-click the English transcript below to play the video.

મદદ માટે પૂછવુ,મૂળભૂત રીતે
સૌથી ખરાબ છે, બરાબર?
00:13
So, asking for help
is basically the worst, right?
0
1380
4953
00:18
I've actually never seen it
on one of those top ten lists
1
6357
3952
મેં ખરેખર તે ક્યારેય જોયું નથી
તે ટોચની દસ સૂચિમાંથી એક પર
00:22
of things people fear,
2
10333
1675
લોકોને ડર છે,
00:24
like public speaking
3
12032
2103
જેમકે જાહેરમાં બોલતા
00:26
and death,
4
14159
1672
અને મૃત્યુ,
00:27
but I'm pretty sure
it actually belongs there.
5
15855
2601
પણ મને ખાતરી છે તે ખરેખર ત્યાંનું છે.
00:31
Even though in many ways it's foolish
for us to be afraid to admit we need help,
6
19146
4876
તેમ છતાં ઘણી રીતે તે મૂર્ખાઇ છે કે
સહાયની જરૂર હોવાનું સ્વીકારતા ડર લાગે છે
00:36
whether it's from a loved one
or a friend or from a coworker
7
24046
4734
પછી ભલે તે કોઈ પ્રિય વ્યક્તિ પાસેથી હોય
અથવા મિત્ર અથવા સહકર્મક પાસેથી
00:40
or even from a stranger,
8
28804
1983
અથવા તો કોઈ અજાણી વ્યક્તિ પાસેથી પણ,
00:42
somehow it always feel just a little bit
uncomfortable and embarrassing
9
30811
5132
કોઈક રીતે તે હંમેશા થોડી
અસ્વસ્થતા અને શરમજનક લાગે છે
00:47
to actually ask for help,
10
35967
2043
ખરેખર મદદ માટે પૂછવું,
00:50
which is, of course, why most of us
try to avoid asking for help
11
38034
3202
જે છે, અલબત્ત, શા માટે મોટાભાગના લોકો
મદદ પૂછવાનું ટાળે છે
00:53
whenever humanly possible.
12
41260
1651
જ્યારે પણ માનવીય શક્ય હોય.
00:55
My father was one of those
legions of fathers
13
43400
3432
મારા પિતા, પિતાના તે સૈન્યમાંના એક હતા
00:58
who, I swear, would rather drive
through an alligator-infested swamp
14
46856
5383
જે તેના બદલે મગર-ચેપી સ્વેમ્પથી વાહન ચલાવે
01:04
than actually ask someone for help
getting back to the road.
15
52263
3406
ખરેખર કોઈને રસ્તા પર
પાછા જવા માટે પૂછવા કરતાં.
01:07
When I was a kid,
we took a family vacation.
16
55693
3094
જ્યારે હું બાળક હતો,
અમે એક કુટુંબ વેકેશન લીધું.
01:10
We drove from our home in South Jersey
to Colonial Williamsburg.
17
58811
3662
અમે સાઉથજર્સીમાં આવેલા અમારા ઘરેથી નીકળ્યા
કોલોનિયલ વિલિયમ્સબર્ગ જવા
01:14
And I remember we got really badly lost.
18
62958
2745
અને મને યાદ છે અમે ખરાબ રીતે ખોવાઈ ગયા.
01:17
My mother and I pleaded with him
19
65727
2551
મેં અને મારી માતાએ તેની સાથે અરજ કરી
01:20
to please just pull over and ask someone
for directions back to the highway,
20
68302
4495
કૃપા કરીને રોકો અને કોઈને પૂછો,
હાઇવે પર પાછા જવા માટેનો રસ્તો,
01:24
and he absolutely refused,
21
72821
2133
અને તેણે એકદમ ના પાડી,
01:26
and, in fact, assured us
that we were not lost,
22
74978
2908
અને, હકીકતમાં, અમને ખાતરી આપી
કે આપણે ખોવાઈ નથી ગયા,
01:29
he had just always wanted to know
what was over here.
23
77910
2968
તે હંમેશા જાણવા માંગતો હતોઅહીં શું હતું.
01:32
(Laughter)
24
80902
1965
(હાસ્ય)
01:34
So if we're going to ask for help --
25
82891
2370
તેથી જો આપણે સહાય માટે પૂછવા જઈશું -
01:37
and we have to, we all do,
practically every day --
26
85285
4540
અને આપણે, આપણે બધા કરીએ છીએ,
વાસ્ત્વમા દરેક દિવસ -
01:41
the only way we're going to even begin
to get comfortable with it
27
89849
3182
અમે આપણે તેની સાથે
આરામદાયક થવાનું શરૂ કરીશું
01:45
is to get good at it,
28
93055
1869
અને તેથી આપણે તેની સાથે સારા થઈશુ
01:46
to actually increase the chances
that when you ask for help from someone,
29
94948
3547
ખરેખર તકો વધારવા માટે કે
જ્યારે તમે કોઈની પાસે મદદ માટે પૂછો.
01:50
they're actually going to say yes.
30
98519
2341
તેઓ ખરેખર હા કહેવાના છે.
01:52
And not only that, but they're going
to find it actually satisfying
31
100884
3390
અને માત્ર તે જ નહીં, પણ તે તેને
ખરેખર સંતોષકારક લાગશે.
01:56
and rewarding to help you,
32
104298
1650
અને તમને મદદ કરવા માટે લાભદાયક છે,
01:57
because that way, they'll be motivated
to continue to help you into the future.
33
105972
4245
કારણ કે આ રીતે, તેઓ ભવિષ્યમાં તમારી સહાય
કરવાનું ચાલુ રાખવા માટે પ્રેરિત થશે.
02:02
So research that I
and some of my colleagues have done
34
110902
2617
તેથી મેં ને મારા સહકર્મીઓએ સંશોધન કર્યું
02:05
has shed a lot of light on why it is
that sometimes people say yes
35
113543
4037
શા માટે લોકો ઘણી વાર હા પાડે છે
તેના પર ઘણો પ્રકાશ પાડ્યો છે, કે
02:09
to our requests for help
36
117604
1334
મદદ માટે, અમારી વિનંતીઓ પર
02:10
and why sometimes they say no.
37
118962
2102
અને શા માટે ક્યારેક તેઓ ના પાડે છે.
02:13
Now let me just start by saying right now:
38
121479
3015
હવે મને હમણાં કહીને પ્રારંભ કરવા દો:
02:16
if you need help,
39
124518
1546
જો તમને મદદની જરૂર હોય,
02:18
you are going to have to ask for it.
40
126088
3153
તમારે તેના માટે પૂછવું પડશે.
02:21
Out loud.
41
129265
1276
મોટેથી.
02:22
OK?
42
130565
1153
બરાબર?
02:23
We all, to some extent, suffer
from something that psychologists call
43
131742
3302
આપણે બધા, અમુક અંશે, એવી વસ્તુથી પીડાઇએ
છીએ જેને મનોવૈજ્ઞાનિકો કહે છે
02:27
"the illusion of transparency" --
44
135068
2263
"પારદર્શિતાનો ભ્રાંતિ" -
02:29
basically, the mistaken belief
45
137355
1670
મૂળભૂત રીતે, ખોટી માન્યતા છે
02:31
that our thoughts
and our feelings and our needs
46
139049
2899
કે અમારા વિચારો
અને આપણી ભાવનાઓ અને આપણી જરૂરિયાતો
02:33
are really obvious to other people.
47
141972
2387
અન્ય લોકો માટે ખરેખર સ્પષ્ટ છે.
02:37
This is not true, but we believe it.
48
145348
1850
આ સાચું નથી, પરંતુ આપણે માનીએ છીએ.
02:39
And so, we just mostly stand around
waiting for someone to notice our needs
49
147222
4035
અને તેથી, મોટાભાગે કોઈ આપણી જરુરીયાતો સમજે
તેની રાહ જોતા આસપાસ ઉભા છીએ
02:43
and then spontaneously offer
to help us with it.
50
151281
2933
અને પછી સ્વયંભૂ તેની સાથે અમારી સહાય
કરવા માટે રજૂ કરીએ છીએ.
02:46
This is a really, really bad assumption.
51
154238
2479
આ ખરેખર, ખરેખર ખરાબ ધારણા છે.
02:48
In fact, not only is it very difficult
to tell what your needs are,
52
156741
3658
હકીકતમાં, ફક્ત તમારી જરૂરિયાતો શું છે
તે કહેવું ખૂબ જ મુશ્કેલ નથી,
02:52
but even the people close to you
often struggle to understand
53
160423
3297
પરંતુ તમારી નજીકના લોકો પણ
સમજવા માટે ઘણી વાર સંઘર્ષ કરે છે
02:55
how they can support you.
54
163744
2049
તેઓ આપણને કેવી રીતે ટેકો આપી શકે છે.
02:57
My partner has actually
had to adopt a habit
55
165817
2679
મારા સાથીને ખરેખર
એક ટેવ અપનાવવી પડી હતી
03:00
of asking me multiple times a day,
56
168520
2728
દિવસમાં ઘણી વાર મને પૂછવાનું,
03:03
"Are you OK? Do you need anything?"
57
171272
2002
"તુ ઠીક છે? તારે કંઈ પણ જોઈએ છે?"
03:05
because I am so, so bad at signaling
when I need someone's help.
58
173298
4763
કારણ કે હું સંકેત આપવા માટે ખૂબ જ ખરાબ છું
જ્યારે મને કોઈની મદદની જરૂર હોય.
03:10
Now, he is more patient than I deserve
59
178085
2560
હવે, તે મારા પાત્ર કરતાં
વધુ ધૈર્ય ધરાવે છે
03:12
and much more proactive,
much more, about helping
60
180669
3782
અને ઘણું વધારે સક્રિય, સહાય કરવા માટે
03:16
than any of us have any right
to expect other people to be.
61
184475
3097
આપણામાંના કોઈપણને બીજા
લોકોની અપેક્ષા કરવાનો કોઈ અધિકાર નથી.
03:20
So if you need help, you're going
to have to ask for it.
62
188239
2717
તેથી તમને મદદની જરૂર હશે,
તો તમારે તેના માટે પૂછવું પડશે.
03:22
And by the way, even when someone
can tell that you need help,
63
190980
3420
અને, જ્યારે કોઈ કહે કે તમને સહાયની જરૂર છે
03:26
how do they know that you want it?
64
194424
2149
તેઓ કેવી રીતે જાણે કે તમને તે જોઈએ છે?
03:29
Did you ever try to give unsolicited help
to someone who, it turns out,
65
197100
3855
શું તમે ક્યારેય કોઈને અનિચ્છનીય સહાય
આપવાનો પ્રયત્ન કર્યો હોય, જે બહાર આવ્યું,
03:32
did not actually want your help
in the first place?
66
200979
2437
ખરેખર તમારી મદદ પ્રથમ સ્થાને નહોતી જોઈતી?
03:35
They get nasty real quick, don't they?
67
203440
2820
તેઓ ઝડપ થી બીભત્સ થઈ જાય છે,ના તેઓ નથી?
03:38
The other day -- true story --
68
206284
2576
બીજો દિવસ - સાચી વાર્તા -
03:40
my teenage daughter
was getting dressed for school,
69
208884
2425
મારી કિશોરવયની પુત્રી
શાળા જવા પોશાક પહેરતી હતી,
03:43
and I decided to give her
some unsolicited help about that.
70
211333
3057
અને મેં તે વિશે તેને કેટલીક
અનિચ્છનીય સહાય આપવાનું નક્કી કર્યું.
03:46
(Laughter)
71
214414
1030
(હાસ્ય)
03:47
I happen to think she looks amazing
in brighter colors.
72
215468
2960
મને લાગે છે કે તે
તેજસ્વી રંગોમાં સુંદર લાગે છે.
03:50
She tends to prefer sort of darker,
more neutral tones.
73
218452
3731
તે, તે પ્રકારના ઘાટા,
વધુ તટસ્થ ટોન પસંદ કરે છે.
03:54
And so I said, very helpfully,
74
222207
2437
અને તેથી મેં ખૂબ સહાયક રૂપે કહ્યું,
03:56
that I thought maybe
she could go back upstairs
75
224668
2532
કે મને લાગ્યું,
કદાચ તે પાછી ઉપરની બાજુ જશે
03:59
and try to find something
a little less somber.
76
227224
2923
અને થોડું કંઈક નીરસ શોધવાનો પ્રયત્ન કરશે
04:02
(Laughter)
77
230171
1948
(હાસ્ય)
04:04
So, if looks could kill,
78
232143
2748
તેથી, જો દેખાવ મારી શકે છે,
04:06
I would not be standing here right now.
79
234915
2426
હું અત્યારે અહીં ઊભી ના હોત.
04:09
We really can't blame other people for not
just spontaneously offering to help us
80
237365
5230
આપણને મદદ કરવા માટે સ્વયંભૂપણે ઓફર ન કરવા
માટે આપણે અન્ય લોકોને દોષી ઠેરવી શકતા નથી
04:14
when we don't actually know
that that's what is wanted.
81
242619
3195
જ્યારે આપણે ખરેખર જાણતા નથી કે
તે જ જોઈએ છે.
04:17
In fact, actually, research shows
82
245838
1754
હકીકતમાં, ખરેખર, સંશોધન બતાવે છે
04:19
that 90 percent of the help that coworkers
give one another in the workplace
83
247616
4603
કે સહકાર્યકરો કાર્યસ્થળમાં એક બીજાને
આપેલી 90 ટકા સહાય
04:24
is in response
to explicit requests for help.
84
252243
3785
સહાય માટે સ્પષ્ટ વિનંતીઓના જવાબમાં છે.
04:28
So you're going to have to say
the words "I need your help." Right?
85
256052
3431
તેથી તમારે "મને તમારી સહાયની જરૂર છે"
એવા શબ્દો બોલવા પડશે. ખરું ને?
04:31
There's no getting around it.
86
259507
1627
તેની આજુબાજુ કોઈ મળતું નથી.
04:33
Now, to be good at it,
87
261158
1238
હવે, તેમાં સારા બનવા માટે,
04:34
to make sure that people actually do
help you when you ask for it,
88
262420
3201
તમે જ્યારે પૂછશો ત્યારે લોકો ખરેખર
તમારી મદદ કરશે, તેની ખાતરી કરો,
04:37
there are a few other things
that are very helpful to keep in mind.
89
265645
3378
ત્યાં બીજી કેટલીક વસ્તુઓ છે જે
ધ્યાનમાં રાખવા માટે ખૂબ જ ઉપયોગી છે.
04:41
First thing: when you ask for help,
90
269047
3052
પ્રથમ વસ્તુ : જ્યારે તમે સહાય માટે પૂછશો,
04:44
be very, very specific
about the help you want and why.
91
272123
4897
તમને જે મદદની ઇચ્છા છે અને શા માટે,
તેના વિશે ખૂબ, ખૂબ વિશિષ્ટ બનો.
04:49
Vague, sort of indirect requests for help
92
277718
3582
અનિશ્ચિત, સહાય માટેની પરોક્ષ વિનંતીઓ
04:53
actually aren't very helpful
to the helper, right?
93
281324
3163
ખરેખર મદદગાર માટે ખૂબ મદદરૂપ નથી, ખરું?
04:56
We don't actually know
what it is you want from us,
94
284511
3013
અમને ખરેખર તે ખબર હોતી નથી કે
તમે અમારી પાસેથી શું ઇચ્છતા હશો
04:59
and, just as important,
95
287548
1656
અને, એટલું જ મહત્વપૂર્ણ,
05:01
we don't know whether or not
we can be successful
96
289228
2641
આપણે જાણતા નથી કે આપણે સફળ થઈ શકીએ કે નહીં
05:03
in giving you the help.
97
291893
1184
તમને મદદ કરવામાં
05:05
Nobody wants to give bad help.
98
293101
1903
કોઈ ખરાબ સહાય આપવા માંગતો નથી.
05:07
Like me, you probably get
some of these requests
99
295512
2867
મારી જેમ, તમને કદાચ આ
વિનંતીઓમાંથી કેટલીક મળે
05:10
from perfectly pleasant
strangers on LinkedIn
100
298403
3257
લિંક્ડઇન પર સંપૂર્ણ સુખદ અજાણ્યાઓ તરફથી
05:13
who want to do things like
"get together over coffee and connect"
101
301684
4948
જેઓ "કોફી ઉપર ભેગા થવું અને કનેક્ટ થવું"
જેવી વસ્તુઓ કરવા માંગે છે
05:18
or "pick your brain."
102
306656
2100
અથવા "તમારું મગજ પસંદ કરો."
05:21
I ignore these requests
literally every time.
103
309327
3416
હું દર વખતે આ વિનંતીઓને
શાબ્દિક રીતે અવગણું છું.
05:24
And it's not that I'm not a nice person.
104
312767
2195
અને એવું નથી કે હું કોઈ સરસ વ્યક્તિ નથી.
05:26
It's just that when I don't know
what it is you want from me,
105
314986
2897
એટલું જ કે જ્યારે મને ખબર હોતી
નથી, તમે મારાથી શું ઇચ્છો છો,
05:29
like the kind of help
you're hoping that can I provide,
106
317907
2759
તમે જે પ્રકારની સહાયની આશા
રાખી છે, તે હું પ્રદાન કરી શકું
05:32
I'm not interested.
107
320690
1636
મને રસ નથી.
05:34
Nobody is.
108
322350
1355
કોઈને નથી.
05:35
I'd have been much more interested
if they had just come out and said
109
323729
3339
જો તેઓ હમણાં જ બહાર આવીને
બોલ્યા હોત તો મને વધુ રસ હોત
05:39
whatever it is was
they were hoping to get from me,
110
327092
2449
તે જે પણ હતું તે મારી પાસેથી
મેળવવાની આશા રાખતા હતા,
05:41
because I'm pretty sure they had
something specific in mind.
111
329565
2900
કારણ કે મને ખાતરી છે કે
તેમના મનમાં કંઈક વિશિષ્ટ હતું.
05:44
So go ahead and say,
112
332489
1170
તેથી આગળ જાઓ અને કહો,
05:45
"I'm hoping to discuss opportunities
to work in your company,"
113
333683
3084
"હું તમારી કંપનીમાં કામ કરવાની તકો અંગે
ચર્ચા કરવા માંગુ છું,"
05:48
or, "I'd like to propose
a joint research project
114
336791
2981
અથવા, "હું સંયુક્ત સંશોધન યોજનાનો
પ્રસ્તાવ મૂકવા માંગું છું
05:51
in an area I know you're interested in,"
115
339796
2545
એક ક્ષેત્રમાં જેમા હું જાણું છું
કે તમને રુચિ છે, "
05:54
or, "I'd like your advice
on getting into medical school."
116
342365
3288
અથવા, "હું તબીબી શાળામાં પ્રવેશવા
વિશે તમારી સલાહ માંગું છું."
05:58
Technically, I can't help you
with that last one
117
346343
2300
તકનીકી રીતે, હું
તમને છેલ્લામાં મદદ નહીં કરી શકું
06:00
because I'm not that kind of doctor,
118
348667
1747
કારણ કે હું તે પ્રકારનો ડૉક્ટર નથી,
06:02
but I could point you in the direction
of someone who could.
119
350438
3179
પરંતુ હું તમને કોઈની દિશામાં
નિર્દેશ કરી શકું જે આ કરી શકે.
06:06
OK, second tip.
120
354160
1689
ઠીક છે, બીજી ટીપ.
06:07
This is really important:
121
355873
1276
આ ખરેખર મહત્વપૂર્ણ છે:
06:10
please avoid disclaimers,
apologies and bribes.
122
358054
4628
કૃપા કરી અસ્વીકરણ, માફી અને લાંચ ટાળો.
06:15
Really, really important.
123
363214
1246
ખરેખર, ખરેખર મહત્વપૂર્ણ.
06:16
Do any of these sound familiar?
124
364484
2122
શું આમાંથી કોઈ અવાજ પરિચિત છે?
06:18
(Clears throat)
125
366630
1252
(ગળું સાફ કરે છે)
06:20
'I'm so, so sorry
that I have to ask you for this."
126
368949
4364
'મને માફ કરશો કે
મારે આ માટે તમને પૂછવું પડશે.'
06:25
"I really hate bothering you with this."
127
373337
3483
"હું તમને આની સાથે પરેશાન
કરવાથી ખરેખર ધિક્કારું છું."
06:28
"If I had any way of doing this
without your help, I would."
128
376844
5312
"જો મારી પાસે તમારી સહાય વિના
આ કરવાની કોઈ રીત હોત, તો હું કરીશ."
06:34
(Laughter)
129
382180
1023
(હાસ્ય)
06:35
Sometimes it feels like people
are so eager to prove
130
383227
3124
કેટલીકવાર એવું લાગે છે કે
લોકો સાબિત કરવા માટે ખૂબ ઉત્સુક છે
06:38
that they're not weak and greedy
when they ask your for help,
131
386375
3113
જ્યારે તેઓ તમારી મદદ માટે પૂછે છે
ત્યારે તેઓ નબળા અને લોભી નથી,
06:41
they're completely missing out
on how uncomfortable
132
389512
2835
તેઓ સંપૂર્ણપણે ચુકી ગયા છે, તેઓ અસ્વસ્થ છે
06:44
they're making you feel.
133
392371
1558
તેઓ તમને અનુભૂતિ કરાવે છે.
06:45
And by the way -- how am I supposed
to find it satisfying to help you
134
393953
3347
અને એમ પણ- હું તમને સહાય કરવામાં
સંતોષકારક કેવી રીતે માનું
06:49
if you really hated
having to ask me for help?
135
397324
3032
જો તમને મદદ માટે મને
પૂછવાથી ખરેખર નફરત હોય તો?
06:53
And while it is perfectly,
perfectly acceptable
136
401198
2957
અને જ્યારે તે સંપૂર્ણ છે,
સંપૂર્ણપણે સ્વીકાર્ય છે
06:56
to pay strangers to do things for you,
137
404179
3423
તમારા માટે વસ્તુઓ કરવા માટે
અજાણી વ્યક્તિને પૈસા ચૂકવવા,
06:59
you need to be very, very careful
when it comes to incentivizing
138
407626
3885
જ્યારે તે પ્રોત્સાહન આપવાની વાત આવે
ત્યારે તમારે ખૂબ કાળજી લેવાની જરૂર છે
07:03
your friends and coworkers.
139
411535
2208
તમારા મિત્રો અને સહકાર્યકરો.
07:05
When you have a relationship with someone,
140
413767
2097
જ્યારે તમે કોઈની સાથે સંબંધ બાંધશો,
07:07
helping one another is actually
a natural part of that relationship.
141
415888
3392
એક બીજાને મદદ કરવી એ ખરેખર
તે સંબંધનો એક કુદરતી ભાગ છે.
07:11
It's how we show one another that we care.
142
419304
2608
આપણે કાળજી રાખીએ છીએ
તે એક બીજાને કેવી રીતે બતાવીશું.
07:13
If you introduce incentives
or payments into that,
143
421936
3652
જો તમે તેમાં પ્રોત્સાહનો અથવા
ચુકવણીઓ દાખલ કરો છો,
07:17
what can happen is, it starts to feel
like it isn't a relationship,
144
425612
3676
શું થઈ શકે છે,
એવું લાગે છે કે તે સંબંધ નથી,
07:21
it's a transaction.
145
429312
1364
તે વ્યવહાર છે.
07:23
And that actually
is experienced as distancing,
146
431128
2544
અને તે ખરેખર અંતર તરીકે અનુભવાય છે,
07:25
which, ironically, makes people
less likely to help you.
147
433696
3982
જે, વ્યંગાત્મક રીતે, લોકોને તમારી
મદદ કરવાની સંભાવના ઓછી બનાવે છે.
07:29
So a spontaneous gift
148
437702
1948
તેથી એક સ્વયંભૂ ભેટ
07:31
after someone gives you some help
to show your appreciation and gratitude --
149
439674
3841
તમને મદદ કર્યા પછી-
તમારી પ્રશંસા અને કૃતજ્ઞતા બતાવવા માટે
07:35
perfectly fine.
150
443539
1480
સંપૂર્ણ સરસ
07:37
An offer to pay your best friend
to help you move into your new apartment
151
445043
3935
તમારા નવા એપાર્ટમેન્ટમાં જવા માટે મદદ કરતા
તમારા શ્રેષ્ઠ મિત્રને ચૂકવણી કરવાની ઓફર
07:41
is not.
152
449002
1214
નથી.
07:42
OK, third rule,
153
450620
1447
ઠીક છે, ત્રીજો નિયમ,
07:44
and I really mean this one:
154
452091
1710
અને મારો ખરેખર આ એક અર્થ છે:
07:45
please do not ask for help
155
453825
2678
કૃપા કરીને મદદ માટે પૂછશો નહીં
07:48
over email or text.
156
456527
2292
ઇમેઇલ અથવા ટેક્સ્ટ ઉપર
07:51
Really, seriously, please don't.
157
459351
2613
ખરેખર, ગંભીરતાથી, કૃપા કરીને નહીં.
07:53
Email and text are impersonal.
158
461988
2194
ઇમેઇલ અને ટેક્સ્ટ અંગત છે.
07:56
I realize sometimes
there's no alternative,
159
464206
2766
મને ખ્યાલ છે કે કેટલીક વાર કોઈ વિકલ્પ નથી,
07:58
but mostly what happens is,
160
466996
2492
પરંતુ મોટે ભાગે જે થાય છે તે,
08:01
we like to ask for help
over email and text
161
469512
2973
આપણને મદદ માંગવી ગમે છે
ઇમેઇલ અને ટેક્સ્ટ ઉપર
08:04
because it feels less awkward
for us to do so.
162
472509
3517
કારણ કે આપણને આમ કરવું ઓછું ત્રાસદાયક લાગે
08:08
You know what else feels
less awkward over email and text?
163
476730
3745
તમે જાણો છો કે ઇમેઇલ અને ટેક્સ્ટ
કરતા બીજું શું ઓછું ત્રાસદાયક લાગે?
08:12
Telling you no.
164
480499
1814
તમને ના કહેતા.
08:14
And it turns out, there's
research to support this.
165
482337
2853
અને તે બહાર આવ્યું છે,
આને ટેકો આપવા સંશોધન છે.
08:17
In-person requests for help
are 30 times more likely to get a yes
166
485214
5742
સહાય માટેની વ્યક્તિગત વિનંતીઓ
હા પાડવા માટે 30 ગણી વધારે છે
08:22
than a request made by email.
167
490980
1866
ઇમેઇલ દ્વારા વિનંતી કરતાં.
08:25
So when something is really important
and you really need someone's help,
168
493313
3518
તેથી જ્યારે કંઈક ખરેખર મહત્વનું હોય
અને તમને ખરેખર કોઈની સહાયની જરૂર હોય,
08:28
make face time to make the request,
169
496855
2824
વિનંતી કરવા માટે રૂબરૂ સમય બનાવો,
08:31
or use your phone as a phone --
170
499703
3140
અથવા તમારા ફોનનો ઉપયોગ ફોન તરીકે કરો -
08:34
(Laughter)
171
502867
1840
(હાસ્ય)
08:36
to ask for the help that you need.
172
504731
2324
તમને જોઈતી મદદ માટે પૂછવા
08:39
OK.
173
507079
1182
બરાબર.
08:40
Last one, and this is actually
a really, really important one
174
508775
3726
છેલ્લું, અને આ ખરેખર ખરેખર,
ખરેખર મહત્વનું છે
08:44
and probably the one
that is most overlooked
175
512525
2092
અને કદાચ એ જેને સૌથી વધુ અવગણવામાં આવે છે
08:46
when it comes to asking for help:
176
514641
1636
જ્યારે સહાય માંગવાની વાત આવે છે:
08:48
when you ask someone
for their help and they say yes,
177
516301
3108
જ્યારે તમે કોઈની મદદ માટે પૂછશો
અને તેઓ હા કહેશે
08:51
follow up with them afterward.
178
519433
2208
પછીથી તેમની સાથે અનુસરો.
08:54
There's a common misconception
that what's rewarding about helping
179
522109
3749
એક સામાન્ય ગેરસમજ છે કે
સહાય કરવામાં શું લાભકારક છે
08:57
is the act of helping itself.
180
525882
2343
પોતાને જ મદદ કરવાની ક્રિયા છે.
09:00
This is not true.
181
528249
1418
આ સાચુ નથી.
09:01
What is rewarding about helping
is knowing that your help landed,
182
529691
4113
સહાય કરવામાં જે લાભ છે તે એ
કે તમારી સહાય મળે છે,
09:05
that it had impact,
183
533828
1428
કે તેની અસર પડી,
09:07
that you were effective.
184
535280
1660
કે તમે અસરકારક હતા.
09:09
If I have no idea
how my help affected you,
185
537358
3738
જો મને ખબર નથી કે
મારી સહાયથી તમને કેવી અસર થઈ,
09:13
how am I supposed to feel about it?
186
541120
1682
હું તેના વિશે કેવી રીતે અનુભવું?
09:14
This happened; I was a university
professor for many years,
187
542826
2826
આ થયું; હું ઘણા વર્ષોથી
યુનિવર્સિટીમા પ્રોફેસર હતી,
09:17
I wrote lots and lots
of letters of recommendation
188
545676
2424
મેં ભલામણનાં ઘણાં અને ઘણાં પત્રો લખ્યા છે
09:20
for people to get jobs
or to go into graduate school.
189
548124
2759
લોકોને નોકરી મળે તે માટે
અથવા સ્નાતક શાળામાં જવા માટે.
09:22
And probably about 95 percent of them,
190
550907
2311
અને કદાચ તેમાંના લગભગ 95 ટકા,
09:25
I have no idea what happened.
191
553242
2081
મને ખબર નથી કે શું થયું.
09:27
Now, how do I feel about the time
and effort I took to do that,
192
555347
3555
હવે,તે કરવા માટે જે સમય અને પ્રયત્નો કર્યા
તેના વિશે હું કેવી રીતે અનુભવું,
09:30
when I really have no idea
if I helped you,
193
558926
2553
જ્યારે મને કોઈ ખ્યાલ નથી કે
જો મેં તમને મદદ કરી હોય,
09:33
if it actually helped you
get the thing that you wanted?
194
561503
2880
શું તે ખરેખર તમને જોઈતી
વસ્તુ મેળવવા માટે મદદ કરશે?
09:36
In fact, this idea of feeling effective
195
564407
2539
હકીકતમાં, અસરકારક લાગણીનો આ વિચાર
09:38
is part of why certain kinds
of donor appeals are so, so persuasive --
196
566970
5634
શા માટે અમુક પ્રકારના દાતાઓની અપીલ
એટલી સમજાવટભરી હોય છે -
09:44
because they allow you
to really vividly imagine
197
572628
2731
કારણ કે તેઓ તમને ખરેખર
આબેહૂબ કલ્પના કરવાની મંજૂરી આપે છે
09:47
the effect that your help
is going to have.
198
575383
2162
તમારી સહાય પર અસર થશે. !!!!!
09:49
Take something like DonorsChoose.
199
577569
2475
દાતાઓ પસંદ કરે તેવું કંઈક લો.
09:52
You go online, you can choose
the individual teacher by name
200
580068
3628
તમે ઓનલાઇન જઈને, નામ
દ્વારા વ્યક્તિગત શિક્ષક પસંદ કરી શકો છો
09:55
whose classroom you're going
to be able to help
201
583720
2492
જેના વર્ગખંડમાં તમે મદદ કરી શકશો
09:58
by literally buying the specific
items they've requested,
202
586236
3192
તેઓએ વિનંતી કરેલી વિશિષ્ટ વસ્તુઓની
શાબ્દિક ખરીદી કરીને,
10:01
like microscopes or laptops
or flexible seating.
203
589452
4272
જેમકે માઇક્રોસ્કોપ અથવા લેપટોપ
અથવા લવચીક બેઠક.
10:05
An appeal like that makes it
so easy for me to imagine
204
593748
3447
તેના જેવી અપીલ મારા માટે કલ્પના કરવી
ખૂબ જ સરળ બનાવે છે
10:09
the good that my money will do,
205
597219
1548
મારા પૈસા જે સારું કરશે તે,
10:10
that I actually get
an immediate sense of effectiveness
206
598791
2607
મને ખરેખર અસરકારકતાની તાત્કાલિક સમજ મળે છે
10:13
the minute I commit to giving.
207
601422
1872
હું મિનિટ આપવા માટે પ્રતિબદ્ધ .
10:15
But you know what else they do?
208
603318
1531
તમે જાણો છો, તેઓ બીજું શું કરે?
10:16
They follow up.
209
604873
1602
તેઓ અનુસરે છે.
10:18
Donors actually get letters
from the kids in the classroom.
210
606499
3525
દાતાઓને ખરેખર વર્ગખંડમાં
બાળકો પાસેથી પત્રો મળે છે
10:22
They get pictures.
211
610048
1476
તેમને ચિત્રો મળે છે.
10:23
They get to know
that they made a difference.
212
611548
2493
તેમને ખબર પડે છે કે તેઓએ ફરક પાડ્યો છે.
10:26
And this is something we need
to all be doing in our everyday lives,
213
614065
3267
અને આ તે છે જે આપણે બધાએ
આપણા રોજિંદા જીવનમાં કરવાની જરૂર છે,
10:29
especially if we want people
to continue to give us help
214
617356
3069
ખાસ કરીને જો આપણે ઇચ્છીએ કે
લોકો આપણેને સહાય આપવાનું ચાલુ રાખે
10:32
over the long term.
215
620449
1376
લાંબા ગાળે.
10:34
Take time to tell your colleague
that the help that they gave you
216
622341
3377
તમારા સાથીદારને કહેવા માટે સમય કાઢો
કે તેઓએ તમને મદદ કરી છે
10:37
really helped you land that big sale,
217
625742
2060
તે મોટા વેચાણમાં ખરેખર તમને મદદ કરી,
10:39
or helped you get that interview
that you were really hoping to get.
218
627826
3463
અથવા તે ઇન્ટરવ્યુ લેવામાં તમને મદદ કરી.
તમે ખરેખર મેળવવાની આશા રાખી હતી.
10:43
Take time to tell your partner
that the support they gave you
219
631313
3157
તમારા સાથી ને કહેવા માટે સમય કાઢો કે
તેમને જે ટેકો આપ્યો છે,
10:46
really made it possible for you
to get through a tough time.
220
634494
2910
ખરેખર તમારા માટે મુશ્કેલ સમયમાંથી
પસાર થવું શક્ય બનાવ્યું છે
10:50
Take time to tell your catsitter
221
638096
2333
તમારા કેટ-સિટરને કહેવા માટે સમય કાઢો
10:52
that you're super happy
that for some reason,
222
640453
2899
કે તમે ખૂબ ખુશ છો
કે કોઈ કારણોસર,
10:55
this time the cats didn't break
anything while you were away,
223
643376
3129
આ સમયે જ્યારે તમે બહાર હતા
ત્યારે બિલાડીઓ એ કંઈ તોડયુ નહોતુ,
10:58
and so they must have done
a really good job.
224
646529
2631
અને તેથી તેઓ એક
ખરેખર સારું કામ કર્યું છે જ.
11:02
The bottom line is:
225
650149
1351
નીચેની લીટી છે:
11:03
I know -- believe me, I know --
226
651524
2437
હું જાણું છું- મારા પર વિશ્વાસ કરો,
હું જાણું છું -
11:05
that it is not easy to ask for help.
227
653985
2482
કે મદદ માટે પૂછવું સહેલું નથી.
11:09
We are all a little bit afraid to do it.
228
657348
2078
આપણે બધા તેને કરવાથી થોડો ભયભીત છીએ.
11:11
It makes us feel vulnerable.
229
659450
1836
તે આપણને નબળાઈ અનુભવે છે.
11:13
But the reality of modern work
and modern life
230
661921
4073
પરંતુ આધુનિક કાર્યની વાસ્તવિકતા
અને આધુનિક જીવન
11:18
is that nobody does it alone.
231
666018
2330
કોઈ એકલા નથી કરતા.
11:20
Nobody succeeds in a vacuum.
232
668372
2003
કોઈ પણ શૂન્યાવકાશમાં સફળ થતું નથી.
11:22
More than ever, we actually do
have to rely on other people,
233
670399
4072
પહેલા કરતા વધારે, આપણે ખરેખર
અન્ય લોકો પર આધાર રાખવો પડશે,
11:26
on their support and collaboration,
in order to be successful.
234
674495
3719
સફળ થવા માટે, તેમના આધાર અને સહયોગ પર.
11:30
So when you need help,
ask for it out loud.
235
678993
4155
તેથી જ્યારે તમને સહાયની જરૂર હોય,
ત્યારે મોટેથી પૂછો.
11:35
And when you do, do it in a way
that increases your chances
236
683172
3258
અને જ્યારે તમે કરો છો, ત્યારે એવી રીતે કરો
કે તમારી તકોમાં વધારો થાય
11:38
that you'll get a yes
237
686454
1490
કે તમને હા મળશે
11:39
and makes the other person
feel awesome for having helped you,
238
687968
4562
અને બીજી વ્યક્તિને તમારી સહાય
કરવામાં આનંદ મળે,
11:44
because you both deserve it.
239
692554
1562
કારણ કે તમે બંને તેના લાયક છો.
11:46
Thank you.
240
694604
1278
આભાર.
11:47
(Applause)
241
695906
2735
(તાળીઓ)
Translated by Nehi Desai
Reviewed by RONAK PRAJAPATI

▲Back to top

ABOUT THE SPEAKER
Heidi Grant - Social psychologist
Heidi Grant researches, writes and speaks about the science of motivation, influence and decision-making.

Why you should listen

Dr. Heidi Grant is the Chief Science Officer for the Neuroleadership Institute, Associate Director of the Motivation Science Center at the Columbia University, and author of six best-selling books, including: Reinforcements: How to Get People to Help YouNo One Understands You and What to Do About It and Nine Things Successful People Do Differently. In 2017, Grant was named one of Thinkers50's most influential management thinkers globally. 

More profile about the speaker
Heidi Grant | Speaker | TED.com

Data provided by TED.

This site was created in May 2015 and the last update was on January 12, 2020. It will no longer be updated.

We are currently creating a new site called "eng.lish.video" and would be grateful if you could access it.

If you have any questions or suggestions, please feel free to write comments in your language on the contact form.

Privacy Policy

Developer's Blog

Buy Me A Coffee