Adam Galinsky: How to speak up for yourself
એડમ ગેલીન્સકી: તમારા ખુદ માટે અવાજ કઈ રીતે ઉઠાવવો
Adam Galinsky teaches people all over the world how to inspire others, speak up effectively, lead teams and negotiate successfully. Full bio
Double-click the English transcript below to play the video.
of this phrase exactly one month ago,
બરાબર એક મહિના પેહલા જ સમજાયો,
when we got home from the hospital,
જયારે અમે હોસ્પીટલેથી ઘરે પહોંચ્યા,
enough nutrients from breastfeeding.
પૂરતા પોષક તત્વો મેળવી રહ્યો છે કે નહી.
to make a bad first impression
એવું પણ અમે ઈચ્છતા નહોતા
neurotic parent.
બનવા નહોતા માંગતા.
the next day,
અમે ડોક્ટરની ઓફિસે પહોંચ્યા,
because he was pretty dehydrated.
કેમ કે તેનામાં પાણી ખુબ જ ઘટી ગયું હતું.
we can always contact her.
સમ્પર્ક કરવાની ખાતરી આપી.
when we shouldn't,
જયારે આપણે ન બોલવું જોઈએ,
when I let my twin brother down.
મારા જોડિયા ભાઈને મેં નીચાજોણું કરાવ્યું.
is a documentary filmmaker,
દસ્તાવેજી ફિલ્મ બનાવે છે.
from a distribution company.
ઓફર મળી.
તૈયાર કરવામાં મદદ કરી.
about this dilemma of speaking up:
અવાજ ઉઠાવવાની અસમંજસ વિષે પૂછ્યું છે :
વ્યક્ત કરી શકે છે,
અંગે પૂછી શકે છે.
are varied and diverse,
વિવિધ અને વિભિન્ન છે.
a universal tapestry.
એક સમાન ગૂંથણી પણ બનાવે છે.
જયારે તે ભૂલ કરે?
when they make a mistake?
who keeps stepping on my toes?
જે હંમેશા મને પરેશાન કરતો હોય?
insensitive joke?
તેના લાગણીવિહીન ટુચકા પર?
my deepest insecurities?
મારી ઊંડાણપૂર્વકની અસુરક્ષિતતા કહી શકું?
I've come to recognize
a range of acceptable behavior.
જેને સ્વીકૃત વર્તણુંકની સીમા કહે છે.
we push ourselves too much.
આપણે ખુદને ખુબ જ દબાવ આપતા હોઈએ છીએ.
his range of acceptable behavior.
તેના સ્વીકૃત વર્તણુંકની સીમા બહાર હતું.
we're rewarded.
તો ઇનામ મળે છે.
we get punished in a variety of ways.
આપણને સજા મળે છે, ભિન્ન ભિન્ન રીતે.
or even ostracized.
અથવા તો બહિસકૃત જ કરી દે.
or that promotion or that deal.
કે એ પ્રમોશન કે એ સોદો ખોઈ બેસીએ છીએ.
our range isn't fixed;
આપણી કોઈ ચોક્કસ સીમા નથી.
based on the context.
પરિસ્થિતિ મુજબ.
that range more than anything else,
નક્કી કરે છે, બીજા દરેક કરતાં વધારે.
in the form of alternatives.
to a country, like an immigrant,
જેમ કે પરદેશી,
પ્રથમ મા-બાપ તરીકે.
and someone's the subordinate.
અને કોઈ નીચેના હોદ્દાનો કર્મચારી.
than the other person.
વધારે સમર્પિત હોય છે.
we have lots of power,
આપણી પાસે વધારે સત્તા હોય છે,
આપણી સીમા સંકોચાય છે.
our range narrows,
આપણી સીમા સંકોચાય છે,
the low-power double bind.
ઓછી સત્તાવાળું બમણું બંધન કહે છે.
we go unnoticed,
આપણે ધ્યાનમાં લેવાતા નથી,
આપણને સજા મળે છે.
the phrase the "double bind"
એવા શબ્દો સાંભળ્યા હશે
and that's gender.
અને તે છે જાતિ.
who don't speak up go unnoticed,
જે બોલતી નથી એ ધ્યાનબહાર કરી દેવાય છે,
the same need as men to speak up,
પુરુષો જેટલી જ અવાજ ઉઠાવવાની જરૂર હોય છે,
over the last two decades
સંશોધને બતાવ્યું છે
like a gender difference
differences in disguise.
અસમાનતાના છદ્મવેશમાં હોય છે.
વચ્ચેનું અંતર જોયું હશે
between a man and a woman
There's something fundamentally different
જાતિઓ વચ્ચે કંઇક
for many sex differences
તફાવતોની વધુ સારી સમજુતી
means that we have a narrow range,
આપણી સીમા સાંકડી છે,
to expand our range.
નવા રસ્તા શોધવા પડશે.
two things really matter.
બે ચીજ ખૂબ મહત્વની છે.
in your own eyes.
સમર્થ હોવા જુઓ.
in the eyes of others.
સમર્થ લાગવા જુઓ.
our range of acceptable behavior.
વિસ્તારવા માટે સાધનોની જરૂર પડશે.
a set of tools today.
તે સાધનો આપવા જઈ રહ્યો છું.
your risk of speaking up.
અવાજ ઉઠાવવાના જોખમને ઘટાડી દેશે.
got discovered in negotiations
જઈ રહ્યો છું એ છે મહત્વની બાબતોની
less ambitions offers
રજૂઆતો મુકે છે
at the bargaining table.
વધુ ખરાબ પરિણામ મેળવે છે.
and Emily Amanatullah have discovered
એમિલી અમાનાતુલ્લાહ એ શોધી કાઢ્યું કે
where women get the same outcomes as men
પુરુષો જેટલું જ પરિણામ મળે છે
and expand it in their own mind.
તેને પોતાના મનમાં જ વિસ્તારી દે છે.
"the mama bear effect."
કેહવાય છે.
we can discover our own voice.
આપણને ખુદનો અવાજ સંભળાય છે.
to advocate for ourselves.
માટે હિમાયત કરવી પડે છે.
we have to advocate for ourselves
ઘણા મહત્વના સાધનો પૈકી એક છે
through the eyes of another person.
દુનિયાને જોવાની હોય છે.
we have to expand our range.
મહત્વના સાધનો પૈકીનું એક છે.
what I really want.
તમારી તૈયારી વધી જશે.
your hand just like this:
a capital letter E on your forehead
draw this E in one of two ways,
આ E બે રીતે દોરી શકીએ છીએ.
as a test of perspective-taking.
કસોટી માટે તૈયાર કરાય હતી.
an E to another person.
બીજા વ્યક્તિને એ E લાગે.
from someone else's vantage point.
જગ્યાએ થી જોતા E લાગે છે.
is the self-focused E.
એ સ્વ-કેન્દ્રિત E છે.
થઈ જઈએ છીએ.
self-focused in a crisis.
આપણે સ્વ-કેન્દ્રિત થઇ જતા હોઈએ છીએ.
about a particular crisis.
સમયનો કિસ્સો કહું છું.
in Watsonville, California.
એક બેંકમાં એક વ્યક્તિ જાય છે.
up with a bomb."
didn't give him the money.
really important.
મહત્વની બાબત નોંધી.
is going to be evicted
કાઢી મુકાશે
to rob the bank --
તારે બેંક નથી લુંટવી --
fill out the paperwork."
defused a volatile situation.
ગંભીર પરિસ્થિતિનું નિર્માણ અટકાવી દીધું.
દ્રષ્ટિકોણ લઈએ છીએ,
and assertive, but still be likable.
બનાવે છે, છતાં પસંદ પણ પડીએ.
but still be likable,
બનવાનો અને પસંદ પણ પડીએ,
and you want to sell someone a car.
અને તમારે કોઈને મોટરગાડી વેચવી છે.
if you give them two options.
જો તમે તેમને બે વિકલ્પ આપશો.
and a five-year warranty.
અને પાંચ વર્ષની વોરંટી.
people a choice among options,
લોકોને કોઈ વિકલ્પ પસંદ કરવા આપો છો,
to accept your offer.
શક્યતા વધી જાય છે.
work with salespeople;
વખતે જ લાગુ નથી પડતું;
and rejected everything.
અને બધાને ના પડી દેતી.
had a brilliant idea.
બુદ્ધિશાળી ઉપાય સુજ્યો.
and without resistance.
અને કોઈ પ્રતિકાર વગર.
around the world
in my audience; when I have allies."
ટેકો હોય; જયારે મારે મિત્રો હોય."
and the eyes of others,
આપણી સીમાને વિસ્તારીએ છીએ ,
especially in high places,
ખાસ કરીને ઊંચા દરજ્જે,
they like us because we flatter them,
ગમાડે છે કારણ કે આપણે તેને ખુશ કરીએ છીએ,
another double bind.
ખરેખર કામ આવે છે.
our accomplishments,
કુશળતા જાહેર નહીં કરીએ,
about one of our accomplishments,
કુશળતા માટે સલાહ લેશું,
in their eyes but also be likeable.
અને પસંદ પણ પડીશું.
ત્યારે પણ તે કામ કરે છે.
when I have been forewarned
મને અગાઉથી જ ચેતવવામાં આવ્યો હોય
the advice to come ask me for advice.
સલાહ આપવામાં આવી હોય.
three things about this:
ત્રણ બાબતની નોંધ લો :
to come ask me for advice.
મારી સલાહ લેવા આવે છે.
on the strategic benefits
વ્યુહાત્મક ફાયદા પર
because they asked for advice.
કારણ કે તેઓએ મારી સલાહ માંગી હતી.
more confident speaking up
વધુ આત્મવિશ્વાસ અનુભવીએ છીએ
we already have credibility.
આપણે અગાઉથી વિશ્વસનીય છીએ.
we don't have the credibility.
આપણી વિશ્વસનીય નથી.
we can come across as an expert
ઘણા રસ્તા પૈકીનો એક રસ્તો છે
to go up to friend of theirs
સૌ પોતપોતાના મિત્રના ઘરે જાય
a passion of yours to me."
about the other person
hands were coming at me."
તેના હાથ મારી બાજુ આવતા હતા.
with a little higher pitch."
થોડી ઊંચી તીવ્રતા સાથે બોલતા હતા."
as if telling me a secret."
હોય એ રીતે નમી ગયા."
as you listened to their passion?"
તમે તેમના જુસ્સાને સાંભળતા હતા?"
in our own eyes, to speak up,
પોતાની જ આંખોમાં, અવાજ ઉઠાવવા માટે,
from others to speak up.
અવાજ ઉઠાવવા માટે છૂટ મળી જાય છે.
when we come across as too weak.
જ્યારે આપણે ખુબ નબળા હોઈએ.
at work when they shed tears.
સજા મળે છે જયારે તેઓ આંસુડા પાડે છે.
we frame our strong emotions as passion,
આપણે આપણી લાગણીઓને જુસ્સો બનાવી દઈએ છીએ,
disappears for both men and women.
અને સ્ત્રીઓ બંને માટે ગાયબ થઈ જાય છે.
from my late father
પરથી હું પૂર્ણ કરીશ
brother's wedding.
લગ્ન વખતે બોલ્યા હતા.
passion was cinema,
ખરું પેસન સિનેમા હતું,
for my brother's wedding
લગ્ન માટે પ્રવચન તૈયાર કર્યું
in the human comedy.
and enriching your performance.
બનાવવા માટે તમે ઉમદા બનાવતા જાઓ છો.
and work to improve their performance
અને પોતાનો અભિનય સુધારતા જાય
અને વિસ્તાર કરે છે.
ranges and roles in this world.
અને ભૂમિકાઓ સોંપવામાં આવી છે.
the essence of this talk:
expanding and evolving.
વિસ્તરતી અને વિકસતી રહે છે.
can use these tools --
સાધનોનો ઉપયોગ કરી શકે છે --
of acceptable behavior,
સીમાનો વિસ્તાર કરશો.
ABOUT THE SPEAKER
Adam Galinsky - Social psychologistAdam Galinsky teaches people all over the world how to inspire others, speak up effectively, lead teams and negotiate successfully.
Why you should listen
Adam Galinsky is currently the chair of the management division at Columbia Business School. He co-authored the critically acclaimed and best-selling book, Friend & Foe, which distills his two decades of research on leadership, negotiations, diversity, decision-making and ethics. The New York Times says the book performed "a significant public service" and the Financial Times declared that Friend & Foe "fulfills its promise of handing the reader tools to be a better friend and a more formidable foe."
Galinsky has received numerous national and international awards for his teaching and research. He is only the second psychologist to ever to receive the two most important mid-career Awards in Social Psychology. In 2015, he was named one of the top 50 Thinkers on Talent by Thinkers50. In recognition of the quality of his teaching and research, he was selected as one of the World's 50 Best B-School Professors by Poets and Quants (2012).
Galinsky has consulted with and conducted executive workshops for clients across the globe, including Fortune 100 firms, non-profits and local and national governments. He has served as a legal expert in multiple defamation lawsuits, including a trial where he was the sole expert witness for a plaintiff awarded $37 million in damages.
Outside of his professional life, Galinsky is the associate producer on four award-winning documentaries, including Horns and Halos and Battle for Brooklyn, which were both short-listed for Best Documentary at the Academy Awards.
Adam Galinsky | Speaker | TED.com