TED Talks with Gujarati transcript

હદી એલ્દેબેક: અર્થવ્યવસ્થામાં કલાકારો કેવરીતે ભાગીદાર -- અને કેવીરીતે આપણે સમર્થન કરી શકીએ

TED Residency

હદી એલ્દેબેક: અર્થવ્યવસ્થામાં કલાકારો કેવરીતે ભાગીદાર -- અને કેવીરીતે આપણે સમર્થન કરી શકીએ
1,267,259 views

કળા જીવનમાં મતલબ લાવે છે અને સંસ્કૃતિનો જુસ્સો છે -- તો શા માટે આપણે કલાકારોને જીવવા માટે સંઘર્ષ કરતા છોડી દઈએ? હદી એલ્દેબેક એવો સમાજ રચવા માંગે છે જ્યાં કલાકારો નું મૂલ્યાંકન ઓનલાઈન મંચ ધ્વારા તેમને મળતા ભંડોળ અને ફાળાની તકો સાથે સરખાવે છે -- જેથી તેઓ પોતાની કળા પર ધ્યાન આપી શકે બીજી ચિંતાઓ વગર.

સુસાન પિન્કર: લાંબા સમય સુધી જીવવાનું રહસ્ય તમારું સામાજિક જીવન હોઈ શકે છે

TED2017

સુસાન પિન્કર: લાંબા સમય સુધી જીવવાનું રહસ્ય તમારું સામાજિક જીવન હોઈ શકે છે
2,669,944 views

ઇટાલિયન સાર્દિનિયા ટાપુ મુખ્ય ભૂમિ કરતાં છ વર્ષ કરતા વધુ અને ઉત્તર અમેરિકા કરતા દસ ગણા વધારે છે. કેમ? મનોવિજ્ઞાન સુસાન પિંકરના જણાવ્યા મુજબ, તે સની સ્વભાવ અથવા ઓછી ચરબીયુક્ત, ધાન્યના લોટમાં રહેલું નત્રિલ દ્રવ્ય વિનાનો આહાર નથી જે ટાપુવાસીઓને સ્વસ્થ રાખે છે - આ તેમનો નિકટનો અંગત સંબંધો અને સામ-સામે ક્રિયાપ્રતિક્રિયાઓ પર ભાર છે. સુપર આયુષ્ય વિશે વધુ જાણો કેમ કે પિંકર સમજાવે છે કે તે 100 અને તેનાથી આગળ રહેવા માટે શું લે છે.

અંજન ચેટર્જી: તમારું મગજ કેવી રીતે નક્કી કરે છે કે શું સુંદર છે

TEDMED 2016

અંજન ચેટર્જી: તમારું મગજ કેવી રીતે નક્કી કરે છે કે શું સુંદર છે
2,701,069 views

અંજન ચેટર્જી પ્રકૃતિની સૌથી મનોહર વિભાવનાઓ: સુંદરતાનો અભ્યાસ કરવા માટે ઉત્ક્રાંતિ મનોવિજ્ઞાન અને જ્ઞાનાત્મક ન્યુરોસાયન્સના ટૂલ્સનો ઉપયોગ કરે છે. તમારા મગજની અંદરના આ રસપ્રદ, ઊંડા દેખાવમાં લીટી, રંગ અને આકારની કેટલીક ગોઠવણીઓ આપણને કેમ ઉત્તેજિત કરે છે તે પાછળના વિજ્ઞાન વિશે વધુ જાણો.

એલેક્ઝાંડર વેગનર: લોકોને વ્યવસાયમાં પ્રમાણિક બનવા ખરેખર શું પ્રેરે છે

TEDxZurich

એલેક્ઝાંડર વેગનર: લોકોને વ્યવસાયમાં પ્રમાણિક બનવા ખરેખર શું પ્રેરે છે
1,661,864 views

દર વર્ષે, સાતમાંથી એક મોટી કોર્પોરેશન છેતરપિંડી કરે છે. કેમ? શોધવા માટે, એલેક્ઝાંડર વેગનર અમને યોગ્ય કાર્ય કરવાના અર્થશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને મનોવિજ્ઞાન અંદર લઈ જાય છે. છેતરપિંડીની લપસણો નીચે આત્મનિરીક્ષણ યાત્રા માટે તેની સાથે જોડાઓ કારણ કે તે અમને સમજવામાં મદદ કરે છે કે લોકો શા માટે તેમનું વર્તન કરે છે.

ટોડ સ્કોટ: ડિફિબ્રિલેટરનો ઉપયોગ કરવા માટે એક ઇન્ટરગેટિકિક માર્ગદર્શિકા

TEDNYC

ટોડ સ્કોટ: ડિફિબ્રિલેટરનો ઉપયોગ કરવા માટે એક ઇન્ટરગેટિકિક માર્ગદર્શિકા
1,149,314 views

જો યોડા હૃદયસ્તંભતમાં જાય, તો શું કરવું તે જાણશો? કલાકાર અને ફર્સ્ટ એઇડ ઉત્સાહકર્તા ટોડ સ્કોટ આ આકાશગંગામાં સ્વયંચાલિત બાહ્ય પ્રતિતંતુવિકમ્પક, અથવા એઇડી નો ઉપયોગ કરવા વિશે તમને જાણવાની જરૂર છે તે બધું તોડી પાડે છે - અને જે દૂર છે, દૂર છે. એક જેઈડીઆઈ, ચેવાબાકા (તેને પ્રથમ હજામત કરવી જરૂરી છે) અથવા કોઈ અન્ય સહાયક પોઇન્ટર સાથેની જરૂરિયાતમાં જીવન બચાવવા માટે તૈયાર કરો.

સારા રમીરેજ: "રોલર કોસ્ટર"

TED Talks Live

સારા રમીરેજ: "રોલર કોસ્ટર"
1,132,926 views

ગાયક, ગીત લેખક અને અભિનેત્રી, સારા રમીરેજ બહુ પ્રતિભાશાળી નારી છે. તેને માઈકલ પેમબરટને ગિટાર પર તાલ આપે છે. રમીરેજ, જીવનમાં તક, ડહાપણ અને ઉતાર ચઢારનુ બારીકાઇથી સમિક્ષણ આ રોલર કોસ્ટર ગીત માં કરે છે.

જેમ્સ બીચમ: કઈરીતે અમે ભૌતીક્શાસ્ત્રનાં વણઉકેલેલા સવાલનું સંશોધન કરીએ છીએ

TEDxBerlin

જેમ્સ બીચમ: કઈરીતે અમે ભૌતીક્શાસ્ત્રનાં વણઉકેલેલા સવાલનું સંશોધન કરીએ છીએ
1,572,345 views

જેમ્સ બીચન ભૌતિકશાસ્ત્રનાં ખુબ મહત્વનાં પ્રશ્ન તરફ ડોક્યું કરે છે વિજ્ઞાનનાં સૌથી મોટા પ્રયોગને વાપરીને. આ વિજ્ઞાન કેમ કામ કરે છે એની રમુજી અને જ્ઞાન આપે એવી ટોક છે, જેમાં બીચમ એની મુસાફરીની વાત કરે છે વધારાના અવકાશી પરિમાણ માંથી વણશોધાયેલા મૂળભૂત કણો શોધવા (અને રહસ્યમય ગુરુત્વાકર્ષણનું વર્ણન) અને સંશોધનનાં સફરને ચાલુ રાખવાની માહિતી.

જિઆ જિયાંગ: હું અસ્વીકાર ના 100 દિવસ થી શું શીખ્યો?

TEDxMtHood

જિઆ જિયાંગ: હું અસ્વીકાર ના 100 દિવસ થી શું શીખ્યો?
6,040,624 views

જિઆ જિયાંગ સાહસિકતાથી હિંમતભેર કોઈ પ્રદેશો માં આવે છે જેથી આપણા માં ના ઘણા ડરતા હોય છે.અસ્વીકાર.100 દિવસ માટે અસ્વીકારની માંગણી કરીને - કોઈ અજાણ્યા વ્યક્તિને રેસ્ટરન્ટમાં "બર્ગર રિફિલ" ની વિનંતી કરવા માટે $ 100 નું ઉધાર લેવાનું કહેવાથી - જિયાંગે પોતાને દુઃખ અને શરમ માટે છોઙી કરી દીધો જે અસ્વીકાર વારંવાર લાવે છે અને, પ્રક્રિયામાં,શોધ્યું કે ખાલી તમે જે ઇચ્છો છો તે પૂછવાથી શક્યતાઓ ખુલી શકે છે જ્યાં તમે મૃત અંતો મેળવવાની અપેક્ષા રાખશો.

એડમ ગેલીન્સકી: તમારા ખુદ માટે અવાજ કઈ રીતે ઉઠાવવો

TEDxNewYork

એડમ ગેલીન્સકી: તમારા ખુદ માટે અવાજ કઈ રીતે ઉઠાવવો
6,470,165 views

અવાજ ઉઠાવવો એ અઘરું કાર્ય છે, જયારે તમને ખ્યાલ છે કે તમારે અવાજ ઉઠાવવો જોઈએ ત્યારે ખાસ. સામાજિક માનસશાસ્ત્રી એડમ ગેલીસ્ન્કી પાસેથી અનુભવી માર્ગદર્શન મેળવી પોતાના હક માટે દાવો કરતા શીખો, જટિલ સામાજિક પરિસ્થિતિઓમાંથી બહાર નીકળો અને તમારી ખુદની ક્ષમતા વિસ્તારો.

હૅલન ફિશર: ટેકનોલોજીઅે પ્રેમમાં નથી ફેરફાર કર્યો. કારણ કે...

TEDSummit

હૅલન ફિશર: ટેકનોલોજીઅે પ્રેમમાં નથી ફેરફાર કર્યો. કારણ કે...
2,072,351 views

આપણી એકબીજાંથી જોડાયેલી આજની આધુનિક ટૅક-આધારિત દુનિયામાં, આપણે પ્રેમ કરવાની નવી રીત અને નિયમો ઘડ્યાં છે,. પરંતુ પ્રેમના મૂળભૂત સિદ્ધાંતો તો અે જ છે, અેમ માનવશાસ્ત્રી હૅલન ફિશર નુ કહેવું છે. પ્રેમની પ્રથમ હરોળમાંથી બધું કહેતાં આ ઉર્જાસભર વ્યક્તવ્યમાં આપણને શીખવા મળે છે કે કેમ વધારે ઝડપી જોડાણો આપણને વધારે ધીમાં, વધારે ઘનિષ્ઠ સંબંધો તરફ દોરી જાય છે. અંતે જુઓ પ્રેમ નિષ્ણાત 'એસ્થર પૅરલ' સાથે જીવંત ચર્ચા.

શુભેંદુ શર્મા: તમારા બગીચામાં કઈરીતે જંગલ ઉછેરી શકો

TED@BCG Paris

શુભેંદુ શર્મા: તમારા બગીચામાં કઈરીતે જંગલ ઉછેરી શકો
2,525,103 views

જંગલો દૂર અને માંનવજાતિ અલાયદા પ્રાકૃતિક સ્ત્રોત હોવા જરૂરી નથી. તેના બદલે, આપણે તેને આપણે જ્યાં છીએ ત્યાંજ વિસ્તરી શકીએ -- શહેરો માં પણ. પ્રાકૃતિક ઉદ્યોગસાહસિક અને TED સહયોગી શુભેંદુ શર્મા અતિ ઘટ્ટ, જૈવાવિવિધતા ધરાવતા સ્થાનિક પ્રજાતિના વૃક્ષોવાળા નાના જંગલો, શહેરી વિસ્તારમાં, ઇજનેરી માટી, જીવાણુઓ અને જૈવીક કચરો જે ઉદીપકનું કામ કરે છે, તેના દ્વારા ઉછેરે છે. આ અનુસરણથી તે વર્ણવે છે કે, ૧૦૦ વર્ષ જૂના જેવા જંગલ ૧૦ વર્ષમાં કઈરીતે ઉછેરી શકીયે. અને શીખો કઈરીતે નાના જંગલની મિજબાનીનો ભાગ બનાવું.

એરિક હેસલટાઇન: આગામી વિશાળ વૈજ્ઞાનિક સફળતા શું હશે?

TED Talks Live

એરિક હેસલટાઇન: આગામી વિશાળ વૈજ્ઞાનિક સફળતા શું હશે?
1,571,528 views

આખા ઈતિહાસમાં, અટકળોએ સુંદર, ક્રાંતિકારી વિજ્ઞાન સર્જ્યું છે - નવી તમારી દુનિયા તરફ નજર ફલાવી. "હું એ વિજ્ઞાનની વાત નથી કરતો જે બાળકદમ આગળ વધે છે" એરિક હેસલટાઇન કહે છે. "હું એ વિજ્ઞાનની વાત કરું છું જે પ્રચંડ કૂદ લગાવે છે." આ ચર્ચામાં, હેસલટાઇન જુસ્સાથી આપણને બૌદ્ધિક રસ્તા નાં છેડે લઇ જાય છે બે વિચાર સાથે - એક જે ઈતિહાસ બની ગયો છે અને બીજો જે ઉત્તમ મહત્વાકાંક્ષા સાથે માનવજાતિનાં મોટામાં મોટા પ્રશ્નનું ઉત્ખનન કરે છે (અને એક નાસ્તિકતા ની સારો ખોરાક ઘણા માટે)

ટોમ હલ્મે: શોર્ટકટમાંથી આપણે શું શીખી શકીએ?

TED2016

ટોમ હલ્મે: શોર્ટકટમાંથી આપણે શું શીખી શકીએ?
1,617,230 views

લોકોને ખરેખર જોઈએ તેવું ઉત્પાદન તમે કેવી રીતે બનાવશો? ગ્રાહકોને પ્રક્રિયાનો ભાગ બનવાની મંજૂરી આપો. "ડિઝાઈનર ટોમ હલ્મે કહે છે," તમારા ગ્રાહકો જે ઇચ્છે છે તેની પ્રત્યે સહાનુભૂતિ એ કદાચ વ્યાપારિક સફળતાનો સૌથી મોટો અગ્રણી સૂચક છે. " આ ટૂંકી વાતમાં, હુલ્મે ડિઝાઇન અને વપરાશકર્તા અનુભવના આંતરછેદ પર ત્રણ આંતરદૃષ્ટિપૂર્ણ ઉદાહરણો રજૂ કર્યા છે, જ્યાં લોકો જરૂરીયાતથી પોતાની ઇચ્છાના માર્ગ વિકસાવે છે. એકવાર તમે તેમને કેવી રીતે સ્પોટ કરવું તે જાણો છો, પછી તમે તેમને બધે ધ્યાનમાં લેવાનું શરૂ કરી દો.

ઉરી હસન: આ વાતચીત પર તમારું મગજ છે

TED2016

ઉરી હસન: આ વાતચીત પર તમારું મગજ છે
2,688,957 views

ન્યુરોસાયન્ટિસ્ટ riરી હસન માનવ સંદેશાવ્યવહારના આધારે સંશોધન કરે છે, અને તેની લેબોરેટરીના પ્રયોગો બતાવે છે કે જુદી જુદી ભાષાઓમાં પણ આપણું મગજ એકસરખી પ્રવૃત્તિ બતાવે છે અથવા જ્યારે આપણે એક જ વિચાર અથવા વાર્તા સાંભળીએ છીએ ત્યારે "ગોઠવાયેલ" બનીએ છીએ. આ આશ્ચર્યજનક ન્યુરલ મિકેનિઝમ અમને મગજની તરાહો, યાદોને અને જ્ sharingાનને વહેંચવા દે છે. "અમે વાતચીત કરી શકીએ છીએ કારણ કે આપણી પાસે એક સામાન્ય કોડ છે જેનો અર્થ રજૂ થાય છે," હસન કહે છે.

James Veitch: જ્યારે તમે સ્પામ ઇમેઇલનો જવાબ આપો ત્યારે આવું થાય છે

TEDGlobal>Geneva

James Veitch: જ્યારે તમે સ્પામ ઇમેઇલનો જવાબ આપો ત્યારે આવું થાય છે
55,851,315 views

જ્યારે તમે સ્પામ ઇમેઇલનો જવાબ આપો ત્યારે આવું થાય છે સુસ્પષ્ટ ઇમેઇલ્સ: દાવા વગરના વીમા બોન્ડ્સ, ડાયમંડ-એન્ક્ર્સ્ટેડ સલામત થાપણ બ boxesક્સીસ, નજીકના મિત્રો વિદેશી દેશમાં મેરોન કરે છે. તેઓ અમારા ઇનબોક્સમાં પ popપ અપ કરે છે, અને માનક પ્રક્રિયા દૃષ્ટિથી કા deleteી નાખવાની છે. પરંતુ જ્યારે તમે જવાબ આપો ત્યારે શું થાય છે? લેખક અને હાસ્ય કલાકાર જેમ્સ વીચ, સ્પામર સાથે આનંદકારક, અઠવાડિયા-લાંબા વિનિમય વર્ણવે છે જેમણે તેને ગરમ સોદા પર કાપ મૂકવાની ઓફર કરી હતી.

આઓમાવા શિલ્ડ્સ: આપણે અન્ય ગ્રહો પર જીવન કેવી રીતે શોધીશું?

TED2015

આઓમાવા શિલ્ડ્સ: આપણે અન્ય ગ્રહો પર જીવન કેવી રીતે શોધીશું?
1,734,106 views

ખગોળશાસ્ત્રી આઓમાવા શિલ્ડ્સ કડીઓની શોધ કરે છે કે બ્રહ્માંડમાં દૂરના એક્ઝોપ્લેનેટના વાતાવરણની તપાસ કરીને જીવનનું બીજે ક્યાં અસ્તિત્વ હોઈ શકે. જ્યારે તે આકાશની શોધ કરી રહી નથી, ત્યારે તે પરંપરાગત રીતે પ્રશિક્ષિત કલાકાર [અને ટેડ સભ્ય] યુવતીઓને વિજ્ઞાન સાથે જોડવા માટે થિયેટર, લેખન અને દ્રશ્ય કલાનો ઉપયોગ કરે છે.તે કહે છે, "કદાચ એક દિવસ તે વિરોધાભાસથી ભરેલા ખગોળશાસ્ત્રીઓની હરોળમાં પણ શામેલ થઈ જશે," તેમણે કહ્યું, "અને તમારી પૃષ્ઠભૂમિનો ઉપયોગ કરીને, શોધી કાઢશે કે આપણે બ્રહ્માંડમાં ખરેખર એકલા નથી."

કાકી કિંગ: પ્રકાશ અને અવાજની સંગીતમય યાત્રા

TEDWomen 2015

કાકી કિંગ: પ્રકાશ અને અવાજની સંગીતમય યાત્રા
1,507,725 views

તેની પોતાની એક શૈલીથી, કાકી કિંગ આગામી ગિટાર દેવ હોઈ શકે છે. તેણીએ ડિજિટલ તકનીકથી કોઈના હાથથી કામ કરવાની પ્રાચીન પરંપરાને ખોટી ઠેરવી છે, તેના ગ્રાઉન્ડબ્રેકિંગ મલ્ટિમીડિયા કાર્યમાં તેના ગિટાર પર પ્રક્ષેપણ-મેપિંગની છબી "ધ નેક ઇઝ એ બ્રિજ ટુ ધ બોડી." તે ગિટારના ગળાને કીબોર્ડની જેમ વાપરીને એક જટિલ મધુર સંગીત વગાડે છે અને પ્રેક્ષકોને પ્રકાશ અને અવાજની સંગીતમય યાત્રા પર લઈ જાય છે. તેણીની તેને "ગિટાર ઍઝ પેઇન્ટ બ્રશ" કહે છે.

બી.જે. મિલર: જીવનના અંતમાં ખરેખર શું  મહત્વનું છે

TED2015

બી.જે. મિલર: જીવનના અંતમાં ખરેખર શું મહત્વનું છે
10,470,704 views

આપણા જીવનના અંતે, આપણે સૌથી વધુ શું જોઈએ છે? ઘણા લોકો માટે, તે ફક્ત આરામ, આદર, પ્રેમ છે. બી.જે. મિલર એક ધર્મશાળા ના ડૉક્ટર છે જે પોતાના દર્દીઓ માટે ગૌરવપૂર્ણ, ગ્રેસફૂલ જીવન કેવી રીતે બનાવવું તે વિશે ઊંડાણપૂર્વક વિચારે છે. આ ચાલતી વાતને ચાહવા માટે સમય કાઢો, જે મૃત્યુ અને સન્માનજનક જીવન વિશે આપણે શું વિચારીએ છીએ તે વિશે મોટા પ્રશ્નો પૂછે છે.

અલ સિદ६: શેરી-કળા થકી - આશા અને શાંતિનો એક સંદેશ

TED2015

અલ સિદ६: શેરી-કળા થકી - આશા અને શાંતિનો એક સંદેશ
1,581,298 views

ફ્રાંસમાં જન્મેલ અને ત્યુનીશીયન માતા-પિતાનો દિકરો - અલ સિદ६,બહુવિધ સંસ્કૃતિ, ભાષા અને ઓળખનો આનંદ માણે છે. મહમ६અંશે,તેઓ અરેબીક સંદેશાઓને પોતાની શૈલી - ગ્રાફ્ફીતીને શેરી-કળા થકી વણી લે છે. આ પ્રકરણમાં,કલાકાર અને TED અધ્યેતા તેમની કેન્દ્રીય મહત્વાકાંક્ષા વર્ણવે છે: સુંદર કલાને સમજવા અનુવાદની જરૂર નથી.

જોય એલેક્ઝાન્ડર: ૧૧ વષીઁય પ્રતિભાસંપન્ન કિશોરએ પિયાનો પર ઓલ્ડ-સ્કુલ જાઝના સુર રેલાવયા

TED2015

જોય એલેક્ઝાન્ડર: ૧૧ વષીઁય પ્રતિભાસંપન્ન કિશોરએ પિયાનો પર ઓલ્ડ-સ્કુલ જાઝના સુર રેલાવયા
2,484,706 views

જોય એલેક્ઝાન્ડર,૧૧ વષીઁય પ્રતિભાસંપન્ન કિશોરએ , પિયાનો પર થેલોનીયસ મોન્કના કલાસીકલ સૂર રેલાવીને TED સમુદાયને ખુશ કરી દીધો.પિતાના જુના એકત્રિત કરેલા રેકોડઁ સાંભળીને,અાધુનિક શાર્પ મારકાના પિયાનો પર જાઝ વગાડતા શીખયા.

બિલ ટી. જોન્સ: નર્તક, ગાયક, વાયોલિન વાદક... અને રચનાત્મક જાદુની ક્ષણ

TED2015

બિલ ટી. જોન્સ: નર્તક, ગાયક, વાયોલિન વાદક... અને રચનાત્મક જાદુની ક્ષણ
1,398,659 views

સુપ્રસિદ્ધ નૃત્ય નિર્માતા બિલ ટી. જોન્સ અને ટેડ સાથીયો, જોશુઆ રોમન અને સોમીને ખબર ન હતી કે તેઓ જ્યારે TED2015 ના સ્ટેજ પર જશે ત્યારે શું બનશે. તેઓ માત્ર એટલું જ જાણતા હતા કે તેઓ પ્રેક્ષકોને સર્જનાત્મક ક્રિયામાં સહયોગની તક આપવા માંગતા હતા. પરિણામ : એક કામચલાઉ ટુકડો, જેને તેઓ "ધ રેડ સર્કલ એન્ડ ધ બ્લુ કર્ટેન" કહે છે, તેથી તેને વહેંચવું પડ્યું ...

તાકાહારું તેઝુકા: વિશ્વનું  સૌથી સુંદર કિન્ડરગાર્ટન

TEDxKyoto

તાકાહારું તેઝુકા: વિશ્વનું સૌથી સુંદર કિન્ડરગાર્ટન
5,156,281 views

તાકાહારું તેઝુકા દ્વારા ડિઝાઈન કરવામાં આવેલું વિશ્વનું સૌથી સુંદર કિન્ડરગાર્ટન. આ ચર્ચા માં,તેઓ આપણને કેવી રીતે આ સ્થાપત્ય બાળક ને બાળક બની રેહાવામાં મદદ કરે છે, તેના વિષે જણાવશે . આ શાળામાં પાંચ-વર્ષનો બાળક ત્રાફિક જામ કરે છે, અને બારીઓનો ઉપયોગ સંતા ક્લૌસને જોવા માટે થાય છે.

આકાશ ઓડેદરા: કાગળના ઝંઝાવાત ,પવન અને પ્રકાશ માં નૃત્ય

TEDGlobal 2014

આકાશ ઓડેદરા: કાગળના ઝંઝાવાત ,પવન અને પ્રકાશ માં નૃત્ય
910,308 views

કોરિયોગ્રાફર આકાશ ઓડેદરા ડિસ્લેક્સીક છે અને હંમેશા તેમને લાગ્યું છે કે તેમની શ્રેષ્ઠ અભિવ્યક્તિ હલનચલન મારફતે આવે છે. "કલરવ"એ તેમના અનુભવોની ક​વિતા છે. તોફાની ઝંઝાવાત માં તેમને સ્પિન કરતા જુઓ, જાણે પુસ્તકના પાનાં તેમની આસપાસ ઉડી રહ્યા હોય.

શુભેંદુ શર્મા: એક ઈજનેરનું નાનાં વન માટેનું સ્વપ્ન, દરેક જગ્યાએ

TED2014

શુભેંદુ શર્મા: એક ઈજનેરનું નાનાં વન માટેનું સ્વપ્ન, દરેક જગ્યાએ
1,294,318 views

એક વન જે માનવ દ્વારા વાવવામાં આવ્યું છે, તેને પ્રકૃતિ પર ઉછેરવા માટે છોડી દેવામાં આવે તો તેને પુખ્ત થતા ૧૦૦ વર્ષ લાગે છે. પરંતુ જો આપણે તેને ૧૦ ગણી જલ્દી પ્રક્રીયાથી વધારી શકીએ તો? આ નાની ચર્ચામાં, પ્રાકૃતિક ઉદ્યોગસાહસિક (અને TED સહાયક) શુભેંદુ શર્મા સમજાવે છે કે કઈરીતે નાના જંગલ કોઈપણ જગ્યા પર ઉછેરી શકાય.

ડેવીડ એપસ્ટેઇન: શું એથ્લેટ્સ ખરેખર ઝડપથી, વધુ સારું, મજબૂત થઈ રહ્યું છે?

TED2014

ડેવીડ એપસ્ટેઇન: શું એથ્લેટ્સ ખરેખર ઝડપથી, વધુ સારું, મજબૂત થઈ રહ્યું છે?
8,652,776 views

જ્યારે તમે છેલ્લા દાયકાઓમાં રમતગમતની સિદ્ધિઓ જુઓ ત્યારે એવું લાગે છે કે મનુષ્ય લગભગ બધી રીતે ઝડપથી, વધુ સારી અને મજબૂત બન્યું છે. તેમ છતાં ડેવીડ એપસ્ટેઇન આ આનંદકારક રીતે વિરોધી સાહજિક વાતોમાં નિર્દેશ કરે છે, તેથી આપણે આત્મ અભિનંદન છોડી શકીશું. એથ્લેટિક રેકોર્ડને વિખેરી નાખવાના ઘણા પરિબળો ભાગ લે છે, અને આપણી કુદરતી પ્રતિભાઓનો વિકાસ તેમાંથી માત્ર એક છે

આર્થર બેન્જામિન: ફિબોનાકી સંખ્યાનો જાદુ

TEDGlobal 2013

આર્થર બેન્જામિન: ફિબોનાકી સંખ્યાનો જાદુ
7,057,274 views

ગણિત , લોજિકલ વિધેયાત્મક અને માત્ર ... ભયંકર છે. મથેમગિસીયાન આર્થર બેન્જામિન નંબરો કે અલૌકિક અને અદ્ભુત સમૂહ, આ ફિબોનાકી શ્રેણીના છુપાયેલા ગુણધર્મો શોધ. (અને ગણિત પણ, પ્રેરણાદાયી બની શકે કે તમે યાદ અપાવે !)

માઈકલ ગ્રીન: આપણે શા માટે લાકડાની ગગનચુંબી ઇમારત બનાવવી જોઈએ

TED2013

માઈકલ ગ્રીન: આપણે શા માટે લાકડાની ગગનચુંબી ઇમારત બનાવવી જોઈએ
1,360,251 views

ગગનચુંબી ઈમારત બનાવવી ?સ્ટીલ અને સિમેન્ટ ભૂલી જાવ ,આર્કિટેક માઈકલ ગ્રીન કહે છે ,અને લાકડાથી બનાવો .જેના વિષે તેઓ આ વિશિષ્ટ વાર્તાલાપ માં વિસ્તારપૂર્વક કહે છે ,સુરક્ષીત ૩૦ માળ સુધીનું લાકડાનું બાંધકામ બનાવવાનું શક્ય છે એટલું નહિ (અને ,તે વિચારે છે ,વધારે ઉચું ),તે જરૂરી છે .

સ્લીપી મેન બાન્જો બોયસ: બ્લુગ્રાસ કલાભિજ્ઞતા  ....... ન્યૂજર્સીથી

TED2013

સ્લીપી મેન બાન્જો બોયસ: બ્લુગ્રાસ કલાભિજ્ઞતા ....... ન્યૂજર્સીથી
7,302,577 views

16 વર્ષથી ઓછી વયના ભાઈઓ જહોની , રોબી અને ટોમી મીઝ્ઝોને યુએસના સારી અર્લ સ્ક્ર્ગગ્સના બ્લ્યુગ્રાસ કરતાં ઓફ બ્રુસ સ્પ્રિન્ગસ્ટીન રોક માટે જાણીતા એવા ન્યૂજર્સીથી આવેલા છે.ઘણી નાની ઉંમરે તેમનો હાથ બ્લ્યુગ્રાસ પર બેસી ગયો હતો,એમના પોતે રચેલા રચનાઓ તો ખરી જ. અહિયાં તેમણે ત્રણ અલગ-અલગ તર્જ પર વગાડેલા છે,તર્જ વાયોલિનમાંથી બોન્જોમાં અને પછી ગિટારમાં એમ એકપછી એકમાંથી પસાર થય રહી છે.

પીટર અલ્તિયા: શું સ્થૂળતા કટોકટી એક મોટી સમસ્યા છુપાવી રહ્યું છે

TEDMED 2013

પીટર અલ્તિયા: શું સ્થૂળતા કટોકટી એક મોટી સમસ્યા છુપાવી રહ્યું છે
4,258,278 views

એક જુવાન સર્જન તરીકે, પીટર અલ્તિયા ને એક ડાયાબીટીક દર્દી પ્રત્યે તિરસ્કાર અનુભવ્યો હતો. તે વધારે વજન વાળી હતી, એણે વિચાર્યું, અને એટલે તે પોતેજ જવાબદાર હતી તેના પગ ના કપાવવા ની પરિસ્થિતિ માટે. પણ થોડા વર્ષો પછી, અલ્તિયાને એક અપ્રિય મેડીકલ આશ્ચર્ય મળ્યો જેણે તેને વિચારતો કરી મુક્યો: શું આપણી ડાયાબીટીસ માટે ની જાણકારી સાચી છે ? શું ડાયાબીટીસ થવાનું કારણ ઓબેસિટી માટે પણ જવાબદાર છે, અને નહિ કે તેના થી ઊંધું ? એક નજર આપણા એવા તારણ પર જે આપણને ખોટી દિશા માં મેડીકલ યુદ્ધ કરાવે છે.